SCE મૂલ્યાંકન ટેસ્ટ

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન
1. 
નીચેનામાંથી CCE નું ફૂલ ફોર્મ કયું છે ?

2. 
COBSE નું ફૂલ ફોર્મ શું છે ?

3. 
નીચેનામાંથી SCE નું ફૂલ ફોર્મ કયું છે ?

4. 
RTE મુજબ કઈ કલમ અંતર્ગત રાજ્યમાં SCE - મૂલ્યાંકન અમલમાં આવેલ છે ?

5. 
રચનાત્મક મૂલ્યાંકન એટલે કયું પત્રક ?

6. 
વિદ્યાર્થીના રચનાત્મક મૂલ્યાંકન માટે સત્ર દીઠ દરેક વિષયમાં વધુમાં વધુ કેટલા ગુણનું મૂલ્યાંકન કરવાનું થાય છે ?

7. 
પત્રક A રચનાત્મક મૂલ્યાંકન માટે એક વિષય દીઠ દરેક સત્રમાં વધુમાં વધુ પ્રતિનિધિત્વ રૂપ અધ્યયન નિષ્પત્તિ લેવામાં આવે છે ?

8. 
વિદ્યાર્થી સ્વ અધ્યયન કરે તે માટે દરેક સત્રમાં વિષય દીઠ તેને કેટલા ગુણ મળવા પાત્ર હોય છે ?

9. 
પત્રક B ને કયા નામે ઓળખવામાં આવે છે ?

10. 
વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કુલ કેટલા વિધાનો હોય છે ?

11. 
વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં 40 પૈકી કુલ કેટલા વિધાન કોરા રાખવામાં આવેલ છે ?

12. 
કોઈ એક વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન જોવા મળે છે તો તેની નોધ કયા પત્રકમાં કરીશું ?

13. 
પત્રક E નું નામ શું છે ?

14. 
ધો. ૩ થી ૮ નાં પ્રગતિ પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે ?

15. 
વાર્ષિક પરિણામ માટે કયા પત્રકનો ઉપયોગ થાય છે ?

Leave a Comment

error: Content is protected !!