PSI પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ
વિષય : સામાન્ય વિજ્ઞાન
1.
વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ?
2.
પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કેટલા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે ?
3.
કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહેવાય ?
4.
પ્રાણી સૃષ્ટિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
5.
નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે તે બુકને શું કહે છે ?
6.
કયો વાયુ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે ?
7.
કોણ જમીનનું ધોવાણ અટકાવે છે ?
8.
નીચેનામાંથી વન્ય પ્રાણીઓ અભ્યારણમાં શેના પર પ્રતિબંધ હોય છે ?
9.
રાષ્ટ્રીય ઉદ્યાનમાં શેનું સંરક્ષણ થાય છે ?
10.
'પ્રોજેક્ટ ટાઈગર' કયા પ્રાણીના સંરક્ષણ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે?
11.
એવા પ્રાણીઓ કે જેની સંખ્યા અમુક નિર્ધારિત સીમાથી ઓછી થઇ જાય તો તેને ___________ પ્રાણીઓ કહે છે ?
12.
કાગળને ફરી ઉપયોગ કરવા તેને કેટલી વખત રિસાયકલ કરી શકાય ?
13.
કોઇપણ વિસ્તારની વનસ્પતિ,પ્રાણી, વાતાવરણ, ભૂમિ સંયુક્ત થઇ શું બને છે ?
14.
સજીવોનો પર્યાવરણ સાથે સંબંધ એટલે શું ?
15.
પૃથ્વીની જલધારણ ક્ષમતા ઘટતા શું આવે છે ?
16.
વૃક્ષોની વધુ રોપણીથી શું દુર કરી શકાય ?
17.
વન્ય જીવન અને વનસ્પતિ માટે સુરક્ષિત વિસ્તારને શું કહે છે ?
18.
પક્ષીઓ ઉડીને લાંબા અંતરની યાત્રા કરે છે તેને કેવા પક્ષીઓ કહે છે ?
19.
જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનો બચાવ એ આપની કઈ પરંપરાનો ભાગ છે ?
20.
પંચમઢી જૈવાવરણ ક્ષેત્ર ક્યા આવેલ છે ?