19 February 2022 Current Affairs | Best Current Affairs Quiz

1

Join our Whatsapp Group

Join our Telegram Channel

19 February 2022 Current Affairs Welcome to the Current Affairs Section of SHIKSHANJAGAT. If you are preparing for Government Job Exams, then it is very important for you to read the Daily Current Affairs. All the important updates based on current affairs are included in this Daily Current Affairs 2022 article.

Also Check : Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK

All the serious candidates are advised to bookmark this website and read the current affairs on a daily basis. It will help you mug up the important current affairs for UPSC, IAS/PCS, Banking, IBPS, SBI, RBI, SSC, Railway, UPPSC, RPSC, BPSC, MPPSC, TNPSC, UKPSC, APPSC, MPSC, KPSC, GPSC, TET, TAT, TALATI, BIN SACHIVALAY CLERK, HTAT and other competitive exams.

19 February 2022 Current Affairs 

Current Affairs is an important section of any Banking, SSC, UPSC, Railways and any govt. entrance exams. All aspirants who are preparing for the upcoming exams in 2022 must be well prepare with this section. The current affairs are made by our experts for all competitive exams UPSC, SSC, IAS, Railway-RRB, UPPSC, UKPSC, TNPSC, MPPSC & Other State Government Jobs / Exams and latest Current Affairs 2022 for banking exams SBI ClerkSBI POIBPS PO Clerk, RBI, RRB and more. Keep reading current affairs and GK facts updated on a daily & monthly basis on this page. Stay aware about the recent happenings in the country and across the globe and equip your preparation for upcoming govt. exams.

Current affairs that is needed for UPSC IAS exam preparation is updated every day (except Sundays) along with General Studies Quiz (You will find Quiz at the end of each days’ current events) on this page. Please click below links to visit current events of respective days. These current events are prepared from The HinduPIB, Business Standard, Wikipedia and other standard sources. These current events are free of cost and we request you NOT to buy these from photocopy shops which are illegally sold without our permission.

Gujarat Pakshik Magazine PDF – Best Gujarati Current Affairs Magazine

19 February 2022 Current Affairs 19 February 2022 Current Affairs In Gujarati

નમસ્કાર મિત્રો ! અહીં 19-02-2022 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

  1. કયા ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્યમાં પ્રથમ મોટર રેસિંગ ટ્રેકની સ્થાપના કરવામાં આવશે? જવાબ : મિઝોરમ
  2. તાજેતરમાં કયા દેશે ભારતની UPI સિસ્ટમ અપનાવી? જવાબ : નેપાળ
  3. વિદેશ મંત્રી ફેબ્રુઆરી 2022માં નીચેનામાંથી કયા દેશની છ દિવસીય મુલાકાતે ગયા હતા? જવાબ : ફ્રાંસ અને જર્મની
  4. આરોહણ પ્રોજેક્ટ કઈ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યોને નિખારવા માટે શરૂ કરવામાં આવ્યો છે? જવાબ : અસમ
  5. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે દવાઓની ડિલિવરી માટે સ્કાય યર સાથે ભાગીદારી કરી છે? જવાબ : હિમાચલ પ્રદેશ
  6. બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ 2022 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? જવાબ : યોહન પુનાવાલા
  7. ફેબ્રુઆરી 2022 માં ભારતમાં પ્રથમ વોટર ટેક્સી સેવાનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? જવાબ : મુંબઈ
  8. ક્વિટ તબાકુ એપ્લિકેશન કોણે લોન્ચ કરી? જવાબ : વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)
  9. કઈ રાજ્ય સરકારે વિકલાંગ વ્યક્તિઓ માટે કુંસયોમ યોજના શરૂ કરી? જવાબ : લદ્દાખ
  10. તાજેતરમાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ : સંજય શ્રોત્રિય

19 February 2022 Current Affairs PDF

Shikshanjagat Current Affairs Gujarati PDF 19th Feb 2022 Download Link(ઉપરના પ્રશ્નોની PDF)

આ અગાઉની તારીખોના કરંટ અફેર્સની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here