SEB Departmental Khatakiy Exam 2022 | Notification, Fees, Eligibility All Details

techparimal news

SEB Departmental Khatakiy Exam 2022 : State Examination Board Has Published Notification for Departmental Khatakiy Exam. SEB Departmental Khatakiy Exam 2022 notification is out now. Eligible candidates can apply online via official website www.sebexam.org. Detailed information are given below.

Also read : Mukhya Sevika Old Papers | Download Last 5 Years GPSSB Mukhya Papers

SEB Departmental Khatakiy Exam 2022

SEB Khatakiy Education Departmental Parixa 2022 Recruitment is out @sebexam.org for class-3. Every year many Teachers apply for the seb khatakiy Parixa. And some are successful.  In the year 2022, the Gujarat Education Department has also announced the notification for the departmental examination.  Here in this post you can find the following complete information for Account Exam 2022

SEB Departmental Khatakiy Exam 2022

SEB Khatakiy Departmental Exam 2022 Notification is out @sebexam.org for class-3. Every year a huge number of candidates apply for the seb khatakiy exam. To keep you updated about the latest notifications on the Departmental Exam (Class-3) Examination, we have compiled all the relevant and the most recent information on Khatakiy Exam 2020 Exam like Exam Dates, Registration Dates, Eligibility Criteria, Hall Ticket, Answer Key, Results, etc.

Also Read : GSERC Merit List and Call Letter 2021 For Secondary & Higher Secondary Recruitment

SEB Departmental Khatakiy Exam 2022 – Overview

Organization Name State Examination Board (SEB)
Exam Name Departmental Exam (Class-3)
Khatakiy Exam Date 2021 6,7 August 2022
Online Application Start Date 27th June 2022
Last Date 11th July 2022
Exam Mode OMR (Offline)
Official Website www.sebexam.org

SEB Departmental (Khatakiy) Exam 2021

SEB Departmental Khatakiy Exam 2022

SEB Khatakiy Departmental Exam 2022 Notification is out @sebexam.org for class-3. Every year a huge number of candidates apply for the seb khatakiy exam. To keep you updated about the latest notifications on the Departmental Exam (Class-3) Examination, we have compiled all the relevant and the most recent information on Khatakiy Exam 2020 Exam like Exam Dates, Registration Dates, Eligibility Criteria, Hall Ticket, Answer Key, Results, etc.

Also Read : GSERC Merit List and Call Letter 2021 For Secondary & Higher Secondary Recruitment

SEB Departmental Khatakiy Exam 2022 – Overview

Khatakiy Exam Kon Aapi Sake. 

Khatakiy exam High School na Madad nish teacher ane Highschool na madadnish shixan nirixak aapi sake. Panchayat savarg na madadnish jilla nirixak, Shixan na vistaran adhikari ane kelavni nirixak class -3 vala aapi sake. Prathmik na shixako aa exam aapi sake nahi.

SEB Departmental Khatakiy Exam 2022 – Important Dates

Online Apply Start from: 27.06.2022
Last date for Online apply: 11.07.2022

Friends, this is a very popular educational website in Gujarat. We Published daily educational news, New jobs, CCC, Results, Call Letters, Jobs in Gujarat, Bank jobs in Gujarat, Bank Jobs in India, GK, GK Gujarat, Current Affairs, Daily Current Affairs, Latest Study Materials Useful Application in our site.

ખાતાકીય પરીક્ષાની તારીખ : ખાતાકીય પરીક્ષા તારીખ-૦૬ અને ૦૭ ઑગષ્ટ-૨૦૨૨ના રોજ લેવાશે. આવેદનપત્રો ભરવાનો સમયગળો: આ પરીક્ષા માટેના આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર તા.૨૭/૦૬/૨૦૨૨ થી તા:૧૧/૦૭/૨૦૨૨ ઓનલાઇન ભરવાના રહેશે.

પાસ થવાનું ધોરણ: – ઉમેદવારે દરેક પેપરમાં પાસ થવા માટે ૫૦% ગુણ મેળવવા ફરજીયાત છે. પુનરાવર્તિત (રીપીટર) ઉમેદવારો માટે : અનુતિર્ણ થનાર ઉમેદવારને એક કે વધુ વિષયો પેપરોમાં ૬૦% કે તેથી વધુ માર્કસ મેળવેલ હશે તો તેને તેવા વિષયો પેપરોમાં પછીની પરીક્ષા માટે (Exemption) મુક્તિ મળવાપાત્ર રહેશે. જો આવા ઉમેદવારોએ તેમને મળવાપાત્ર મુક્તિ(Exemption)ના વિષયો પેપરો માટે જે તે પરીક્ષાની પ્રમાણિત કરેલી માર્કશીટની નકલો આવેદનપત્રની પ્રિન્ટ સાથે જોડવાની રહેશે. તેમજ ઓનલાઇન ભરવામાં આવતા ફોર્મમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. આવેદનપત્રો ઓનલાઈન ભર્યા પછીની મુક્તિ અંગેની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
 
પરીક્ષાનું માધ્યમ : * દરેક પ્રશ્નપત્રો ગુજરાતી ભાષાના રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખુ : * દરેક પ્રશ્નપત્ર બહુવૈકલ્પિક.(MCQ)પ્રકારના રહેશે. * દરેક પ્રશ્નપત્રમાં ૧૦૦ પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્ન ૧ ગુણનો રહેશે. આમ કુલ ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે. * ઉત્તરવહી OMR સ્વરૂપની રહેશે. જેમાં આપેલા વિકલ્પો પૈકી સાચા વિકલ્પમાં ગોળ કરવાનું રહેશે.
SEB Departmental Khatakiy Exam 2022

પરીક્ષાની તકો તથા પરીક્ષા ફી : * ખાતાકીય પરીક્ષા નિમણૂકની તારીખથી તથા સીધી ભરતીથી નિમણૂક મેળવનાર ઉમેદવારોએ નોકરીમાં પૂરા પગારમાં નિમાયાની તારીખથી ૩ વર્ષ અથવા ૩ (ત્રણ) તકોમાં જે પહેલું હોય તેમાં પરીક્ષા પાસ કરવાની રહેશે. પરંતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ ૩ + ૧ = ૪ તકોમાં પાસ કરવાની રહેશે. આવા ઉમેદવારોએ નિયત થયેલ તક સુધી કોઇ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. ♦ ઉપર મુજબની નિયત સમય મર્યાદા નિયત તકોમાં જો ઉમેદવાર ખાતાકીય પરીક્ષા પાસ ના કરેલ હોય તો આવા ઉમેદવારોએ વ્યક્તિગત પરીક્ષા ફી ની રકમ (રૂ! ૨૦૦/- + GST રૂ! ૩૬/-) “=રૂ! ૨૩૬/- સચિવશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર”ના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ કઢાવીને આવેદનપત્રની પ્રિન્ટ સાથે જોડવાનો રહેશે.

SEB Departmental Khatakiy Exam 2022 – Important Links

To Apply For Khatakiy Pariksha 2022 – Click Here

મ.શિક્ષક,મ.શિ.નિ, કેળવણી નિરીક્ષક વર્ગ-૩ ની ખાતાકીય પરીક્ષા- ઓગષ્ટ-2022 પરિણામ

Leave a Comment

error: Content is protected !!