1.
'ઓક્સિજન તત્વમાં પ્રોટોન તથા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ?
2.
સોડિયમની ઈલેક્ટ્રોન રચના કેવી છે ?
3.
એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક ક્યાં આવેલો છે ?
4.
૪૦ ડીગ્રી સેલ્સિયસ = _______ ફેરનહીટ
5.
બે અરીસા વચ્ચે ૪૦ અંશના ખૂણા વચ્ચે વસ્તુ મુકતા કેટલા પ્રતિબિંબ રચાય ?
6.
પદાર્થના દળ અને કદનો ગુણોત્તર એટલે...
7.
નીચેનામાંથી કયું પ્રાણી ખેચર છે ?
8.
ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો.
9.
બાયોમેડિકલ વેસ્ટ એકત્ર કરવા માટે કયા રંગની પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ થાય છે ?
10.
રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરનાર કણો ક્યાં છે ?
11.
સૂર્યગ્રહણ વખતે કયો અવકાશી પદાર્થ વચ્ચે હોય છે ?
12.
નીચેના કયો અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદ કરે છે ?
13.
વિશ્વ વનદિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે ?
15.
જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમેધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ?
16.
કયું ખનીજક્ષાર હિમોગ્લોબીનના સંશ્લેષણ માટે જરૂરી છે ?
17.
નીચેના પૈકી કયું ખોરાકનો સંગ્રહ કરતા ભૂમિગત પ્રકાંડ છે ?
18.
થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે કી ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ?
19.
પદાર્થનું વજન માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
20.
શુદ્ધ સોનાની ઘનતા _________ ગ્રામ/ઘન સેમી છે.