Daily GK Questions Gujarati PDF 8 : General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.
In this blog, I am providing Bandharan GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these modern Indian History GK Questions and answers. This post of Modern Indian History General knowledge Questions is very important.As you know Bandharan GK Questions and modern Indian History GK questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also check General GK Questions and Answers.
Daily GK Questions Gujarati PDF 8
Bandharan is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.
As we are aware that Top 20 Bandharan GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.
Download Social Science GK PDF From here
Daily GK Questions Gujarati PDF 8
1 | બંધારણસભાએ કઈ તારીખે બંધારણ પસાર કર્યું હતું? | |||||||
A | ૨૬ નવેમ્બર ૧૯૪૮ | B | ૨૬ નવેમ્બર ૧૯૪૯ | C | ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ | D | ૧૫ ઓગસ્ટ ૧૯૫૦ | |
2 | બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા? | |||||||
A | ૩૮૮ | B | ૩૫૪ | C | ૩૮૯ | D | ૩૬૫ | |
3 | બંધારણસભામાં એંગ્લો-ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે કોણ હતું? | |||||||
A | ફ્રેંક એન્થની | B | એચ.પી.મોદી | C | કૃષ્ણકુમારસિંહજ | D | મેડમ જીવણજી | |
4 | બંધારણસભામાં પારસીના પ્રતિનિધિ તરીકે કોણ હતા? | |||||||
A | એચ.પી.મોદી | B | ફ્રેંક એન્થની | C | લાલા હરદયાળ | D | મેડમ ભીખાઈજી કામા | |
5 | બંધારણસભાના ચુટાયેલા અધ્યક્ષ કોણ હતા? | |||||||
A | ડૉ.બી.આર.આંબેડકર | B | શ્રીમદ રાજચંદ્ર | C | રાજેન્દ્ર પ્રસાદ | D | આ પૈકી કોઈ નહિ | |
6 | બંધારણસભાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? | |||||||
A | રાજેન્દ્રપ્રસાદ | B | ગોપાળકૃષ્ણ ગોખલે | C | ડૉ.ભીમરાવ આંબેડકર | D | મોતીલાલ નેહરુ | |
7 | ભારતના બંધારણની શરૂઆત શેનાથી થાય છે? | |||||||
A | પ્રસ્તાવના | B | પ્રાસ્તાવિક | C | કલમ | D | આમુખ | |
8 | આમુખમાં ‘સમાજવાદી’, ‘બિનસાંપ્રદાયિક’,’એકતા’,’રાષ્ટ્રની અખંડિતતા’ જેવા શબ્દો કઈ સાલમાં ઉમેરવામાં આવ્યા? | |||||||
A | ૧૯૭૫ | B | ૧૯૪૯ | C | ૧૯૭૬ | D | ૧૯૮૦ | |
9 | સંઘ યાદીમાં સમાવિષ્ટ વિષયો અને કાયદા ઘડવાની અને ફેરફાર કરવાની સત્તા કોને છે? | |||||||
A | રાજ્યપાલ | B | સેનાને | C | લોકોને | D | સંસદ | |
10 | સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરાયો છે? | |||||||
A | ૮૯ | B | ૯૭ | C | ૪૫ | D | ૬૬ | |
11 | રાજ્યયાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરાયો છે? | |||||||
A | ૬૬ | B | 67 | C | 97 | D | 47 | |
12 | સયુંકત યાદી કુલ કેટલા વિષયોની બનેલી છે? | |||||||
A | ૬૬ | B | ૯૭ | C | ૪૭ | D | ૪૫ | |
13 | સંઘની ધારાસભાને શું કહેવામાં આવે છે? સ્ટડી મટેરિયલ માટે Whatsapp થી 98259 90996 નંબર પર ‘JOIN’ લખી મેસેજ કરો. | |||||||
A | કારોબારી | B | સંસદ | C | લોકસભા | D | પ્રતિનિધિ મંડળ | |
14 | રાજ્યસભાએ સંસદનું કયું ગૃહ છે? | |||||||
A | વચલું | B | નીચલું | C | ઉપલું | D | એક પણ નહિ | |
15 | સંસદના નીચલા ગૃહને શું કહે છે? | |||||||
A | રાજ્યસભા | B | ધારાસભા | C | લોકસભા | D | જનમત | |
16 | કઈ ઉંમર જૂથના બાળકોને મફત,ફરજીયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? | |||||||
A | ૬ થી ૧૪ | B | ૭ થી ૧૯ | C | ૫ થી ૧૪ | D | ૬ થી ૧૬ | |
17 | નીચેના પૈકી કોને બંધારણીય ઈલાજોના હકને ‘બંધારણના આત્મા’ સમાન ગણાવ્યો છે? | |||||||
A | જવાહરલાલ નેહરુ | B | ડૉ.બાબા સાહેબ આંબેડકરે | C | સરદાર પટેલે | D | ગાંધીજીએ | |
18 | ૧૦ ડિસેમ્બરને નીચેના પૈકી કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? | |||||||
A | માનવહક દિન | B | ગ્રાહક અધિકાર દિન | C | સમાજ સુરક્ષા દિન | D | મનુષ્ય ગૌરવ દિન | |
19 | કઈ તારીખે ‘મૂળભૂત ફરજ દિન’ તરીકે ઉજવવાનું સુચન કરાયું છે? | |||||||
A | ૫ મેં | B | ૬ જાન્યુઆરી | C | ૩ ફેબ્રુઆરી | D | ૭ જુલાઈ | |
20 | રાષ્ટ્રપ્રમુખ પદ માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? | |||||||
A | ૨૫ વર્ષ | B | ૩૦ વર્ષ | C | ૩૨ વર્ષ | D | ૩૫ વર્ષ |
Daily GK Questions Gujarati PDF 8
Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams. As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.
Daily GK Questions Gujarati PDF 8
Social Science Bandharan MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO. These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.
Bandharan is very rich. Although History of India begins with the evolution of Indus Valley Civilization, here we will be focusing more on the important aspects of Indian history General Knowledge post-Independence. Here the focus is on the quiz on Indian Independence History. Being citizens of India, it is our responsibility to know about Indian History GK.
Daily GK Questions Gujarati PDF 8
Instilling information about the country into kids is crucial. That’s why general knowledge of primary classes comprises lessons and questions on the History of India too. Practising History of India GK Questions for Class 3 Exams will inculcate more interest in your little one about the struggles and achievements of India.
He/she will try to dig deeper and explore the various facets of ancient and modern Indian history. Given below are some Indian History GK Questions and Answers pertaining to Class 3 students. You can download these Indian History questions and answers PDF through the link below.
Download Social Science Bandharan GK PDF no.8 From Here
Daily GK Questions Gujarati PDF 8
Related Posts :
- Daily GK Questions Gujarati PDF 6 | Most Useful History GK Questions
- Gujarat History PDF | Download Best PDF By Perfect Career Education
- GSEB STD-12 Question Bank 2021 | Download For Best Practice
- Din Vishesh PDF February – Most Important GK Material 1 to 28th February
- Din Vishesh PDF January – Most Important GK Material 1 to 31st January
- Daily GK Questions Gujarati PDF 3 – 20 Most Important Social Science Questions
- Top 20 Social Science GK Questions Gujarati PDF 2 – सोशियल सायंस के महत्वपूर्ण 20 प्रश्न
- Top 20 Social Science GK Questions Gujarati PDF – सामान्य ज्ञान के बेहद महत्वपूर्ण प्रश्न