SMC Online Test

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - RTE 2009 ભાગ ૨
1. 
RTE 2009 મુજબ બાળક એટલે...

2. 
યોગ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરેલ લઘુત્તમ મર્યાદા કરતા જેમના માતા પિતા અથવા વાલીની વાર્ષિક આવક ઓછી હોય તેમનું બાળક એટલે...

3. 
RTE 2009 માં પ્રકરણ ૨ નું નામ શું છે ?

4. 
RTE 2009 માં પ્રકરણ ૪ નું નામ શું છે ?

5. 
મફત અને ફરજીયાત શિક્ષણ અંગે બાળકનો હક - RTE 2009 ની કઈ કલમમાં છે ?

6. 
સરકાર દરેક બાળકને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડશે - RTE 2009 ની કઈ કલમમાં આવી જોગવાઈ છે ?

7. 
દરેક બાળકને બીજી શાળામાં બદલી મેળવવાનો હક RTE 2009 કઈ કલમ હેઠળ આપવામાં આવ્યો છે ?

8. 
પ્રવેશ માટે ઉમરની સાબિતી સંબંધી RTE 2009 માં કઈ કલમ છે ?

9. 
કોઈ બાળકને પ્રવેશ સમયે તપાસ પદ્ધતિમાંથી પસાર થવું પડે તો શાળાને પ્રથમ સમયે નિયમ ઉલ્લંઘન માટે કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે ?

10. 
RTE 2009 ની કઈ કલમ અંતર્ગત બાળકને પ્રવેશ માટે ના પાડી શકાય નહિ ?

11. 
આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોના કેટલા હકો સ્વીકારાયા છે ?

12. 
કોઇપણ બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત કરી શકાશે નહિ - આવો ઉલ્લેખ કઈ કલમમાં છે ?

13. 
કલમ ૧૯ માં કઈ બાબતનો નિર્દેશ કરવામાં આવેલ છે ?

14. 
શાળા વ્યવસ્થાપન સમિતિમાં ઓછામાં ઓછા કેટલો ભાગ માતા-પિતા, વાલીનો રાખેલ છે ?

15. 
શિક્ષકોની નિમણુક માટેની લાયકાત અને નોકરીની શરતોનો નિર્દેશ કઈ કલમમાં કરવામાં આવ્યો છે ?

16. 
શિક્ષકો નિર્દિષ્ટ સમયની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરશે - આવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

17. 
કોઈ એક શાળામાં ધોરણ ૧ થી ૫ માં કુલ બાળકોની સંખ્યા ૭૬ છે તો તે શાળામાં પ્રાથમિક વિભાગમાં કેટલા શિક્ષકો મળવાપાત્ર થાય ?

18. 
RTE ની કઈ કલમમાં શિક્ષક - વિદ્યાર્થી ગુણોત્તર આપવામાં આવેલો છે ?

19. 
RTE 2009 નું છઠ્ઠું પ્રકરણ કયું છે ?

20. 
પરીક્ષા અને પૂરું કર્યાનું પ્રમાણપત્ર - આ વિધાન કઈ કલમનું છે ?

Leave a Comment

error: Content is protected !!