14 January 2024 g3q College Level Quiz Gujarat Gyan Guru Quiz (G3Q) A Confluence of Knowledge, Fun, and Competition Nestled in the vibrant state of Gujarat, India, lies a unique quiz competition that ignites minds and fosters a love for learning. The Gujarat Gyan Guru Quiz, fondly known as G3Q, is more than just a test of knowledge; it’s a vibrant confluence of education, fun, and healthy competition. A Celebration of Learning: Conceived by the Knowledge Consortium of Gujarat, G3Q aims to go beyond rote memorization.
It encourages participants to delve deeper, to explore the vast realms of knowledge with curiosity and enthusiasm. The quiz encompasses a diverse range of topics, from history and science to literature and current affairs. This tapestry of subjects caters to various interests and ignites a passion for lifelong learning. Fostering a Spirit of Competition: G3Q is not just about individual brilliance; it fosters a spirit of teamwork and collaboration. Participants form teams, strategize together, and leverage each other’s strengths to conquer the quizzing arena. The thrill of competition is palpable, pushing participants to their limits and encouraging them to constantly outdo themselves.
14 January 2024 g3q College Level Quiz
Fun and Frolic: While knowledge takes center stage, G3Q doesn’t forget the importance of having fun. The quiz is infused with interactive elements, games, and engaging activities that keep participants on their toes. The atmosphere is electric, buzzing with intellectual fervor and lighthearted camaraderie. Beyond the Quiz: The impact of G3Q extends far beyond the quiz itself. It leaves a lasting impression on participants, shaping their approach to learning. It instills a sense of confidence, hones critical thinking skills, and nurtures a thirst for knowledge that stays with them long after the competition is over.
Open to All: G3Q embraces inclusivity, welcoming participants from all walks of life and across various age groups. From enthusiastic school students to seasoned knowledge seekers, everyone has a platform to showcase their intellectual prowess. This open and welcoming environment fosters a sense of community and celebrates the diversity of knowledge and perspectives. A Legacy of Excellence: Since its inception, G3Q has carved a niche for itself in the Indian quizzing landscape. It has witnessed countless success stories, inspiring countless individuals to embark on their own journeys of intellectual exploration.
14 January 2024 g3q College Level Quiz
Also Read :
Gujarat Gyan Guru Quiz 2024 | Registration, Prize Money, All Details
14 January 2024 g3q College Level Quiz
1. ભારતમાં ઈ-ગવર્નન્સના સંદર્ભમાં ગુજરાતની ભૂમિકા શું છે ?
2. NEP : 2020 ના લાંબા ગાળાના આયોજનમાં નીચેનામાંથી કઈ યોજનાનો ઉલ્લેખ નથી ?
3. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022-23 માટે વિવિધ શૈક્ષણિક કેટેગરી હેઠળ કેટલા પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું ?
4. ગુજરાત સરકારના વર્ષ 2022-23ના બજેટમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર ખાતેની સરકારી મેડિકલ કોલેજોમાં સુવિધાઓના વિકાસ અને આધુનિકીકરણ માટે માસ્ટર પ્લાન પ્રોજેક્ટ હેઠળ નાગરિકોને ઉચ્ચ-ગુણવત્તા આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે ?
5. સરકારી ઉત્પાદકતામાં સુધારો કરવા માટે ઈ-સરકાર પ્રોજેક્ટ દ્વારા પૂરા પાડવામાં આવતા મુખ્ય ઘટકો ક્યા છે ?
6. લેપ્ટોસ્પાઈરોસીસ રોગ મોટેભાગે ગુજરાતના કયા જિલ્લાઓમાં ફેલાય છે ?
7. “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” નો પ્રાથમિક હેતુ શું છે?
8. મેરા અસ્પતાલ (માય હોસ્પિટલ) એપમાં ફિડબેક માટે નીચેનામાંથી કયા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે ?
9. તરુણીઓને પૂરક પોષણ આહાર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
10. ‘વિશ્વ ડૉક્ટર્સ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
11. રાજ્ય સરકારના અનુસુચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે કેટલા લાખની સહાય આપવામાં આવે છે ?
12. ‘કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર તબીબી સહાય’ અંતર્ગત અનુસૂચિત જાતિના રકતપિત્તના દર્દી માટે માસિક કેટલી સહાય આપવામાં આવે છે?
13. વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યના ૩૧૬૭ આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા માટે કેટલી જોગવાઈ(લાખોમાં) કરવામાં આવી હતી?
14. બીજા અને ત્રીજા માસની સગર્ભાવસ્થા ધરાવતી જોખમી સગર્ભા માતાઓની તપાસ તેમજ નિષ્ણાંત તબીબી માર્ગદર્શન કઇ યોજના દ્વારા આપવામાં આવે છે ?
15. 60 વર્ષની ઉંમરે નિશ્ચિત લઘુત્તમ માસિક પેન્શન આપવાના લાભ માટે કઈ યોજના બનાવવામાં આવી છે ?
16. નીચેનામાંથી કયો લાભ એબી-પીએમજેએવાયનો નથી ?
17. વર્ષ ૨૦૨૩-૨૪ માં ગુજરાત સરકારના વિકાસની પરિકલ્પનાના પ્રથમ સ્તંભમાં શ્રમયોગીઓના કલ્યાણ માટેની યોજના કઈ છે ?
18. DLSS નું પૂરું નામ શું છે ?
19. ચારધામ કોરીડોર અંતર્ગત કયા મંદિર અને તેના પરિસરના સંપૂર્ણ વિકાસનો સંકલ્પ કરવામાં આવ્યો છે ?
20. પી.જી.ના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોના બાળકોને ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી શૈક્ષણિક સહાય યોજના’ હેઠળ છાત્રાલયની કેટલી સહાય આપવામાં આવે છે ?
21. કઈ યોજના હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં ટ્રાન્સમિશન લાઈનોના સમારકામ અને આધુનિકીકરણની કામગીરી હાથ ધરવાનું આયોજન કરેલ છે ?
22. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કામ કરે છે ?
23. પૂર્ણાથી અંબિકા નદી સુધીની નહેરની યોજના પૂર્ણ થયે ક્યા તાલુકાના ૭૧ ગામોને સિંચાઈનો લાભ મળશે ?
24. ગુજરાત સૂર્યશક્તિ કિસાન યોજનાનો પાયલોટ તબક્કો ક્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો?
25. ૧૯મી એશિયન ગેમ્સ-૨૦૨૩નું આયોજન કયા દેશમાં થયું હતું ?
26. ૧૯મી એશિયન ગેમ્સ-૨૦૨૩માં ગોલ્ડ મેડલ જીતનાર રુદ્રાન્ક્ષ પાટીલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
27. ૧૯મી એશિયન ગેમ્સ-૨૦૨૩ના મેડલ વિજેતા તેજસવીન શંકર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
28. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ ૨૦૨૩માં ચીનના હાંગઝોઉમાં T20 સ્પર્ધામાં કઈ ટીમ સામે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ?
29. ૧૯મી એશિયન ગેમ્સ-૨૦૨૩ના ચંદ્રક વિજેતા અખિલ શેઓરન કઈ રમત સાથે સંકળાયેલા છે ?
30. ૧૯મી એશિયન ગેમ્સ-૨૦૨૩ના મેડલ વિજેતા પ્રીતિ પવાર કઈ રમત સાથે સંકળાયેલ છે ?
31. એશિયન પેરા ગેમ્સ-૨૦૨૩ના સિલ્વર મેડલ વિજેતા મરિયપ્પન થંગાવેલુ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
32. વર્ષ ૨૦૨૩-૨૪ની સૂચિત નવી બાબત અંતર્ગત વન વિભાગ દ્વારા સંચાલિત સક્કરબાગ ઝૂનું પબ્લિક સુવિધા અને નવી એન્ક્લોઝર બનાવવાની કામગીરી માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ?
33. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે કલાયમેટ ચેન્જ અંગે મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા બદલ બીજું ઇનામ કેટલા રૂપિયાનું આપવામાં આવે છે ?
34. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘નાણાકીય વિધેયકોને લગતી ખાસ જોગવાઈઓ’ છે ?
35. ગુજરાત વન વિભાગના વર્ષ ૨૦૧૭ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ભારતીય ઘોરાડ(Great Indian Bustard)ની સંખ્યા કેટલી છે ?
36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ‘નિર્ધૂમ ચૂલા યોજના’ અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?
37. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?
38. ગુજરાતમાં આવેલ જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
39. ગુજરાત વન વિભાગના વર્ષ ૨૦૧૧ની વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?
40. नेपाली,मणिपुरी और कोंकणी को संशोधन द्वारा किस अनुसूची में शामिल किया गया है?
41. जम्मू और कश्मीर की आधिकारिक भाषाओं में हिंदी, डोंगरी तथा कश्मीरी को कब शामिल किया गया ?
42. हड़प्पा की सभ्यता किस युग से संबंधित है ?
43. नमक की गाड़ियाँ किसकी थीं ?
44. “नोटिफिकेशन” को हिंदी में क्या कहा जाता है?
45. હનુમાને લંકામાં સીતાને ક્યાં જોયા ?
46. મહાભારતના યુધ્ધમાં દ્રૌણાચાર્યને ભ્રમમાં નાંખવા માટે ભીમે જે હાથીને માર્યો હતો તેનું નામ શું હતું ?
47. કપટ કરીને કર્ણ પાસેથી કવચ-કુંડળ કોણે ભિક્ષામાં માગી લીધા હતા ?
48. પ્રદ્યુમ્ન અને રૂકમાવતીના પુત્રનું શું નામ હતું ?
49. લોકમાન્ય ટિળકનાં અવસાન પ્રંસગે ગાંધીજીએ કયા શબ્દો ઉચ્ચારેલા ?
50. વિનોદ કિનારીવાલાની ખાંભી ઉપર શું લખાણ લખાયેલું છે ?
51. સ્વાતંત્ર્ય સેનાની કારુ ભગત કયા રાજ્યના હતા ?
52. આમાંથી કયા રોકેટનો ઉપયોગ મંગળયાનને અવકાશમાં પ્રક્ષેપિત કરવા માટે કરવામાં આવ્યો હતો ?
53. G૨૦ સમિટના એન્ગેજમેન્ટ ગ્રૂપ વિમેન્સ ૨૦ (W20)નું પ્રાથમિકતાનું ક્ષેત્ર કયું હતું ?
54. ચંદ્રયાન-૧ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું ?
55. G20 ફાઇનાન્સ ટ્રેક હેઠળ કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
56. ટકાઉ વૈશ્વિક અર્થતંત્ર માટે નિર્ણાયક તત્વ તરીકે G20માં ઊર્જાની ચર્ચા ક્યારથી કરવામાં આવી છે ?
57. કચ્છ ભીંતચિત્રને શું કહેવાય છે ?
58. જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે ?
59. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે ?
60. ‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે ?
61. ૧૫મી નાણાપંચની ભલામણોની અમલવારી કયા વર્ષથી કરવામાં આવેલ છે ?
62. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં કેન્દ્ર સરકાર તરફથી કેટલા ટકા ગ્રાન્ટ મળે છે ?
63. રાજ્યના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ માટે કઈ યોજના હેઠળ સહાય આપવામાં આવશે?
64. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા સમથળ વિસ્તારને ઓલ-વેધર રોડનું જોડાણ પૂરૂં પાડે છે ?
65. ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન ગુજરાતમાં કયા પશુ ઉછેર કેન્દ્ર ખાતે કરવામાં આવે છે ?
66. ફળ-શાકભાજીને તડકો-વરસાદથી બચાવવા તથા તેની જાળવણી માટે છૂટક વિક્રેતાઓને વિના મુલ્યે કઈ યોજનાનો લાભ મળે છે ?
67. નવા પુનઃવિકાસિત ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કોણે કર્યું?
68. પોર્ટ કનેક્ટિવિટી એન્હાન્સમેન્ટ કયા પ્રોગ્રામનો ભાગ છે?
69. રાષ્ટ્રીય રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ – પર્વતમાલા પરિયોજના કયા મંત્રાલય હેઠળ આવે છે ?
70. 13મી ઑક્ટોબર 2021ના રોજ, વિવિધ આર્થિક ક્ષેત્રોને મલ્ટિમોડલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાના હેતુથી વડાપ્રધાન દ્વારા કઈ પહેલ શરૂ કરવામાં આવી હતી?
71. કયા પ્લેટફોર્મ દ્વારા બિન નોંધણીપાત્ર લેખોમાં ઈ-સ્ટેમ્પિંગની સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
72. ભારતમાં જીએસટીનો અમલ ક્યારે થયો ?
73. સાંસદ આદર્શ ગ્રામ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?
74.
ભારત નેટ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની ઇન્ટરનેટ બેન્ડવિડ્થ કેટલી છે ?
75. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ કાનૂની અને કાયદાકીય ઉપાયોનો અધિકાર પ્રદાન કરે છે ?
76. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલુ છે ?
77. ભારતના રાષ્ટ્રપતિને શપથ આપવાની ફરજ કોણ નિભાવે છે ?
78. સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
79. મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ?
80. સંસદ દ્વારા ૪૨મો સુધારાનો કાયદો ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?
81. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -૨૦૧૯નો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો હતો ?
82. વર્ષ ૨૦૨૦માં કેટલી મહિલા પોલીસ અધિકારીઓને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે?
83. આજકાલ તો અહીંયા પણ ગરમી પડવા લાગી છે. – કયા પ્રકારનું વાકય છે ?
84. અચલનો સમાનાર્થી શબ્દ કયો છે ?
85. આસ્થાનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
86. રામ અને શ્યામ પાસે સરેરાશ ૧૪ પેન્સિલ છે. શ્યામ અને મોહન પાસે સરેરાશ ૧૬ પેન્સિલ છે અને ત્રણેયની પેન્સિલની સરેરાશ ૧૪ હોય તો રામની પેન્સિલની સંખ્યા કેટલી હશે ?
87. જમ્મુ-કાશ્મીરમાં ‘વોર અગેઇન્સ્ટ વેસ્ટ’ માટે એમ્બેસેડર તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે ?
88. સફેદ વસ્ત્રોની ચમક વધારવા માટે શેનો ઉપયોગ થાય છે ?
89. ભારતના કયા રાજ્યમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
90. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ?
91. NAMAMIનું પૂરું નામ શું છે ?
92. ભારત સરકાર દ્વારા મિશન વંદે ભારત ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
93. હાલમાં અમિત અને માનસીની ઉમરનો ગુણોત્તર ૫:૬ છે. ૭વર્ષ પછી આ ગુણોત્તર ૬:૭ થઇ જાય તો અમિતની હાલની ઉમર કેટલી હશે ?
94. પ્રકાશના ગુણધર્મો કયા છે ?
95. નીચેનામાંથી વિદ્યુતચુંબકીય તરંગો કયા છે ?
96. શા માટે ગ્રેફાઇટ વીજળીનો સારો વાહક છે ?
97. કયો ન્યુરો મેસેન્જર વ્યક્તિનો મૂડ બદલી નાખે છે ?
98. ઈલેક્ટ્રોલાઈટીક પદ્ધતિથી કઈ ધાતુ શુદ્ધ થાય છે?
99. જે બેકટેરિયા કળણ ભૂમિ જેવા સખત કુદરતી નિવાસસ્થાનમાં રહે છે તેમને શું કહે છે ?
100. બેસિડીયોમાયસેટીસમાં પ્રકણીબીજાણુધાનીમાંથી કેટલા પ્રકણીબીજાણુ ઉત્પન્ન થાય છે ?
101. તમિલનાડુના જાણીતા ઉત્સવનું નામ શું છે ?
102. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
103. અર્થતંત્રમાં આવતા તેજી મંદીના ચક્રાકાર પ્રવાહોને શું કહે છે ?
104. બીજી પંચવર્ષીય યોજના શેના પર આધારિત હતી ?
105. સંશોધનનાં કોઈપણ પ્રકારનાં પૂર્વગ્રહ, મનોવલણરહિત મૂલ્યાંકનને શું કહેવાય ?
106. વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી તેને શું કહે છે ?
107. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે ?
108. ગુજરાતમાં ઈ.સ. ૧૧૪૩ થી ૧૧૭૪ સુધીના સમયગાળા દરમ્યાન નીચેનામાંથી કોનું શાસન હતું ?
109. भाषा के संदर्भ में कौन-सा विभाजन केन्द्रीय सरकार के कार्यालय का विभाजन नहीं है?
110. कबीर की पत्नी का क्या नाम था ?
111. ‘आजीवन’ कौन सा समास है?
112. इनमें से देशज शब्द कौन सा है ?
113. ક્યા પ્રદેશોમાં પ્રતિકૂળ આબોહવાને કારણે વસ્તીગીચતા સૌથી ઓછી છે ?
114. ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે કઈ ટીમ ક્વોલિફાય ન થઈ ?
115. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનું એન્જિન ક્યા એન્જીન જેવું દેખાય છે ?
116.
અમદાવાદ મેટ્રોના રૂટ પ્લાનિંગ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન શું હતું?
117.
વંદે ભારત ટ્રેનની ઝડપની સ્થિતિએ કઇ પ્રશંસનીય વિશેષતા ધરાવે છે?
118.
ભારતમાં કઈ સરકારી યોજના હેઠળ 7,000 થી વધુ ઈલેક્ટ્રિક બસોને મંજૂરી આપવામાં આવી હતી?
119.
ભારતમાં માલસામાન ટ્રેનોની ઝડપ વધારવાથી શું ફાયદો થશે?
120.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટમાં ઝડપ અને પ્રગતિ માટે ભારતના આગ્રહનો પુરાવો કઈ નીતિ છે?
14 January 2024 g3q College Level Quiz
About the Quiz
The GUJARAT GYAN GURU QUIZ (G3Q) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student’s education. The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State.
FAQs of Gujarat Gyan guru 2.0 quiz 2024
1. Gujarat Gyan Guru Quiz માં અરજી કરવા માટેની ઓફીસર વેબસાઈટ કઈ છે?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં અરજી કરવા માટે આ www.g3q.co.in વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.
2. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?
આ ક્વીઝ દ્વારા ગુજરાતના નાગરિકો છે પણ આ રીતે તેમને ગુજરાત સરકાર દ્વારા રકમ આપવામાં આવશે.
3. Gujarat Gyan Guru Quiz કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ કઈ છે ?
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે.