1.
SoEનું લોગો સૂત્ર કયું છે?
2.
નીચે પૈકી કઈ સંસ્થા SoE માટે મોનીટરીંગ અને ઇવેલ્યુશનની પ્રક્રિયા કરશે?
3.
SoE સંદર્ભે સાયન્સ ઓફ લર્નિંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કઈ કામગીરી કરવાની પ્રસ્તાવિત છે.
4.
SoE અંતર્ગત સ્કૂલ લીડરશીપ ટ્રેઈનીંગ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા આપવાનું પ્રસ્તાવિત છે?
5.
SoE અંતર્ગત સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા પ્રથમ ૧૦૦ દિવસમાં પસંદ થયેલ શાળાનું કેટલી વાર મૂલ્યાંકન કરવામાં આવશે?
6.
SoE અંતર્ગત શાળાઓ માટે ત્રીજો તબક્કો કેટલાં દિવસમાં પૂર્ણ થશે?
7.
પ્રથમ તબક્કામાં શાળાએ કેટલાં ગ્રીન સ્ટાર મળેથી SoE માટે ક્વાલીફાઈ બનશે?
8.
નીચે પૈકી કયું જોડકું સાચું છે?
9.
SoE અંતર્ગત શોર્ટ લીસ્ટ થયેલ શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલેન્સ જાહેર કરવા માટે કયું સર્ટીફીકેટ મળવું જરૂરી છે?
10.
નીચે પૈકી કઈ બાબત મેરીટ સર્ટીફીકેટ સાથે જોડાયેલી નથી?
11.
SoE ની ઘોષણા દર કેટલાં દિવસે કરવાની થાય છે?
12.
CCC 2.O શેના પર કેન્દ્રિત છે ?
13.
CCC 2.O માટે સરકારે નીચેના કોઈ એક સાથે ભાગીદારી કરી છે...
14.
FLN નું પૂરું નામ શું છે ?
15.
કોઈ શાળા સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત GSQAC માં GREEN ૨ સ્ટાર રેટિંગ મેળવે છે. તો તેને કયું સતીફીકેત મળશે ?