1.
દેડકો કેવું પ્રાણી છે ?
2.
ગોગલ્સમાં સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે કયો કાચ વપરાય છે ?
3.
નીચેનામાંથી કયા પ્રકારના રેસા કુદરતી રેસા છે ?
4.
ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ વસ્તુઓને પણ આકર્ષે છે ?
5.
વનસ્પતિ પર સંગીતની અસર થાય છે અને સંગીતના કારણે વનસ્પતિનો વિકાસ વધુ થાય છે - આવું સંશોધન કોને કર્યું ?
6.
બ્રાહ્મી કયા પ્રકારનું પ્રકાંડ ધરાવે છે ?
7.
પેન્સિલ છોલવાનો સંચો કયા પ્રકારનું ઉચ્ચાલન છે ?
8.
આગિયામાં કયું વિશિષ્ટ ઉત્સેચક આવેલ છે ?
9.
અવાજની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલા મીટર છે ?
10.
સપ્તર્ષિ તારજુથ કયા સમયગાળા દરમિયાન દેખાય છે ?
11.
પારો ગરમ થવાની ઘટના એ ઉષ્મા સંચરણની કઈ રીત છે ?
12.
પ્રોફેસર શ્રી ટી.એન.દાસેના મતે ૫૦ ટન વજનનું વૃક્ષ ૫૦ વર્ષ સુધી સેવા આપે તો તેની કીમત કેટલા રૂપિયા થાય ?
13.
શરીરના હાડકાંના ઘડતર માટે કયું તત્વ જરૂરી છે ?
14.
કયા પોષક તત્વની ઉણપથી ગોઇટર જેવો ત્રુટીજન્ય રોગ થાય છે ?
15.
વૃક્ષમાં ખોરાક સંગ્રહનું કાર્ય કોણ કરે છે ?
16.
કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય ?
17.
હવાનું દબાણ માપવાના સાધનને શું કહેવાય ?
18.
હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક કેટલો છે ?