Shikshanjagat GK PDF 3 : General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.
In this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these modern Indian History GK Questions and answers. This post of Modern Indian History General knowledge Questions is very important.
As you know Indian History GK Questions and modern Indian History GK questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also checkGeneral GK Questions and Answers.
Shikshanjagat GK PDF 3
Social Science is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.
As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.
Read More :
- Top 20 Science GK PDF In Gujarati
- Top 20 Social Science GK PDF 1 In Gujarati
- Daily GK Pdf – Social Science Part-3 PDF
Shikshanjagat GK PDF 3
આ પ્રશ્નોની PDF નીચે મુકેલ છે.(મોબાઈલમાં જો તમામ પ્રશ્નો ન વંચાય તો મોબાઈલમાં સ્ક્રીન આડી જોવાય તેવું સેત્તિંગ કરવું.)
1 | જહાંગીરે લખેલી આત્મકથાનું નામ શું છે? | |||||||
A | તુઝુકે જહાંગીરી | B | આયને જહાંગીરી | C | જહાંગીરનામ | D | જહાંગીરે આઝમ | |
2 | વિખ્યાત ગ્રંથ ‘આયને-અકબરી’ ના કર્તા કોણ છે? | |||||||
A | અકબર | B | જહાંગીર | C | હુમાયુ | D | અબુલ ફઝલ | |
3 | બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? | |||||||
A | કલ્પસૂત્ર | B | ત્રિપિટક | C | ભગવદ્ ગીતા | D | સારીપુત્ર પ્રકરણ | |
4 | નીચેના પૈકી કોને વનસ્પતિ ઔષધોની સાથે રસયાણઔષધો વાપરવાની ભલામણ કરી હતી? | |||||||
A | ચરકે | B | આચાર્ય ચાણકયે | C | આચાર્ય નાગાર્જુને | D | આ પૈકી કોઈ નહિ | |
5 | મહર્ષિ ચરકે નીચેના પૈકી કયા ગ્રંથનું નિર્માણ કર્યું હતું? | |||||||
A | આયુર્વેદ સંહિતા | B | વનસ્પતિ શાસ્ત્ર | C | ચરકસંહિતા | D | ઔષધસંહિતા | |
6 | મહર્ષિ સુશ્રુતે વૈદિકશાસ્ત્રના કયા ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સા માટે ના સાધનોનો ઉલ્લેખ કર્યો છે? | |||||||
A | શૈલ્ય સંહિતા | B | સુશ્રુતસંહિતા | C | ચિકિત્સાસંહિતા | D | શૈલ્યચિકિત્સા | |
7 | અષ્ટાંગહૃદય’ નામનો વૈદકશાસ્ત્રનો ગ્રંથ કોને આપ્યો છે? | |||||||
A | વાગભટે | B | વરહીએ | C | સુશ્રુતે | D | ચરકે | |
8 | નીચેના પૈકી કોને ભારતીય ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે? | |||||||
A | ભાસ્કરાચાર્ય | B | ચાણક્ય | C | આર્યભટ્ટ | D | વરાહમિહિર | |
9 | આર્યભટ્ટના કયા ગ્રંથમાં શૂન્યની સંજ્ઞા આપેલી છે? | |||||||
A | બોદ્ધાયન | B | માનસર | C | આર્યભટ્ટીયમ | D | ગણિત સંહિતા | |
10 | નીચેના પૈકી કઈ કૃતિ વાત્સ્યાયન રચિત છે? | |||||||
A | કામસૂત્ર | B | બોદ્ધાયન | C | માનસર | D | ચિકીત્સાસંગ્રહ | |
11 | વિવિધ શાસ્ત્રોની અંદર નીચેના પૈકી શાસ્ત્ર સૌથી પ્રાચીન છે? | |||||||
A | ખગોળશાસ્ત્ર | B | ગણિતશાસ્ત્ર | C | ચિકિત્સાશાસ્ત્ર | D | વાસ્તુશાસ્ત્ર | |
12 | બ્રહ્મગુપ્તે કયા ગ્રંથની રચના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમોને પ્રચલિત કર્યા? | |||||||
A | મનસંહિતા | B | બ્રહ્મનિષ્ઠા | C | ખગોળશાસ્ત્ર | D | બ્રહ્મસિદ્ધાંત | |
13 | કયા ખગોળશાસ્ત્રીએ જ્યોતિષશાસ્ત્રણે ‘તંત્ર’,’હોરા’ અને ‘સંહિતા’ એવા ત્રણ ભાગમાં વહેચ્યું છે? | |||||||
A | બ્રહ્મગુપ્ત | B | વરાહમિહિર | C | ભારવી | D | આ પૈકી કોઈ નહિ | |
14 | નીચેના પૈકી કયો ગ્રંથ વરાહમિહિરે લખ્યો છે? | |||||||
A | મનસંહિતા | B | બ્રહ્મસંહિતા | C | બૃહદસંહિતા | D | જ્યોતિષશાસ્ત્ર | |
15 | પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ(આર્કિટેક) કોણ હતા? | |||||||
A | બ્રહ્મા | B | વિષ્ણુ | C | નારદ | D | વિશ્વકર્મા | |
16 | ભાસ્કરાચાર્યએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? | |||||||
A | લીલાવતી ગણિત | B | કલાવતી ગણિત | C | ચંપાવતી ગણિત | D | શીલાવતીગણિત | |
17 | નીચેના પૈકી કોનું શિલ્પ કલાની દ્રષ્ટીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે? | |||||||
A | વિષ્ણુનું | B | ગણપતિનું | C | નટરાજનું | D | બ્રહ્માનું | |
18 | કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઇ છે? | |||||||
A | તક્ષશિલા | B | મદ્રાસ | C | પાટણ | D | હડપ્પા | |
19 | ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે? | |||||||
A | ચંદ્રગુપ્ત અને ચરક | B | આર્યભટ્ટઅને બ્રહ્મગુપ્ત | C | સુશ્રુત અને બ્રહ્મગુપ્ત | D | ચરક અને સુશ્રુત | |
20 | નીચેના પૈકી કયો સ્તંભ વાસ્તુકળાનો ઉત્તમ નમુનો છે? | |||||||
A | સાંચીનો સ્તંભ | B | કુતુબમિનાર | C | સારનાથનો સ્તંભ | D | આ પૈકી કોઈ નહિ |
Shikshanjagat GK PDF 3
Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams. As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.
Shikshanjagat GK PDF 3
Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO. These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.
શિક્ષણજગત GK PDF ૩ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
2 thoughts on “Shikshanjagat GK PDF 3 | 20 Most Important Social Science Questions”