11 November 2022 Current Affairs Gujarati | Best Current Affairs Questions PDF

1

Join our Whatsapp Group

Join our Telegram Channel

11 November 2022 Current Affairs Gujarati Welcome to the Current Affairs Section of SHIKSHANJAGAT. If you are preparing for Government Job Exams, then it is very important for you to read the Daily Current Affairs. All the important updates based on current affairs are included in this Daily Current Affairs 2022 article.

Also Check : Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK

All the serious candidates are advised to bookmark this website and read the current affairs on a daily basis. It will help you mug up the important current affairs for UPSC, IAS/PCS, Banking, IBPS, SBI, RBI, SSC, Railway, UPPSC, RPSC, BPSC, MPPSC, TNPSC, UKPSC, APPSC, MPSC, KPSC, GPSC, TET, TAT, TALATI, BIN SACHIVALAY CLERK, HTAT and other competitive exams.

Click here to Download PDF

11 November 2022 Current Affairs Gujarati

Current Affairs is an important section of any Banking, SSC, UPSC, Railways and any govt. entrance exams. All aspirants who are preparing for the upcoming exams in 2022 must be well prepare with this section. The current affairs are made by our experts for all competitive exams UPSC, SSC, IAS, Railway-RRB, UPPSC, UKPSC, TNPSC, MPPSC & Other State Government Jobs / Exams and latest Current Affairs 2022 for banking exams SBI ClerkSBI POIBPS PO Clerk, RBI, RRB and more. Keep reading current affairs and GK facts updated on a daily & monthly basis on this page. Stay aware about the recent happenings in the country and across the globe and equip your preparation for upcoming govt. exams.

11 November 2022 Current Affairs Gujarati

Current affairs that is needed for UPSC IAS exam preparation is updated every day (except Sundays) along with General Studies Quiz (You will find Quiz at the end of each days’ current events) on this page. Please click below links to visit current events of respective days. These current events are prepared from daily news paper and other authentic online sources.

Gujarat Pakshik Magazine PDF – Best Gujarati Current Affairs Magazine

11 November 2022 Current Affairs Gujarati

નમસ્કાર મિત્રો ! અહીં 11-11-2022 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

આ પણ જુવો 

11 November 2022 Current Affairs Gujarati

પ્રશ્ન 1- તાજેતરમાં ભારતે કયા દેશમાં COP-27 માં મેન્ગ્રોવ કોએલિશન ફોર ક્લાઈમેટમાં ભાગ લીધો છે? જવાબ- ઇજિપ્ત.

પ્રશ્ન 2- કયું રાજ્ય 2 થી 5 ફેબ્રુઆરી, 2023 દરમિયાન રાષ્ટ્રીય વિન્ટર ગેમ્સનું આયોજન કરશે? જવાબ – ઉત્તરાખંડ (ચમોલી, ઓલી).

પ્રશ્ન 3- મોરા હેલી કયા દેશના ઇતિહાસમાં ડેમોક્રેટિક પાર્ટીમાંથી ચૂંટાયેલા પ્રથમ લેવિસ્ટિયન (મહિલાથી મહિલા સબંધ રાખનાર) ગવર્નર બન્યા છે? જવાબ- અમેરિકા (મેન્સાચુહેસ રાજ્ય).

11 November 2022 Current Affairs Gujarati

પ્રશ્ન 4- ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ કયું છે? જવાબ- વિક્રમ- એસ.

પ્રશ્ન 5- કયા રાજ્યમાં 21મી નવેમ્બરથી 30મી નવેમ્બર 2022 સુધી સાંગાઈ ઉત્સવ ઉજવવામાં આવશે? જવાબ – મણિપુર રાજ્ય.

પ્રશ્ન 6- તાજેતરમાં કયા ત્રણ ખેલાડીઓને ICC દ્વારા ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? જવાબ – શિવનારાયણ ચંદ્રપોલ (વેસ્ટ ઈન્ડિઝ), અબ્દુલ કાદિર (પાકિસ્તાન), ચાર્લોટ એડવર્ડ્સ વુમન (ઈંગ્લેન્ડ).

પ્રશ્ન 7- તાજેતરમાં કોણે G-20 સમિટના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું છે? જવાબ – નરેન્દ્ર મોદી (વડાપ્રધાન). થીમ – એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય.

પ્રશ્ન 8- તાજેતરમાં અમેરિકાના વેલીના એશપોર્ટ મેડલથી નવાજનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે? જવાબ – ડૉ. સુભાષબાબુ. હેતુ – ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં રોગનિવારક ભૂમિકા ભજવવી.

પ્રશ્ન 9- તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેટલી ભાષાઓ પર માતૃભાષા સર્વે ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ તૈયાર કર્યો છે? જવાબ – 576 ભાષાઓ પર.

પ્રશ્ન 10- તાજેતરમાં શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ – 10 નવેમ્બર.

11 November 2022 Current Affairs Gujarati

પ્રશ્ન 11- કયો દેશ 2023માં મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? જવાબ – ભારત.

પ્રશ્ન 12- તાજેતરમાં એડિડાસ કંપનીના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ – વિયોર્ન ગુલ્ડેન.

પ્રશ્ન 13- તાજેતરમાં મેગ્રો એલાયન્સ ફોર ક્લાઈમેટ (MAC) શરૂ કરવામાં આવ્યું છે, તેમાં કયા દેશો સામેલ છે? જવાબ – ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને શ્રીલંકા. હેતુ – મેન્ગ્રોવ વનસ્પતિનું સંરક્ષણ.

પ્રશ્ન 14- તાજેતરમાં કઈ રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ્સને ટેક લાઇસન્સ ખર્ચની ભરપાઈ કરશે? જવાબ – કેરળ સરકાર.

પ્રશ્ન 15- તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મુખ્ય મંત્રી દેવ દર્શન યાત્રા યોજનાનું અનાવરણ કર્યું છે? જવાબ – ગોવા.

Click Here to Download 11 November 2022 Current Affairs PDF

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here