Kelavni Nirikshak Mock Test 3 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-2

techparimal news

Kelavni Nirikshak Mock Test 3 An Assistant Education Inspector is typically a government position responsible for ensuring that schools are following government guidelines and providing a quality education to students. Some of the responsibilities of an Assistant Education Inspector may include conducting inspections of schools, reviewing curricula and educational materials, providing guidance and support to teachers, monitoring student performance and attendance, and working with school administrators to address any issues or concerns.

The specific requirements and qualifications for an Assistant Education Inspector may vary depending on the location and governing body. However, many positions may require a degree in education or a related field, as well as experience working in schools or education administration. Strong communication skills, attention to detail, and the ability to work independently are also important for this role.

Kelavni Nirikshak Mock Test 3

The syllabus for an Assistant Education Inspector may vary depending on the location and governing body, but here are some common topics that may be covered:

  • Educational policies and regulations
  • School governance and administration
  • Curriculum development and implementation
  • Assessment and evaluation of student learning
  • Classroom management and instructional strategies
  • Educational technology and its integration in the classroom
  • Special education and inclusive practices
  • Teacher professional development and support
  • Educational research and data analysis
  • Parent and community engagement in education

Kelavni Nirikshak Mock Test 3

In addition to these topics, an Assistant Education Inspector may also need to have knowledge of relevant laws and regulations related to education, as well as effective communication and interpersonal skills to work with various stakeholders, including teachers, school administrators, parents, and community members.

Also read :

Kelavni Nirikshak(AEI) Mock Test 1 | કેળવણી નિરીક્ષક ટેસ્ટ – બંધારણમાં શિક્ષણની જોગવાઈ

Kelavni Nirikshak Mock Test 2 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-1

Kelavni Nirikshak Mock Test 3

મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષા માટે આજનો ટેસ્ટ ૨૦ ગુણનો છે.

જેમાં ગુજરાત મુલ્કી સેવા(રજા) ૨૦૦૨ ના ૨૦  પ્રશ્નો આપેલ છે.

તમામ મિત્રોને વિનંતી છે કે દરરોજ અમારી આ વેબસાઈટ www.shikshanjagat.net ની મુલાકાત લેતા રહેશો. અહી નિયમિત મદદનીશ કેળવણી નિરીક્ષકનું સાહિત્ય મુકવામાં આવશે.

અને જો આ માહિતી ગમે તો અન્ય મિત્રોને શેર કરવાનું ચુકતા નહી.

To Join In Our Group : Click Here

Gujarat Na Janita Kedavnikar Test 1 | નાનાભાઈ ભટ્ટ | 15 Best Questions for TET,TAT Exams

Kelavni Nirikshak Mock Test 3

આજનો ટેસ્ટ આપવા નીચે “start” બટન પર ક્લિક કરશો.

Kelavni Nirikshak Mock Test 3

AEI - મદદનીશ કેળવણી નિરીક્ષક ટેસ્ટ 3

વિષય : ગુજરાત મુલ્કી સેવા(રજા) નિયમો

ભાગ - 2

1 / 20

તબીબી કારણસર જેને રજા મંજુર કરવામાં આવી હોય તેવ ક્રમચારી ફરજ પર પાછા ફરતા કયા નમૂનામાં તબીબી પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે ?

2 / 20

જે દિવસે રજા પૂરી થાય અને જે દિવસે સરકારી કર્મચારી ફરજ પર હાજર થાય તે બંને વચ્ચેના સંપૂર્ણ સમયગાળાને (રવિવાર અને જાહેર રજા સહીત) ગેરહાજરીને શું કહે છે ?

3 / 20

કચેરીના વડા તેમના તાબાના વર્ગ- ૩ ના કર્મચારીની કેટલા સમય સુધીની રજા મંજુર કરવાની સત્તા છે ?

4 / 20

ગુજરાત મુલ્કી સેવા(રજા) નિયમો ૨૦૦૨ ના કયા નિયમમાં રજા પૂરી થતાં પહેલા સરકારી કર્મચારીને ફરજ પર પરત બોલાવવા અંગેની જોગવાઈ છે ?

5 / 20

રજાનો હિસાબ કયા ધોરણે રાખવામાં આવે છે ?

6 / 20

સરકારી કર્મચારીના માંદગી સબબ રજા પર જવાના કિસ્સામાં તે ક્યારે રજા પર જઈ શકશે ?

7 / 20

તબીબી પ્રમાણપત્રના આધારે રજા મંજુર કરવામાં આવેલ હોય તે કર્મચારીએ ફરજ પર હાજર થતી વખતે કયા નમૂનામાં ફરજ પર જોડાવા યોગ્ય હોવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે ?

8 / 20

કોઈ પણ કર્મચારીને સળંગ કેટલા વર્ષથી વધુ મુદત માટે કોઇપણ પ્રકારની રજા મંજુર કરી શકાય નહિ ?

9 / 20

રૂપાંતરિત રજાના સમર્થનમાં રજુ કરવાનું તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં હોવું જોઈએ ?

10 / 20

પ્રાપ્ત રજાને પ્રાસંગિક રજા સાથે જોડીને મંજુર કરવા અંગે શું જોગવાઈ છે ?

11 / 20

સરકારી કર્મચારીએ પોતાની માંદગીના કારણોસર રજા પર જવા માટે રજા અરજી સાથે કયા નમૂનામાં અધિકૃત તબીબી અધિકારી દ્વારા રજા મંજુરી માટે ભલામણ કરતુ પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે ?

12 / 20

ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો ૨૦૦૨ અંતર્ગત તબીબી મંડળની રચના અંગે કયા નિયમમાં જોગવાઈ થયેલ છે ?

13 / 20

પ્રાસંગિક રજા કઈ રજા સાથે જોડી શકાય ?

14 / 20

નીચે દર્શાવેલ પૈકી કયા સંજોગોમાં કર્મચારીની રજા મંજુર કરી શકાય ?

15 / 20

નીચેનામાંથી કયું જોડકું સાચું છે.

16 / 20

અગાઉથી રજા પર હોય તે દરમિયાન એક ખાતા કે કચેરીમાંથી અન્ય ખતા કે કચેરીમાં બદલી થતાં હાજર થવાનો સમય ભોગવતો હોય તે સમયગાળા દરમિયાન કર્મચારીની રજા મંજુર કરવાની, રજા લંબાવાની અને એ રજાના પગારની ચુલ્વની કરવાની જવાબદારી કોની છે ?

17 / 20

કઈ રજા અન્ય પ્રકારની સાથે જોડી ના શકાય ?

 

18 / 20

સરકારી કર્મચારીની રજાનો હિસાબ કયા નમૂનામાં નિભાવવાનો હોય છે ?

19 / 20

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

20 / 20

રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ કયા નમૂનામાં અરજી કરવાની હોય છે ?

Your score is

Leave a Comment

error: Content is protected !!