Educational Psychology PDF Part-2 | Most Useful Questions for Exams

techparimal news

Educational Psychology PDF Part-2 Psychology is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.

Educational Psychology PDF Part-2

In this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these psychology GK Questions and answers. This post of Psychology knowledge Questions is very important.

As you know Educational Psychology PDF Part-1 questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also check General GK Questions and Answers.  

Educational Psychology PDF Part-2

Psychology is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.

Educational Psychology PDF

As we are aware that Top 20 Psychology GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.

Educational Psychology PDF Part-2

1  “માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ”- આ વ્યાખ્યા કોને આપી છે?
A સ્વામી વિવેકાનંદ B રૂસો C એરીસ્ટૉટલ D ગાંધીજી
2 માનવના શરીર,મન,આત્મામાં જે કઈ શ્રેષ્ઠ છે તે બહાર લાવવાનું છે, તે શિક્ષણ’-આ વ્યાખ્યા કોની છે?
A ઉપનિષદ B સ્વામી વિવેકાનંદ C રૂસો D ગાંધીજી
3  ‘તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી’- આ વ્યાખ્યા કોને આપી છે?
A એરીસ્ટૉટલ B કાર્લો બ્લેર C માર્ટીન સ્કોટ D કર્લું બ્લેક
4 કયા શિક્ષણશાસ્ત્રીએ શિક્ષક,વિદ્યાર્થી ઉપરાંત ત્રીજો ધ્રુવ સમાજ ઉમેરી શિક્ષણને ત્રીધ્રુવીય પ્રક્રિયા કહી છે?
A એરીસ્ટૉટલ B જ્હોન ડ્યુઈ C જોહન મેથ્યુ D આ પૈકી કોઈ નહિ
5 યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે ૧૯૯૬ માં રજુ કરેલ અહેવાલને કયા નામે ઓળખાય છે?
A શિક્ષણ સાંકળ B શૈક્ષણિક અધિવેશન C શિક્ષણ ભીતરનો ખજાનો D આ પૈકી કોઈ નહિ
6 ભારતીય કેળવણી વિષયક કોઠારી પંચ કઈ સાલમાં કાર્યરત હતું?
A ૧૯૫૬-૫૮ B ૧૯૬૭-૬૯. C ૧૯૬૪-૬૬ D આ પૈકી કોઈ નહિ
7 મહાત્મા ગાંધીજીએ શિક્ષણ જગતને આપેલી આખરી ભેટ કઈ છે?
A બુનિયાદી શિક્ષણ B વર્ધિત શિક્ષણ C અસત્ય અને અહિંસા D આ પૈકી કોઈ નહિ
8 કયા શિક્ષણને ખરી કેળવણી,નઈતાલીમ,પાયાની કેળવણી કે વર્ધા શિક્ષણ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે?
A ઉચ્ચ કેળવણી B નવી કેળવણી C બુનિયાદી શિક્ષણ D બુનિયાદી પાયો
9 વ્યક્તિને જે આત્મનિર્ભર અને નિઃસ્વાર્થી બનાવે તે જ શિક્ષણ” – આ વ્યાખ્યા આપણને શેમાંથી મળે છે?
A યજુર્વેદ B મહાભારત C ઋગ્વેદ D રામાયણ
10 કઈ સમિતિની સુચનાથી સમાજોપયોગી ઉત્પાદક શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણે અભ્યાસક્રમમાં સ્થાન મળેલ છે?
A સોમાભાઈ સમિતિ B મોતીભાઈ સમિતિ C ઈશ્વરભાઈ પટેલ સમિતિ D કોઠારી પંચ
11 અધ્યયનને મનોવિજ્ઞાન સાથે જોડવાનું શ્રેય કોને ફાળે જાય છે?
A પેસ્ટોલોજી B રૂસો C એરીસ્ટૉટલ D પ્લેટો
12 પીયાજેના મતે કઈ અવસ્થામાં બાળકનો શારીરિક-માનસિક વિકાસ પ્રબળ હોય છે?
A ગર્ભાવસ્થા B કિશોરાવસ્થા C તરુણાવસ્થા D શિશુવસ્થા
13 શિશુ અવસ્થાને બાળકના ભાવી વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનિક જવાબદાર ગણે છે?
A પીયાજે B સિગ્મંડ ફ્રોઈડ C પેસ્ટોલોજી D રૂસો
14 કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થાનો સમયગાળો ગણી શકાય?
A ૬ થી ૧૨ વર્ષ B ૮ થી ૧૫ વર્ષ C ૭ થી ૧૪ વર્ષ D ૮ થી ૧૪ વર્ષ
15 ૧૨ કે ૧૩ વર્ષથી ૧૮ કે ૧૯ વર્ષ સુધીના સમય ગળાને બાળકનો કયો તબક્કો ગણાય છે?
A કિશોરાવસ્થા B યુવાવસ્થા C A અને B  બંને D તરુણાવસ્થા
16 માનવપ્રરણાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનીકે આપ્યો છે?
A મેસ્લો B સિગમંડ ફ્રોઈડ C જીનપિયાજે D થોર્નડાઈક
17 બુદ્ધિ માપન કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનિકોએ કર્યો હતો?
A ડો.જેમ્સ કૂક અને ફ્રોઈડે B ડો.આલ્ફ્રેડ બીન અને ફ્રોઈડ C ડૉ.આલ્ફ્રેડ બિન અને સાયમન D આ પૈકી કોઈ નહિ
18 ડૉ.આલ્ફ્રેડ બિન અને તેના શિષ્ય સાયમને કયા વર્ષમાં બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો?
A ૧૯૦૫ B ૧૯૦૧ C ૧૯૦૦ D ૧૮૯૯
19 બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કોને તૈયાર કર્યું હતું?
A ડૉઅલ્ફ્રેડ બિન B સાયમને C પેસ્ટોલોજી D ટર્મને
20 અતિ ઉત્તમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે?
A ૧૩૦ થી ૧૩૯ B ૧૨૦ થી ૧૨૯ C ૧૪૦ થી વધુ D ૧૧૦ થી ૧૧૯

Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams.  As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions. Educational Psychology PDF Part-1

Download Social Science GK PDF 2 From here

Educational Psychology PDF Part-2

Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO.  These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.

Download Educational Psychology PDF In Gujarati

Educational Psychology PDF Part-2

Related GK Posts:

  1. Daily GK Questions Gujarati PDF 5 – 20 Most Important Social Science Questions
  2. Daily GK Questions Gujarati PDF 4 – 20 Most Important Social Science Questions
  3. Din Vishesh PDF February – Most Important GK Material 1 to 28th February
  4. Daily GK Questions Gujarati PDF 3 – 20 Most Important Social Science Questions
  5. Top 20 Social Science GK Questions Gujarati PDF 2 – सोशियल सायंस के महत्वपूर्ण 20 प्रश्न

2 thoughts on “Educational Psychology PDF Part-2 | Most Useful Questions for Exams”

Leave a Comment

error: Content is protected !!