Science and Tech. Gk Test 1

techparimal news

Welcome to your Science and Tech. Gk Test 1

માનવ હૃદય કુલ કેટલા ભાગમાં વહેચાયેલું છે?

વિટામીન 'કે' નું રાસાયણિક નામ શું છે?

નીચેના પૈકી કયો પદાર્થ સૌથી કઠણ પદાર્થ છે?

ક્યા વૈજ્ઞાનીકે કેસ્કોગ્રાફની શોધ કરી હતી?

ભારતમાં ટ્રોમ્બે એટોમિક રિયેકટર ઉભું કરવામાં ક્યા મહાન વૈજ્ઞાનિકનો ફાળો રહેલો છે?

નીચેના પૈકી કયા પ્રજીવનો આકાર સ્લીપર જેવો છે?

વિટામીન 'ઈ' નું રાસાયણિક નામ શું છે?

જાહેરખબરો માટે વાપરવમાં આવતા વિદ્યુત બોર્ડમા કયો રંગીન વાયુ ભરવામાં આવે છે?

Elisa ટેસ્ટ ક્યા રોગ માટે કરવામાં આવે છે?

નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે?

ઘઉંમાં રહેલું પ્રોટીન કયા નામે ઓળખાય છે?

કૃત્રિમ વરસાદ વરસાવવા માટે કયા પાવડરનો ઉપયોગ થાય છે?

ચામાચિડિયું કેવા પ્રકારનો ધ્વની ઉત્પન્ન કરે છે?

નીચેના પૈકી કયું તત્વ ચરબીને પચાવનારું ઘટક તત્વ છે?

સૂર્યપ્રકાશના રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો છે?

રાંધણગેસના બાટલામાં બ્યુટેન વાયુ કયા સ્વરૂપમાં હોય છે?

ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને ક્યા નામે ઓળખવામાં આવે છે?

માણસની લાળમાં કયું ઘટક તત્વ હોય છે?

રલવે એન્જીનમાં કયા પ્રકારના ખનીજ કોલસાનો ઉપયોગ થાય છે?

આંબલીમાં કયો એસિડ હોય છે?

Leave a Comment

error: Content is protected !!