20 February 2022 Current Affairs Welcome to the Current Affairs Section of SHIKSHANJAGAT. If you are preparing for Government Job Exams, then it is very important for you to read the Daily Current Affairs. All the important updates based on current affairs are included in this Daily Current Affairs 2022 article.
Also Check : Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK
All the serious candidates are advised to bookmark this website and read the current affairs on a daily basis. It will help you mug up the important current affairs for UPSC, IAS/PCS, Banking, IBPS, SBI, RBI, SSC, Railway, UPPSC, RPSC, BPSC, MPPSC, TNPSC, UKPSC, APPSC, MPSC, KPSC, GPSC, TET, TAT, TALATI, BIN SACHIVALAY CLERK, HTAT and other competitive exams.
20 February 2022 Current Affairs
Current Affairs is an important section of any Banking, SSC, UPSC, Railways and any govt. entrance exams. All aspirants who are preparing for the upcoming exams in 2022 must be well prepare with this section. The current affairs are made by our experts for all competitive exams UPSC, SSC, IAS, Railway-RRB, UPPSC, UKPSC, TNPSC, MPPSC & Other State Government Jobs / Exams and latest Current Affairs 2022 for banking exams SBI Clerk, SBI PO, IBPS PO Clerk, RBI, RRB and more. Keep reading current affairs and GK facts updated on a daily & monthly basis on this page. Stay aware about the recent happenings in the country and across the globe and equip your preparation for upcoming govt. exams.
Current affairs that is needed for UPSC IAS exam preparation is updated every day (except Sundays) along with General Studies Quiz (You will find Quiz at the end of each days’ current events) on this page. Please click below links to visit current events of respective days. These current events are prepared from The Hindu, PIB, Business Standard, Wikipedia and other standard sources. These current events are free of cost and we request you NOT to buy these from photocopy shops which are illegally sold without our permission.
Gujarat Pakshik Magazine PDF – Best Gujarati Current Affairs Magazine
20 February 2022 Current Affairs In Gujarati
નમસ્કાર મિત્રો ! અહીં 20-02-2022 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
- નવીનતમ વેપાર કરાર હેઠળ ભારત કયા દેશમાં પ્રથમ IIT ની સ્થાપના કરશે? જવાબ : UAE
- ભારતની પ્રથમ બાયોસેફ્ટી લેવલ-3 કન્ટેન્ટ મોબાઈલ લેબોરેટરી કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? જવાબ : નાસિક
- ભારતનું કયું શહેર 2030 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું આયોજન કરશે ? જવાબ : મુંબઈ
- રણજી ટ્રોફીમાં ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી સકીબુલ ગની કયા રાજ્યમાંથી આવે છે? જવાબ : બિહાર
- WHO દ્વારા તાજેતરમાં કેટલા આફ્રિકન દેશોને mRNA ટેકનોલોજી આપવામાં આવશે? જવાબ : 6
- ભારતે તાજેતરમાં કયા દેશ સાથે 9મી ફોરેન ઓફિસ કન્સલ્ટેશનનું આયોજન કર્યું હતું? જવાબ : અર્મેનીયા
- 19 ફેબ્રુઆરી 2022 ના રોજ છત્રપતિ શિવાજી મહારાજની કઈ જન્મજયંતિ ઉજવવામાં આવી હતી? જવાબ : 392 મી
- રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન યોજના કયા વર્ષ સુધીમાં લાગુ પાડવામાં આવશે? જવાબ : 2026
- સિનિયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું? જવાબ : હરિયાણા
- 2021 FIFA ક્લબ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ કોણે જીતી? જવાબ : ચેલ્સી
20 February 2022 Current Affairs PDF
Shikshanjagat Current Affairs Gujarati PDF 20th Feb 2022 Download Link(ઉપરના પ્રશ્નોની PDF)
આ અગાઉની તારીખોના કરંટ અફેર્સની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
1 thought on “20 February 2022 Current Affairs | Best Current Affairs Quiz”