Daily GK Questions Gujarati PDF 6 : General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.
in this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these modern Indian History GK Questions and answers. This post of Modern Indian History General knowledge Questions is very important.
As you know Indian History GK Questions and modern Indian History GK questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also checkGeneral GK Questions and Answers.
Daily GK Questions Gujarati PDF 6
Social Science is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.
As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.
Daily GK Questions Gujarati PDF 6
1 | વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો? | |||||||
A | ઇંગ્લેન્ડ | B | પોર્ટુગલ | C | ઇટાલી | D | અમેરિકા | |
2 | વાસ્કો-દ-ગામા પોર્ટુગલના કયા બંદરેથી ભારતના જળમાર્ગની શોધમાં નીકળ્યો હતો? | |||||||
A | પર્લહાર્બર | B | કંડલા | C | લિસ્બન | D | લિપ્તણ | |
3 | ભારત પહોચવામાં વાસ્કો-દ-ગામાને કયા ભારતીય ખલાસીએ મદદ કરી હતી? | |||||||
A | અહમદ ઈબ્ન મજીદ | B | અહમદ બિન હુસેન | C | અઝહર અલી મજીદ | D | ઈમામ ઈબ્ન મજીદ | |
4 | ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી? | |||||||
A | ઈ.સ.૧૬૬૪ | B | ઈ.સ.૧૭૬૪ | C | ઈ.સ.૧૬૦૦ | D | ઈ.સ.૧૬૧૩ | |
5 | કયા અંગ્રેજ અધિકારીના પ્રયાસોથી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપારનો પરવાનો મળ્યો હતો? | |||||||
A | સર વુલીયમ બેંટીક | B | લોર્ડ વિલિયમ બેન્તિક | C | સર ટોમસ રો | D | આ પૈકી કોઈ નહિ | |
6 | અંગ્રેજોએ પોતાનું પ્રથમ વેપારી કેન્દ્ર ભારતમાં કઈ જગ્યાએ સ્થાપ્યું હતું? | |||||||
A | જામનગર | B | ગોવા | C | સુરત | D | પશ્વિમ બંગાળ | |
7 | ભારતમાં સૌ પ્રથમ રેલવેમાર્ગનો પ્રારંભ કયા બે સ્થળો વચ્ચે થયો હતો? | |||||||
A | મુંબઈ અને દિલ્લી | B | મુંબઈ અને સુરત | C | સુરત અને દિલ્લી | D | મુંબઈ અને થાણા | |
8 | ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવાની શરૂઆત કઈ સાલમાં થઇ હતી? | |||||||
A | ઈ.સ.૧૬૬૪ | B | ઇ.સ.૧૭૫૩ | C | ઈ.સ.૧૮૫૭ | D | ઈ.સ.૧૮૬૭ | |
9 | કયા અંગ્રેજ અમલદારે ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મુકાવ્યો હતો? | |||||||
A | સર ટોમસ રો | B | જનરલ ડાયરે | C | વોરેન હેસ્ટિંગ્ઝ | D | લોર્ડ વિલિયમ બેન્ટીકે | |
10 | કયા અંગ્રેજ અધિકારીના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણનો પ્રારંભ થયો? | |||||||
A | લોર્ડ વિલિયમ્સ | B | લોર્ડ મેકોલે | C | વોરેન હેસ્ટિંગ્ઝ | D | લોર્ડ વિલિયમ બેન્ટીક | |
11 | નીચેના પૈકી કોને મુસ્લિમ સમાજ સુધારણાનું કાર્ય આરંભ્યું હતું? | |||||||
A | સર સૈયદ એહમદે | B | ગાંધીજીએ | C | મહમ્મદ ઝીણા | D | કાર્લ માર્કસે | |
12 | આદિવાસી સમાજને સુધારવાનું કાર્ય કોને શરુ કર્યું હતું? | |||||||
A | ગાંધીજીએ | B | રવિન્દ્રનાથ ટાગોરે | C | ઠક્કરબાપાએ | D | રાજારામ મોહનરાયે | |
13 | કયા અંગ્રેજ ગવર્નર જનરલે ‘સહાયકારી યોજના’ અમલમાં મૂકી હતી? | |||||||
A | વોરેન હેસ્ટિંગ્ઝ | B | વેલેસ્લી | C | લોર્ડ વિલિયમ્સ | D | લોર્ડ વિલિયમ બેન્ટીક | |
14 | કયા અંગ્રેજે બંગાળના ભાગલા પાડ્યા હતા? | |||||||
A | લોર્ડ રીપને | B | લોર્ડ વેલેસ્લીએ | C | કર્ઝને | D | કાર્લ માર્કસે | |
15 | બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કઈ તારીખે કરવામાં આવ્યો ? | |||||||
A | ૧૬ મે ૧૯૦૫ | B | ૧૭ ઓક્ટોબર ૧૯૦૬ | C | ૧૬ ઓક્ટોબર ૧૯૦૫ | D | આ પૈકી કોઈ નહિ | |
16 | બંગાળ પ્રાંતના ભાગલાનો દિવસ બંગાળ પ્રાંતમાં કયા દિવસ તરીકે મનાવાયો? | |||||||
A | રાષ્ટ્રીય શોક દિન | B | બંગભંગ દિન | C | રાષ્ટ્રીય ભાગલા દિન | D | રાષ્ટ્રીય બંગલા દિન | |
17 | બંગાળના ભાગલા કઈ સાલમાં રદ કરવામાં આવ્યા હતા? | |||||||
A | ૧૯૧૨ | B | ૧૯૧૧ | C | ૧૯૧૦ | D | ૧૯૦૮ | |
18 | ‘વંદે માતરમ્…’ ગીત બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કઈ નવલકથામાંથી લેવાયું છે? | |||||||
A | આનંદમઠ | B | ઓમાર બાંગ્લા | C | માઝી તુમાર બંગલા | D | આ પૈકી કોઈ નહિ | |
19 | લાલ-બાલ-પાલની ત્રિપુટીએ કઈ નીતિ અપનાવી હતી? | |||||||
A | મવાલવાદી | B | જહાલવાદી | C | પ્રેરણાવાદી | D | આ પૈકી કોઈ નહિ | |
20 | ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ,- આ વિધાન કોનું છે? | |||||||
A | ગાંધીજી | B | લાલ લજપતરાય | C | ભગતસિંહ | D | લોકમાન્ય ટીળક |
Daily GK Questions Gujarati PDF 6
Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams. As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.
Daily GK Questions Gujarati PDF 6
Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO. These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.
Indian History is very rich. Although History of India begins with the evolution of Indus Valley Civilization, here we will be focusing more on the important aspects of Indian history General Knowledge post-Independence. Here the focus is on the quiz on Indian Independence History. Being citizens of India, it is our responsibility to know about Indian History GK.
Daily GK Questions Gujarati PDF 6
Instilling information about the country into kids is crucial. That’s why general knowledge of primary classes comprises lessons and questions on the History of India too. Practising History of India GK Questions for Class 3 Exams will inculcate more interest in your little one about the struggles and achievements of India.
He/she will try to dig deeper and explore the various facets of ancient and modern Indian history. Given below are some Indian History GK Questions and Answers pertaining to Class 3 students. You can download these Indian History questions and answers PDF through the link below.
Download Social Science GK PDF no.6 From Here
Daily GK Questions Gujarati PDF 6
Related Posts :
- Daily GK Questions Gujarati PDF 4 – 20 Most Important Social Science Questions
- Din Vishesh PDF February – Most Important GK Material 1 to 28th February
- Din Vishesh PDF January – Most Important GK Material 1 to 31st January
- Daily GK Questions Gujarati PDF 3 – 20 Most Important Social Science Questions
- Top 20 Social Science GK Questions Gujarati PDF 2 – सोशियल सायंस के महत्वपूर्ण 20 प्रश्न
- Top 20 Social Science GK Questions Gujarati PDF – सामान्य ज्ञान के बेहद महत्वपूर्ण प्रश्न
2 thoughts on “Daily GK Questions Gujarati PDF 6 | Most Useful History GK Questions”