14 January 2024 g3q School Level Quiz | G3Q School Level Quiz 2024

techparimal news

14 January 2024 g3q School Level Quiz Gujarat Gyan Guru Quiz (G3Q) A Confluence of Knowledge, Fun, and Competition Nestled in the vibrant state of Gujarat, India, lies a unique quiz competition that ignites minds and fosters a love for learning. The Gujarat Gyan Guru Quiz, fondly known as G3Q, is more than just a test of knowledge; it’s a vibrant confluence of education, fun, and healthy competition. A Celebration of Learning: Conceived by the Knowledge Consortium of Gujarat, G3Q aims to go beyond rote memorization. 

It encourages participants to delve deeper, to explore the vast realms of knowledge with curiosity and enthusiasm. The quiz encompasses a diverse range of topics, from history and science to literature and current affairs. This tapestry of subjects caters to various interests and ignites a passion for lifelong learning. Fostering a Spirit of Competition: G3Q is not just about individual brilliance; it fosters a spirit of teamwork and collaboration. Participants form teams, strategize together, and leverage each other’s strengths to conquer the quizzing arena. The thrill of competition is palpable, pushing participants to their limits and encouraging them to constantly outdo themselves. 

14 January 2024 g3q School Level Quiz

Fun and Frolic: While knowledge takes center stage, G3Q doesn’t forget the importance of having fun. The quiz is infused with interactive elements, games, and engaging activities that keep participants on their toes. The atmosphere is electric, buzzing with intellectual fervor and lighthearted camaraderie. Beyond the Quiz: The impact of G3Q extends far beyond the quiz itself. It leaves a lasting impression on participants, shaping their approach to learning. It instills a sense of confidence, hones critical thinking skills, and nurtures a thirst for knowledge that stays with them long after the competition is over. 

Open to All: G3Q embraces inclusivity, welcoming participants from all walks of life and across various age groups. From enthusiastic school students to seasoned knowledge seekers, everyone has a platform to showcase their intellectual prowess. This open and welcoming environment fosters a sense of community and celebrates the diversity of knowledge and perspectives. A Legacy of Excellence: Since its inception, G3Q has carved a niche for itself in the Indian quizzing landscape. It has witnessed countless success stories, inspiring countless individuals to embark on their own journeys of intellectual exploration. 

14 January 2024 g3q School Level Quiz

Also Read :

Gujarat Gyan Guru Quiz 2024 | Registration, Prize Money, All Details

14 January 2024 g3q School Level Quiz

14 January 2024 g3q School Level Quiz

1. ગુજકોસ્ટ કઈ તારીખથી સ્વાયત્ત સોસાયટી તરીકે કાર્યરત છે ?

2. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી ગ્લોબલ એમબીએ રેન્કિંગ્સ 2023માં IIM અમદાવાદનો રેન્ક કેટલામો છે ?

3. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે ?

4. મેટ્રો શહેરમાં અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (U-CHC)ની મંજૂરી માટે ભારત સરકાર દ્વારા નિર્ધારિત વસ્તી મર્યાદા કેટલી છે?

5. રોગના સંદર્ભમાં HFMD શું છે?

6. સ્વચ્છ ભારત મિશન સંબંધિત SSSનું પુરુ નામ શું છે ?

7. JSYનું પૂરું નામ શું છે ?

8. નિર્યાત ઋણ વિકાસ યોજના (NIRVIK) યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?

9. VAT નું પૂરું નામ જણાવો ?

10. શેત્રુંજી નદી ક્યાંથી નીકળે છે ?

11. નીચેમાંથી પરંપરાગત ઉર્જા સ્ત્રોત કયો નથી?

12. સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ દ્વારા પાણી પુરવઠો અને વીજ લાભ ભારતનાં કયા રાજ્યોને મળે છે ?

13. 19મી એશિયન ગેમ્સ-2023 ના ભારતીય પુરુષ કબડ્ડી ટીમના કેપ્ટન કોણ હતા ?

14. 36મી નેશનલ ગેમ્સની થીમ શું હતી ?

15. 2022 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક કોણ હતા ?

16. ભારતીય બંધારણના કયા ભાગમાં ‘હિસાબ પેટે મંજૂર કરવાના(લેખાનુદાન), વિશ્વાસ પર મંજૂર કરવાના અને અપવાદરૂપ અનુદાન’ અંગેની જોગવાઈ છે ?

17. અંગ્રેજીમાં ડોલ્ફિન્સના સમૂહને શું કહેવામાં આવે છે ?

18. અંગ્રેજીમાં હોક્સના જૂથને શું કહેવામાં આવે છે ?

19. અંગ્રેજીમાં હાયનાના સમૂહને શું કહેવામાં આવે છે ?

20. અંગ્રેજીમાં ચકલીઓના સમૂહને શું કહેવાય છે ?

21. ચામડું સાફ કરવા કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવે છે ?

22. નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ વૃક્ષો કાપવાથી વધે છે, જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

23. ‘રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય’ કયા જિલ્લામાં આવેલું છે ?

24. ‘કરૂણા અભિયાન’ કોના માટે શરૂ કરવામાં આવ્યું છે ?

25. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-7 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

26. વન વિભાગમાંથી ખેતરની ફરતે લોખંડના કાંટાળાતારની વાડ કરી આપવાની યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?

27. અરુણાચલપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?

28. वसंतऋतु का नाता किसके साथ है ?

29. રામાયણ કેટલા કાંડમાં વિભાજિત છે?

30. મહાભારતના કયા પર્વમાં પાંડવોના અજ્ઞાતવાસનું વર્ણન કરવામાં આવ્યું છે ?

31. ‘આઝાદ’નું બિરુદ નીચેનામાંથી કોને મળ્યું હતું ?

32. ‘તુમ મુજે ખૂન દો,મેં તુમ્હેં આઝાદી દૂંગા’ નો નારો કોણે આપ્યો ?

33. ‘હિંદ સ્વરાજ ‘ પુસ્તકના લેખક કયા મહાપુરુષ છે?

34. 8 મી એપ્રિલ, 1929 માં કેન્દ્રીય વિધાન પરિષદ પર ‘પબ્લિક સેફટી બિલ’ તથા ‘ટ્રેડ ડિસપ્યુટ બિલ’ના વિરોધમાં કયા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બૉમ્બ ફેંક્યો હતો ?

35. શ્રી ગોવિંદ ગુરુની યાદમાં ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ બનાવવાનો નિર્ણય કયા માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધેલો ?

36. લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કોણે કરી ?

37. અનેક લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગ્રત કરનાર ‘પેટ્રિયૉટિક સોલ’ પુસ્તકના સંપાદક કોણ છે ?

38. અંગ્રેજ સરકાર સામે થયેલ ઈ. સ. 1857 ની ક્રાંતિમાં કાઠીયાવાડના ઓખામંડળના કયા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આગેવાની લીધી હતી ?

39. 2023 ના G20 ની થીમ શું હતી ?

40. અન્ય દેશના ચંદ્ર મિશનની તુલનામાં ચંદ્રયાન-3ના ઉતરાણની મુખ્ય વિશેષતા શું છે ?

41. ચંદ્રયાન-3 મિશનની સફળતા ભારતને કઈ સિધ્ધિ અપાવશે ?

42. આદિત્ય-એલ1નો હેતુ શું છે ?

43. ભારતમાં G -20 સમિટના કલ્ચર વર્કિંગ ગ્રુપ દ્વારા કેટલી પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી હતી?

44. ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી પર પહોંચવામાં કેટલા દિવસો લાગ્યા ?

45. ચંદ્રયાન-3માં પ્રજ્ઞાનને ક્યારે નિષ્ક્રિય અવસ્થામાં મૂકવામાં આવ્યું હતું ?

46. G20 ના હેલ્થ વર્કિંગ ગ્રુપનો મુદ્દો શું હતો ?

47. G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલ (CSAR)ની પ્રથમ બેઠક કયા સમયગાળા દરમિયાન યોજવામાં આવી હતી ?

48. G20 કોન્ફરન્સ “ક્રાઇમ એન્ડ સિક્યુરિટી ઇન ધ એજ ઓફ NFTs, AI એન્ડ મેટાવર્સ” નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?

49. દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?

50. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ?

51. બિરસા મુંડાને લોકો ક્યા નામથી સંબોધતા હતા ?

52. કઈ ગ્રાન્ટનો ઉપયોગ ગ્રાઉન્ડ ડ્રેનેજ, સેનિટેશન, ખુલ્લામાં શૌચ, તેમજ પીવાના પાણીને લગતા કામો કરવા માટે વપરાય છે ?

53. રાજ્ય સરકાર સને ૨૦૨૩-૨૪માં શહેરી ગરીબો અને સામાન્ય શહેરી વસ્તી માટે સામાજિક માળખાકીય સુવિધાઓ સુધારવા કેટલા વર્ષ સુધીનુ આયોજન કરી રહી છે?

54. ગુજરાત રાજ્યની કઈ યોજના અંતર્ગત ૨૬.૮ લાખ ગ્રામીણ મહિલાઓનો સમાવેશ કરી કુલ ૨.૬૮ લાખ સ્વસહાય જૂથોની રચના કરવામાં આવેલ છે ?

55. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનની કામગીરી માટે પારદર્શક અને જવાબદાર રોડ મેપ તૈયાર કરવા માટે કોણ જવાબદાર છે ?

56. “પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના” અંતર્ગત આર્થિક સહાય પેટે ખેડૂતોએ બાગાયતી તથા વાણિજ્યિક પાકો માટે કેટલા ટકા પ્રીમિયમ ભરવાનું રહે છે ?

57. આર.ટી.એ દ્વારા રૂટ પરમિટ આપવાનો હેતુ શું છે ?

58. રાજ્યના લક્ષિત આર્થિક વિકાસને હાંસલ કરવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેટલા મુખ્ય કોરિડોરની ઓળખ કરવામાં આવી છે ?

59. વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે ?

60. ભારતીય રેલ્વેના સંદર્ભમાં “આઇ.આર.એફ.સી” શબ્દનો અર્થ શું છે ?

61. વીર બાલક સ્મારક ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું છે ?

62. ગુજરાત સરકાર દ્વારા ફરજિયાત નોંધણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી માટે ઈ-પેમેન્ટની સુવિધા ક્યા પ્લેટફોર્મ પર આપવામાં આવે છે ?

63. જ્યોતિગ્રામ યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?

64. સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી હતી ?

65. ગુજરાત સરકારે કયા વર્ષમાં હઝ કમિટીની સ્થાપના કરી ?

66. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) ગૃહ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે અને તે સરકારની અન્ય કઈ પહેલ સાથે જોડાયેલું છે ?

67. બંધારણનો કયો અનુચ્છેદ લોકસભાની રચના સાથે સંબંધિત છે ?

68. ગુજરાત વિધાનસભા કયા પ્રકારની છે ?

69. GSDMAની રચના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?

70. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે ?

71. રોજગાર દરમિયાન અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત થયેલા કામદારોને વળતર આપવા માટે કયો અધિનિયમ બનાવવામાં આવ્યો હતો ?

72. કઈ સમિતિએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી ?

73. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે ?

74. વર્ષ 2014માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ હેરિટેજ દ્વારા કોને ‘ભારત માતા એવોર્ડ’ થી નવાઝવામાં આવ્યા ?

75. મે 2018 થી ઇ-ગુજકોપ એપ વડાપ્રધાન કાર્યાલયના મૂલ્યાંકનમાં સતત કયું સ્થાન મેળવે છે ?

76. ભારતના પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કોણ હતા ?

77.

‘ભૂલો ભલે બીજું બધું મા બાપને ભુલશો નહીં’  રેખાંકિત કરેલ પદ કઈ વિભકિત છે ?

78. ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો ?

79. આકર્ષણનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

80. એક + અક્ષરી – ની સંધિ શું થાય છે ?

81. સ્ટેપલ રેસા કેવા હોય છે ?

82. કયા રાજ્ય/યુટીએ MODI (મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ ડિસ્ટ્રિક્ટ ઇનિશિયેટિવ) નામની સ્વચ્છ જિલ્લા રેન્કિંગ ડ્રાઇવ શરૂ કરી ?

83. કયા દેશે મંગળ અને ગુરુ વચ્ચેના એસ્ટરોઇડ પર લેન્ડ કરવા માટે પ્રોબ મોકલવાની યોજના જાહેર કરી ?

84. નીચેનામાંથી કાયમી પવનોમાં કયા પવનનો સમાવેશ થતો નથી ?

85. ‘C’ પ્રોગ્રામિંગ ભાષાના પિતા કોણ છે ?

86. આમાંથી કયો કોમ્પ્યુટરનો ભાગ નથી?

87. તુંગભદ્રા નદી પર બંધ બાંધનાર વિજયનગર સામ્રાજ્યના પ્રતાપી શાસકનું નામ જણાવો.

88. ભારતનું કયું રાજ્ય અન્ય રાજ્યોની સૌથી વધુ સીમાઓને સ્પર્શે છે ?

89. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ કોણ છે ?

90. હોલોકોસ્ટના પીડિતોની યાદમાં ‘આંતરરાષ્ટ્રીય સ્મારક દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?

91. ભારતનાં પ્રથમ ગ્રીનફિલ્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?

92. વર્ષ 2022 માં ભારતના ‘મુખ્ય સચિવોની પ્રથમ રાષ્ટ્રીય પરિષદ’ની અધ્યક્ષતા કોણે કરી ?

93. વલભી હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

94. 1936માં બંધાયેલ ‘ભારત માતા મંદિર’ ઉત્તરપ્રદેશમાં કયા સ્થળે આવેલું છે ?

95. પ્રાણ, વાયુ અને સ્વસ્તા વેન્ટિલેટર કઈ સંસ્થાએ વિકસાવ્યા છે?

96. આઠમી સદીમાં કાશ્મીરમાં આવેલું ‘માર્તડ મંદિર’ (સૂર્યનું) કોણે બંધાવ્યું છે?

97. ગુજરાતની પશ્ચિમે કયો સમુદ્ર છે ?

98. ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

99. ‘વિશ્વ વિકાસ માહિતી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?

100. PMJJBY અને PMSBY ના નવા વાર્ષિક પ્રીમિયમ દરોમાં અનુક્રમે 1 જૂન, 2022 થી શું ફેરફાર થયો છે ?

101. કયા રાજ્યે સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરી ?

102. વર્ષ 2016માં નેહરુ મેમોરિયલ એન્ડ લાયબ્રેરી સોસાયટીનું નામ બદલીને કયું નામ રાખવામાં આવ્યું ?

103. આજથી દસ વર્ષ પહેલાં પાંચ વ્યક્તિઓની ઉંમરનો સરવાળો 50 હતો. તો આજથી દસ વર્ષ પછી એ જ વ્યક્તિઓની ઉંમરનો સરવાળો કેટલો થશે ?

104. બે સંખ્યાઓમાં મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં 5 ગણી છે. જો દરેકમાં 21 ઉમેરવામાં આવે તો મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં બમણી થાય છે, તો તે સંખ્યાતામાં મોટી સંખ્યા કંઈ હશે ?

105. cosec 60° નું મૂલ્ય શું થશે ?

106. પ્રિઝમ દ્વારા પ્રકાશના પ્રસાર માટે કયા રંગમાં મહત્તમ વિચલન છે ?

107. નીચેનામાંથી કયો વિટામિન B12 નો સારો સ્ત્રોત છે ?

108. નીચેનામાંથી કઈ વર્ગીકરણ પ્રણાલી વિવિધ સજીવો વચ્ચેના ઉત્ક્રાંતિ સંબંધો પર આધારિત છે ?

109. અષ્ટાંગ યોગમાં છેલ્લા ત્રણ અંગોને કયા યોગ તરીકે ઓળખવામાં આવે છે ?

110. અર્ધકટીચક્રાસન, મયુરાસન કઈ રીતે કરવામાં આવે છે ?

111. માઈક્રોસોફ્ટ વર્ડમાં કર્સરની જમણી બાજુના અક્ષરો કાઢી નાખવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?

112. ‘तीर पर कैसे रुकूं मैं आज , लहरों का निमंत्रण’ किस कवि की पंक्ति है?

113. महता यत्नेन शिला कुत्र आरोप्यते?

114. ‘अगदः’ શબ્દનો અર્થ આપો.

115. PM વિશ્વકર્મા યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી ?

116. 

Indian Virtual Herbarium ને ક્યાં મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું?

117. 

અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કોણે કર્યું?

118. 

32 કિમીની અમદાવાદ મેટ્રોની વિક્રમજનક વિશેષતા શું છે?

119. 

વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરીનો અંદાજિત સમય કેટલો છે?

120. 

ગરીબ લોકો અને કામદારોના હિસાબે વંદે ભારત ટ્રેનનો શું ફાયદો છે?

14 January 2024 g3q School Level Quiz

 

About the Quiz 

The GUJARAT GYAN GURU QUIZ (G3Q) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student’s education. The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State. 

FAQs of Gujarat Gyan guru 2.0 quiz 2024

1.     Gujarat Gyan Guru Quiz માં અરજી કરવા માટેની ઓફીસર વેબસાઈટ કઈ છે

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં અરજી કરવા માટે આ www.g3q.co.in વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.

2.     ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?

આ ક્વીઝ દ્વારા ગુજરાતના નાગરિકો છે પણ આ રીતે તેમને ગુજરાત સરકાર દ્વારા રકમ આપવામાં આવશે. 

3.     Gujarat Gyan Guru Quiz કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ કઈ છે   

    ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

Leave a Comment

error: Content is protected !!