Educational Psychology Online Test | Best Practice Test For TET, TAT, HTAT, HMAT Exams

techparimal news

Educational Psychology Online Test Psychology is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.

In this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these psychology GK Questions and answers. This post of Psychology knowledge Questions is very important.

Educational Psychology Online Test

As you know Educational Psychology PDF Part-1 questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also check General GK Questions and Answers.  

Psychology is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.

Educational Psychology Online Test

As we are aware that Top 20 Psychology GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.

Educational psychology online Test

Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams.  As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions. Educational Psychology online test for TET. TAT, HTAT, HMAT exams.

Educational Psychology Online Test

Educational psychology MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO.  These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.

20 Marks Online test of Educational Psychology. This will help you a lot for upcoming TET, TAT, HTAT, HMAT exams. Give test and check your score.

1984
Educational psychology online Test

Educational Psychology Online test 1

1 / 20

વ્યવસાયિક શિક્ષાણ હેતુ ફિરોજ તઘલખ અને અકબરે કઈ સંસ્થાઓની સ્થાપના કરી ?

2 / 20

શ્રીઅરવિંદના દર્શનનું લક્ષ્ય 'ઉદાત સત્યનું જ્ઞાન' છે જે શેના દ્ઘારા પ્રાપ્ત થાય છે ?

3 / 20

’જો કોઈ પૂર્વે - પશ્ચિમનું અનુકરણ કરવાનો પ્રયાસ કરશે તો તે માત્ર પ્રવચન હશે આ કથન દ્વારા રવીન્દ્રનાથ ટાગોર કઈ શિક્ષણ - પદ્ઘતિનું સમર્થન કરે છે ?

4 / 20

મહાત્મા ગાંધીજીએ દક્ષિાણ આફ્રિકામાં કઈ જગ્યાએ શૈક્ષાણિક પ્રયોગ કર્યા હતા ?

5 / 20

ગાંધીજીની બુનિયાદી શિક્ષાણ યોજના કયા પૂર્વ ભારતીય રાષ્ટ્રપતિના નામે ઓળખાતી હતી ?

6 / 20

વર્ષ ૧૯૪૪ માં નિર્માણ પામેલી કઈ શિક્ષાણ યોજનાએ બુનિયાદી શિક્ષાણ યોજનાનો સ્વીકાર તો કર્યો પરંતુ તેના સ્વાવલંબન પક્ષનો સ્વીકાર કર્યો નહિ ?

7 / 20

વર્ષ ૧૯૫૬ માં રાજ્યોના શિક્ષણ મંત્રિઓના સંમેલનમાં કઈ શિક્ષણ યોજનાને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો ?

8 / 20

સમવાય શિક્ષણને શિક્ષણની એક વિધિ તરીકે કયા ભારતીય ચિંતકે પ્રતિષ્ઠત કરી ?

9 / 20

કોઠારી શિક્ષણ આયોગે બુનિયાદી શિક્ષાણનું કેન્દ્ર ગ્રામીણ કે ઉદ્યોગના સ્થાનને બદલે કયા શિક્ષણની હિમાયત કરી ?

10 / 20

મહર્ષિ અરવિંદનો મત છે કે જો કોઈ વ્યક્તિત જ્યારે શારીરિક, માનસિક તેમજ આત્મિક દ્રષ્ટિથી એકાકાર થઈ જાય તો તેનામાં કઈ શક્તિ વિકસીત થાય છે ?

11 / 20

જુંગે કયા પુસ્તકમાં વ્યક્તિત્વનું વર્ગીકરણ કર્યું છે ?

12 / 20

શિક્ષણમાં અધ્યેયતાને તેના કયા પ્રકારના પરિણામોથી અવગત કરવાથી તેને અભિપ્રેરણા મળે છે ?

13 / 20

વૃદ્ઘિની પ્રક્રિયા કયારથી શરૂ થાય છે ?

14 / 20

શરીરની વૃદ્વિએ કોષીય ગુણાકાર છે આવું કહેનાર મનોવૈજ્ઞાનિક છે ?

15 / 20

બાળકોનો વિકાસ મસ્તકથી પગની દિશામાં થાય છે તે કયા પ્રકારનો વિકાસ છે ?

16 / 20

બાળકનો વિકાસ શરીરના મધ્યભાગથી પરિઘના ભાગમાં આગળ વધે છે તે કયા પ્રકારનો વિકાસ છે ?

17 / 20

વારસાના નિર્ધારકો કોને કહેવાય છે ?

18 / 20

વારસો વ્યક્તિતની જન્મજાત વિશેષતાઓનો પૂર્ણ સરવાળો છે - એવું કહેનાર છે ?

19 / 20

ગર્ભાધાન સમયની અવધિ કેટલા દિવસની છે ?

20 / 20

તરૂણીની શારીરિક વૃદ્ઘિ કયારે અટકે છે ?

Your score is

Comments are closed.

error: Content is protected !!