Shikshanjagat GK PDF 4 | 20 Most Important Social Science Questions

techparimal news

Shikshanjagat GK PDF 4 :  General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.

in this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these modern Indian History GK Questions and answers. This post of Modern Indian History General knowledge Questions is very important.

As you know Indian History GK Questions and modern Indian History GK questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also check General GK Questions and Answers.  

Shikshanjagat GK PDF 4

Social Science is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.

Shikshanjagat GK PDF 4

As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.

Read More :

  1. Top 20 Science GK PDF In Gujarati
  2. Top 20 Social Science GK PDF 1 In Gujarati
  3. Daily GK Pdf – Social Science Part-3 PDF

Shikshanjagat GK PDF 4

1 ઈલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ તેનું કયું મંદિર છે?
A કૈલાસમંદિર B શિવમંદિર C ગાયત્રીમંદિર D જૈનમંદિર
2 ભગવાન શિવના ત્રણ સ્વરૂપ દર્શાવતી ‘ત્રિમૂર્તિ’  એલિફન્ટાની કયા નંબરની ગુફામાં આવેલી છે?
A ગુફા નં.૨ B ગુફા નં.૩ C ગુફા નં.૪ D ગુફા નં.૧
3 કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે?
A મુંબઈ B મહાબલીપુરમ C ઔરંગાબાદ D કાંચીવરમ
4 રાજરાજા પ્રથમ દ્વારા નિર્મિત બૃહદેશ્વર મંદિરને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે?
A શિવ મંદિર B વિષ્ણુ મંદિર C રાજરાજેશ્વર મંદિર D આ પૈકી કોઈ નહિ
5 વિખ્યાત કુતુબમિનારનું બાંધકામ ક્યા શાસકે શરુ કરાવ્યું હતું?
A અકબર B હુમાયુ C કુતુબુદ્દીન ઐબક D બહલોલ લોદી
6 કુતુબમિનારનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું હતું?
A કુતુબુદ્દીનઐબક B ઈલ્તુત્મીશે C અકબરે D બાબરે
7 વિજયનગર રાજ્યની સ્થાપના નીચેના પૈકી કોને કરી હતી?
A હરિહર અને બુક્કારાય B અકબર અને હુમાયુ C વસ્તુપાળ અને તેજપાળ D આ પૈકી કોઈ નહિ
8 હુમાયુનો મકબરો કયા શહેરમાં આવેલો છે?
A મુંબઈ B ઔરંગાબાદ C દિલ્લી D તાંજોર
9 હુમાયુના યાદમાં ભવ્ય મક્બરાનું નિર્માણ કોને કરાવ્યું હતું?
A રઝીયા બેગમે B હસીના બેગમે C હમીદા બેગમે D સુહાના બેગમે
10 કયા મુઘલ બાદશાહે આગ્રાના કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું?
A અકબર B જહાંગીર C હુમાયુ D બાબરે
11 વિશ્વ વિખ્યાત તાજમહાલનું નિર્માણ કોને કરાવ્યું હતું?
A શાહજહાંએ B અકબરે C હુમાયુએ D બાબરે
12 શાહજહાએ કોની યાદમાં તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું?
A અરમાંનબાનું B હસીનાબાનું C હમીદાબાનું D અર્જમંદબાનું
13 શાહજહાની પત્ની અર્જમંદબાનુંનું લોકપ્રિય નામ શું હતું?
A હસીઅના બેગમ B મુમતાઝમહલ C રઝિયા સુલતાન D આ પૈકી કોઈ નહિ
14 લાલ કિલ્લાનું  નિર્માણ નીચેના પૈકી કોને કરાવ્યું હતું?
A અકબરે B હુમાયુએ C શાહજહાએ D જહાંગીરે
15 અકબરે કયા સુફી સંતની યાદમાં ફતેહપુર સિકરી નામનું શહેર વસાવ્યું હતું?
A સલીમ મસ્તમ B અલમ નવાઝ C સુફિયાન શેખ D સલીમ ચિસ્તી
16 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?
A બુલંદ દરવાજો B આગાઝ દરવાજો C શાહિયાર દરવાઝો D આ પૈકી કોઈ નહિ
17 પ્રસિદ્ધ ચાંપાનેરનો કિલ્લો કઈ જગ્યાએ આવેલો છે?
A દિલ્લી B બિહાર C પાવાગઢ D જીંજી
18 રોહતાસનો પ્રસિદ્ધ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?
A બિહાર B ગુજરાત C તમિલનાડુ D રાજસ્થાન
19 મહમ્મદ બેગડાએ ચાંપાનેર જીતીને ચંપાનેરને કયું નામ આપી રાજધાની સ્થાપી હતી?
A મુરાદાબાદ B જાફરાબાદ C અલીગઢ D મુહમ્મદાબાદ
20 પોંગલનો તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
A ગુજરાત B અસમ C તમિલનાડુ D કેરલ

Shikshanjagat GK PDF 4

Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams.  As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.

Download Social Science GK PDF 2 From here

Shikshanjagat GK PDF 4

Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO.  These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.

Indian History is very rich. Although History of India begins with the evolution of Indus Valley Civilization, here we will be focusing more on the important aspects of Indian history General Knowledge post-Independence. Here the focus is on the quiz on Indian Independence History. Being citizens of India, it is our responsibility to know about Indian History GK.

Shikshanjagat GK PDF 4

Instilling information about the country into kids is crucial. That’s why general knowledge of primary classes comprises lessons and questions on the History of India too. Practising History of India GK Questions for Class 3 Exams will inculcate more interest in your little one about the struggles and achievements of India.

He/she will try to dig deeper and explore the various facets of ancient and modern Indian history. Given below are some Indian History GK Questions and Answers pertaining to Class 3 students. You can download these Indian History questions and answers PDF through the link below.

SHIKSHANJAGAT GK PDF ભાગ- 4 અહીંથી ડાઉનલોડ કરો

6 thoughts on “Shikshanjagat GK PDF 4 | 20 Most Important Social Science Questions”

Leave a Comment

error: Content is protected !!