Whatsapp Based Weekly Exam Gujarat – 3 to 12 standard Whatsapp Exam

4

Join our Whatsapp Group

Join our Telegram Channel

Whatsapp Based Weekly Exam Gujarat for 3 to 12 standard Students : गुजरात सरकार के शिक्षा विभाग के द्वारा सरकारी स्कूलोमे अब कक्षा 3 से 12 के लिए whatsapp आधारित मूल्याङ्कन को लागु किया गया है, whatsapp आधारित मूल्यांकन हेतु विद्यार्थियों के पंजीयन और  मूल्याङ्कन प्रक्रिया  की पूरी जानकारी के लिए इस पोस्ट को अंत तक पढ़िए.

COVID-19 संक्रमण से उत्पन्न परिस्थिति में Students के Learning Loss को कम करने के लिए शिक्षा विभाग और राज्य शिक्षा केन्द्र द्वारा Whatsapp ग्रुप के माध्यम से Home Learning कार्यक्रम संचालित किया जा रहा है, Home Learning कार्यक्रम के अंतर्गत बच्चों की प्रगति का आकलन करने के लिए ConveGenius संस्था के सहयोग से Whatsapp Based Assessment प्रारंभ किया गया है.

Whatsapp Based Weekly Exam Gujarat 

આ પણ જુવો : Easy Steps for COVID-19 Vaccination Registration Process

Whatsapp Based Weekly Exam Gujarat 

આપના જિલ્લાના વોટસઅપ નંબર જાણી તેમાં ટેસ્ટ આપવો.

જાણો આપના જિલ્લાનો નંબર

જીલ્લા પ્રમાણે પરીક્ષાના નંબરની ડાયરેક્ટ લીંક

➡️  જિલ્લાનું નામ : ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, સુરત કોર્પો, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા કોર્પો, વલસાડના વિધાર્થીઓ અહીં ક્લિક કરો. :

● નંબર : 918595524503

● ડાયરેક્ટ લિંક : 👉 https://wa.me/918595524503?text=Hello

➡️  જિલ્લાનું નામ : બનાસકાંઠા, કચ્છ, મહેસાણા , પાટણ, અરવલ્લી , સાબરકાંઠાના વિધાર્થીઓ અહીં ક્લિક કરો. :

● નંબર : 918595524501

● ડાયરેક્ટ લિંક : 👉 https://wa.me/918595524501?text=Hello

➡️  જિલ્લાનું નામ : અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરના વિધાર્થીઓ અહીં ક્લિક કરો. :

● નંબર : 918595524502

● ડાયરેક્ટ લિંક : 👉 https://wa.me/918595524502?text=Hello

➡️  જિલ્લાનું નામ : અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલના વિધાર્થીઓ અહીં ક્લિક કરો. :

● નંબર : 918595524523

 ડાયરેક્ટ લિંક : 👉 https://wa.me/918595524523?text=Hello

Whatsapp परीक्षा के लिए रजिस्टर कैसे करे ?

આ માટે વોટસ એપ આધારિત સાપ્તાહિક પ્રેક્ટીસનું ( સ્વ મૂલ્યાંકન ) આયોજન કરેલ છે .

  • આ માટે 8595524523 નંબર નક્કી કરવામાં આવેલ છે .
  • આ નંબર સેવ કરી વિદ્યાર્થી ફક્ત HELLO લખશે તો તેમને Quick REPLAY મળશે . છે .
  • આમ સમગ્ર પ્રક્રિયામાં Quick REPLAY એ તેમની આગવી ખાસયિત છે .
  • વિદ્યાર્થી ફક્ત HELLO લખશે તો તેમને Quick REPLAY મળશે . જેમાં લખાયેલ હશે HOME LEARNING કાર્યક્રમમાં જોડવા બદલ આભાર હવે અભ્યાસ અટકશે નહિ .
  • કૃપા કરી શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલો .
  • વિદ્યાર્થી જેવો શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલાશે તરત શાળાની વિગતો મોકલવામાં આવશે . છે જેમાં શાળાનું નામ , ડાયસ કોડ , તાલુકો , જિલ્લો અને તે સાથે હા માટે 1 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે . અને જો ખોટી વિગત હોય તો 2 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે .
  • જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તેમને ધોરણ પસંદ કરવા જણાવશે . જેમાં વિદ્યાર્થીએ પોતાનું ધોરણ જણાવવું પડશે .
  • જેવો વિદ્યાર્થી પોતાનું ધોરણ જણાવશે તરત વિદ્યાર્થીનું પહેલું નામ શું છે ? તે પૂછશે ફક્ત અંગ્રેજી મૂળાક્ષરમાં અને ચાઇલ્ડ ટ્રેકિંગ ( આધાર એનેબલ ડાયસ મુજબ ) જ વિગતો આપવાની રહેશે .
  • જેવો વિદ્યાર્થી પોતાનું પહેલું નામ Pratish રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તે શાળામાં અને તે વર્ગમાં જેટલા Pratish નામના વિદ્યાર્થીઓ હશે તેટલા વિદ્યાર્થીના નામ પિતાનું નામ અને જન્મ તારીખ અનુક્રમે દર્શાવશે . તે પૈકી પોતાના નામ માટેનો ક્રમ તેને સુનિશ્ચિત કરવાનો રહેશે .
  • વિદ્યાર્થી દ્વારા ખાતરી કર્યા બાદ નામ માટેનો ક્રમે સુનિશ્ચિત કર્યો હોય તે તેમણે રીપ્લાયમાં લખી મોકલવાનો રહેશે .
  • ત્યારે તેમને મેસેજ મળશે કે તમારી નોંધણી થઇ ગઈ છે . હવેથી તમે દર સપ્તાહે અહી રમતા – રમતા પ્રેક્ટીસ કરી શકશો . અને શિક્ષકો તમને વધુ સારી રીતે સહકાર આપી શકશે .
  • આ નોંધણીમાં જો આપ એક જ ઘરના એક કરતા વધારે વિદ્યાર્થીઓ હશો તો તેઓ જોડાઈ શકશે . અને અન્ય મિત્રોની પણ નોંધણી કરી શકશે . મતલબ આ મલ્ટી યુજર છે .
  • માત્ર એક યુજર નથી , છે ત્યાર બાદ ચાલુ સપ્તાહ પહેલા છેલ્લા સપ્તાહે લેવાયેલ વિષયની પ્રેક્ટીસ માટે કહેવામાં આવશે .
  • આ વિષય અત્રેથી એટલે કે રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવે છે . એટલે જે તે સપ્તાહમાં તે જ વિષયની પ્રેક્ટીસ વિદ્યાર્થી કરી શકશે . છે અને પ્રશ્ન પૂછશે કે આપ પ્રેક્ટીસ કરવા માગો છો ? હા માટે 1 રીપ્લાય અને નાં માટે 2 રીપ્લાય આપવાનો રહેશે .
  • જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત શુભેચ્છા સંદેશ સાથે તે વિષયના 10 પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે .
  • જેવો વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . આમ દર વખતે વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત પછીનો પ્રશ્ન આવતો જશે આમ 10 પ્રશ્ન સુધી આવશે .
  •  જયારે 10 પ્રશ્નના જવાબ અપાઈ જશે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાચા છે . તે દર્શાવવામાં આવશે એ સાથે સાચા જવાબની ( answer key ) એક PDF ફાઈલ પણ મોકલવામાં આવશે .
  •  તેમજ જે મુદ્દાઓમાં વિદ્યાર્થીની કચાશ જણાઈ હશે , તે માટે GVS ની લીંક મોકલવામાં આવશે . અને તે અંગેના વિડીઓ ત્યાં ઉપલબ્ધ હશે .
  • આમ , વોટસ એપ આધારિત સાપ્તાહિક પરીક્ષા ( સ્વ મૂલ્યાંકન ) અંતર્ગત ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓનું રીયલ ટાઇમ એસેસમેન્ટ થશે .

स्टेप – 1 : सबसे पहले 8595524523 इस मोबाइल नंबर को आप के मोबाइल में “Whatsapp Learning Gujarat” के नाम से सेव करे.

स्टेप – 2 : Whatsapp Learning Gujarat के नाम से सेव नंबर पर Hello या Hi लिख कर एक मेसेज सेंड करे .

स्टेप : 3 सामने से रिप्लाय आने के बाद अपनी स्कूल का UDISE Code लिख कर मेसेज सेंड करे.

स्टेप – 4 : अब सामने से आने वाले मेसेज में अपनी स्कूल का नाम और दूसरी जानकारी जांच ले |

स्टेप – 5 : अगर सभी जानकारी सही हो तो 1 लिखकर मेसेज सेंड करे.

स्टेप – 6 : उसके बाद अपनी कक्षा का विकल्प 1 लिखकर पसंद करे.

स्टेप – 7 : अपना पहला नाम अंग्रेजी में लिखकर सेंड करे. उदाहरण – NILESHBHAI

स्टेप – 8 : अगर आपकी क्लास में एक जैसे नाम के अधिक छात्र हो तो सही नाम पसंद कर के मेसेज सेंड करे.

स्टेप – 9 : अगर छात्र तैयार हो तो ‘YES’ विकल्प या बाद में टेस्ट देने के लिए ‘NO’ विकल्प पसंद करे.

स्टेप – 10 : टेस्ट में दिए गए विकल्प में से सही विकल्प के अंक को अपने उत्तर के तौर पे सेंड करे.

Whatsapp Based Weekly Exam Gujarat

Important Links :

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here