GK 100 Marks Practice Test 3 | Best GK Questions For Exams

techparimal news

GK 100 Marks Practice Test 3 As we all know that General Knowledge and General Awareness is very crucial area in competitive exams and most of the students feel great difficulties to score in it. A good base in General Knowledge is very important for clearing any competitive exams. Tackling these exams you should develop a good understanding of the things happening around them.

GK 100 Marks Practice Test 3

Shikshanjagat’s General Knowledge Online Tests include a wide range of GK and General Awareness Questions and Answers in GK Quiz form. These Online General Knowledge Tests cover all those topics which can be useful for any Competitive Exams

Online General Knowledge Test for competitive examination, entrance examination and campus interview. Take various tests and find out how much you score. This General Knowledge Online Test simulates a real online certification exams. You will be presented Multiple Choice Questions (MCQs) based on General Knowledge and Reasoning.

GK 100 Marks Practice Test 3

In Current scenarios it is very important to know what is happening around the world. Most of the people will get confuse between current affairs and general knowledge. Current affair is entirely different from GK. Current affaires related to the day to day life. It will change frequently but general knowledge is not like that. This is the category gives you full information up to date. This category consist of Basic General knowledge, World geography, Honours and awards, Books and authors, World organizations, Logo quiz, Dates and days, gives you information on sports, History of India, Indian economy, Indian polity, Abbreviations, physics, chemistry, biology and many more.

If you want to get any government job we are providing good material with solutions. Try here and get the job. In all public examinations they will ask questions from general knowledge. So it is better to have knowledge on this. These are some of the examination list where you will find GK questions.

GK 100 Marks Practice Test

Shikshanjagat is the best and well known online platform for students who are preparing for GPSC, TET, TAT, HMAT, HTAT, GSSSB, LRD, POLICE Exams, Sachivalay Clerk and many more exam which are conducted by Gujarat Government. Shikshanjagat Provides daily GK Online Test and Study material in Gujarati for the aspirants. In Gujarat this the most searched online platform for study material.

GK 100 Marks Practice Test 3

As we all know that General Knowledge and General Awareness is very crucial area in competitive exams and most of the students feel great difficulties to score in it. A good base in General Knowledge is very important for clearing any competitive exams. Tackling these exams you should develop a good understanding of the things happening around them.

Also Read :

GK 100 Marks Practice Test 3

Subject: General Knowledge
Timing 60 Minutes
Question: 100
Type: Mcq

926
GK 100 Marks Practice Test

GK 100 Marks Test 3 By Shikshanjagat

1 / 100

અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓની શોધ કરી હતી?

2 / 100

ભારતની જૂની જનજાતિઓ પૈકી કેઈ જન જાતી સૌથી જૂની છે?

3 / 100

હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે?

4 / 100

પ્રત્યેક જન જાતિના સભ્યો કઈ પ્રથા થી એક બીજા સાથે જોડાયેલા હતા?

5 / 100

નીચેના પૈકી કયો સ્તંભ વાસ્તુકળાનો ઉત્તમ નમુનો છે?

6 / 100

ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે?

7 / 100

કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઇ છે?

8 / 100

નીચેના પૈકી કોનું શિલ્પ કલાની દ્રષ્ટીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે?

9 / 100

ભાસ્કરાચાર્યએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો?

10 / 100

'પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ(આર્કિટેક) કોણ હતા?

11 / 100

નીચેના પૈકી કયો ગ્રંથ વરાહમિહિરે લખ્યો છે?

12 / 100

કયા ખગોળશાસ્ત્રીએ જ્યોતિષશાસ્ત્રણે 'તંત્ર','હોરા' અને 'સંહિતા' એવા ત્રણ ભાગમાં વહેચ્યું છે?

13 / 100

બ્રહ્મગુપ્તે કયા ગ્રંથની રચના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમોને પ્રચલિત કર્યા?

14 / 100

'વિવિધ શાસ્ત્રોની અંદર નીચેના પૈકી શાસ્ત્ર સૌથી પ્રાચીન છે?

15 / 100

તમારા મામાની દીકરીના ફોઈ તમારે શું થાય ?

16 / 100

એક છોકરી તરફ હાથ ધરીને મહેશભાઇએ કહ્યું , " આ મારી માતાના એક માત્ર દીકરાની દીકરી" તો મહેશભાઇ તે છોકરીના શું થાય

17 / 100

મારી સાસુ અને તમારી સાસુ મા દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ ?

18 / 100

વિજય કહે , ' આનંદની માતા મારી માતાની એકમાત્ર પૂત્રી છે' આનંદનો વિજય સાથે શો સંબંધ છે

19 / 100

એક વ્યક્તિ તરફ આંગળી ચીંધી દીપકે કહ્યું , "તેના એકમાત્ર ભાઈ મારી છે પૂત્રીના પિતાના પિતા છે. તો તે વ્યક્તિનો દીપક સાથે શું સંબંધ છે ?

20 / 100

A + B જ્યાં A એ B ની માતા છે. A × B જ્યાં A એ B ના પિતા છે. A @ B જયાં A એ B ના પતિ છે. A ÷ B જયાં Aએ B ની પૂત્રી છે. ઉપરોક્ત વિગતના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ મેળવો. જો G + A @ T હોય ,તો T એ G ને શું થાય ?

21 / 100

અરુણ પ્રીતિનો પૂત્ર છે. રામ પ્રીતિનો ભાઈ છે , તો રામ અને અરુણ વચ્ચે શું સંબંધ છે ?

22 / 100

A + B જ્યાં A એ B ની માતા છે. A × B જયાં A એ B ના પિતા છે. A @ B જયાં A એ B ના પતિ છે. A ÷ B જયાં Aએ B ની પૂત્રી છે. ઉપરોક્ત વિગતના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ મેળવો. P @ M + T × Q માં P નો Q સાથે શું સંબંધ થશે ?

23 / 100

એક છોકરી તરફ હાથ ધરીને મહેશભાઇએ કહ્યું , " આ મારી માતાના એક માત્ર દીકરાની દીકરી" તો મહેશભાઇ તે છોકરીના શું થાય

24 / 100

એક સ્ત્રી એક ભાઈને કહે છે , "તારા પિતા એ મારા પતિ છે." તો તે ભાઈ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ જણાવો

25 / 100

જો + નો અર્થ - , - નો અર્થ + , × નો અર્થ ÷ અને ÷ નો અર્થ × હોય તો ( 25 - 5 ) + ( 20 + 5 ) = ?

26 / 100

જો + નો અર્થ - , - નો અર્થ + , × નો અર્થ ÷ અને ÷ નો અર્થ × હોય તો ( 25 - 5 ) + ( 20 + 5 ) = ?

27 / 100

જો + નો અર્થ - , - નો અર્થ + , × નો અર્થ ÷ અને ÷ નો અર્થ × હોય તો ( 4 + 3 ) ÷ ( 10 -5 ) = ?

28 / 100

જો + નો અર્થ - , - નો અર્થ + , × નો અર્થ ÷ અને ÷ નો અર્થ × હોય તો ( 25 + 3 ) × 2 = ?

29 / 100

જો + નો અર્થ - , - નો અર્થ + , × નો અર્થ ÷ અને ÷ નો અર્થ × હોય તો ( 16 + 4 ) - ( 12 × 2 ) = ?

30 / 100

જો × નો અર્થ + , ÷ નો અર્થ × , + નો અર્થ - , - નો અર્થ ÷ થતો હોય તો 24 + 36 -12 × 8 ÷ 4 = ?

31 / 100

જો ÷ નો અર્થ + , - નો અર્થ × , × નો અર્થ ÷ , + નો અર્થ - થતો હોય તો 15 - 8 × 2 ÷ 12 + 4 = ?

32 / 100

જો P = 6 , J = 4 , L =8 , M = 24 હોય તો M × L ÷ J + P = ?

33 / 100

જો A નો અર્થ + , B નો અર્થ - , C નો અર્થ ÷ , D નો અર્થ × થતો હોય તો 10D2A5B5 = ? *

34 / 100

જો + નો અર્થ ÷ , ÷ નો અર્થ - , - નો અર્થ × અને × નો અર્થ + થતો હોય તો 10 ÷ 2 - 15 + 3 × 5 = ? *

35 / 100

'નીચેના પૈકી કઈ કૃતિ વાત્સ્યાયન રચિત છે?

36 / 100

આર્યભટ્ટના કયા ગ્રંથમાં શૂન્યની સંજ્ઞા આપેલી છે?

37 / 100

'નીચેના પૈકી કોને ભારતીય ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

38 / 100

'અષ્ટાંગહૃદય' નામનો વૈદકશાસ્ત્રનો ગ્રંથ કોને આપ્યો છે?

39 / 100

મહર્ષિ સુશ્રુતે વૈદિકશાસ્ત્રના કયા ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સા માટે ના સાધનોનો ઉલ્લેખ કર્યો છે?

40 / 100

'મહર્ષિ ચરકે નીચેના પૈકી કયા ગ્રંથનું નિર્માણ કર્યું હતું?

41 / 100

નીચેના પૈકી કોને વનસ્પતિ ઔષધોની સાથે રસયાણઔષધો વાપરવાની ભલામણ કરી હતી?

42 / 100

બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?

43 / 100

વિખ્યાત ગ્રંથ 'આયને-અકબરી' ના કર્તા કોણ છે?

44 / 100

'જહાંગીરે લખેલી આત્મકથાનું નામ શું છે?

45 / 100

નીચેના પૈકી કઈ કૃતિ અબુલ ફઝલ રચિત છે?

46 / 100

મુઘલ સમ્રાટ બાબર કઈ ભાષામાં ભાવવાહી કાવ્યો રચી શકતો હતો?

47 / 100

નીચેના પૈકી કઈ કૃતિ કવિ પંપાની છે?

48 / 100

કવિ નૃપતુંગ રચિત 'કવિરાજ માર્ગ' કૃતિ કઈ ભાષામાં લખાયેલી છે?

49 / 100

નીચેના પૈકી કઈ કૃતિ ચંદબરદાઈ રચિત છે?

50 / 100

'ગીતગોવિંદ' કૃતિના કર્તા કોણ છે?

51 / 100

કશ્મીરના ઈતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણગ્રંથ કયો છે?

52 / 100

પ્રાચીન ગ્રંથ 'રાજતરંગીણી' ના કર્તા કોણ છે?

53 / 100

'કથાસરિતસાગર' ગ્રંથના રચયિતાનું નામ શું છે?

54 / 100

નીચેના પૈકી કઈ કૃતિ દંડી રચિત છે?

55 / 100

નીચેના પૈકી કઈ કૃતિ શુદ્રક રચિત છે?

56 / 100

નીચેના પૈકી કઈ કૃતિ બાણરચિત છે?

57 / 100

મહાકવિ બાણરચિત કઈ કૃતિમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે?

58 / 100

પ્રારમ્ભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું?

59 / 100

દ્રાવિડકુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે?

60 / 100

'ઋગ્વેદમાં કુલ કેટલી રુચાઓનો સંગ્રહ છે?

61 / 100

ભારતીય સાહિત્યનુ પ્રાચિનતમ પુસ્તક કયું છે?

62 / 100

'ત્રિમૂર્તિ' નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે?

63 / 100

ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?

64 / 100

'ભારતીય શિલ્પ સ્થાપત્યનો આરંભ નીચેનામાંથી કઈ એક સંસ્કૃતિ દરમિયાન થયો હતો?

65 / 100

પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે?

66 / 100

દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર કયા નામે ઓળખાય છે?

67 / 100

અજંતા-ઈલોરાની ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે?

68 / 100

હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરોમાં કયું નગર આયોજનની દ્રષ્ટીએ શ્રેષ્ઠ હતું?

69 / 100

સ્તૂપની ચારે બાજુ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

70 / 100

સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલીંગ(વાડ) ને શું કહેવાય છે?

71 / 100

નીચેનામાંથી કઈ કૃતિ કવિ ભવભૂતિની છે?

72 / 100

મહાકવી કાલીદાસની નાટ્યકૃતિઓમાં કઈ નાટ્યકૃતિ શ્રેષ્ઠતમ મનાય છે?

73 / 100

મહાકવિ કાલીદાસની નાટ્યકૃતિઓ કઈ શૈલીમાં લખાયેલી છે?

74 / 100

નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે?

75 / 100

મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણીયાને શું કહે છે

76 / 100

કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ કયા નવાબને જાય છે?

77 / 100

કથકલી નૃત્યનું મૂળ ધામ કયું રાજ્ય ગણાય છે?

78 / 100

આંધ્રપ્રદેશ નું પ્રચલિત નૃત્ય કયું છે?

79 / 100

પ્રસિદ્ધ નૃત્ય ગ્રંથ 'નાટ્યશાસ્ત્ર' ના રચયિતા નું નામ શું હતું?

80 / 100

ભારતનાટ્યમ' નૃત્ય શૈલીનું ઉદગમ સ્થાન તમિલનાડુનો કયો જીલ્લો મનાય છે?

81 / 100

'સંગીત પારિજાત' નામનો સંગીત ગ્રંથ કોને લખ્યો હતો?

82 / 100

પ્રાચીન સંગીત ગ્રંથ "સંગીત રત્નાકર" ના કર્તા કોણ હતા?

83 / 100

'સંગીત મકરંદ' નામનો પ્રાચીન સંગીત ગ્રંથ કોને લખ્યો હતો?

84 / 100

'ભારતીય સંગીતની ગંગોત્રી સમાન કયો પ્રાચીન ગ્રંથ જાણીતો છે?

85 / 100

'મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?

86 / 100

કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?

87 / 100

'સાતેય રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ છે ?

88 / 100

પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોનું સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

89 / 100

" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

90 / 100

બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે ?

91 / 100

પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?

92 / 100

વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે?

93 / 100

'ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે?

94 / 100

'સુર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?

95 / 100

કયો માસ અન્ય ત્રણ માસથી અલગ પડે છે ?

96 / 100

નીચેના માંથી કયું વર્ષ લીપ વર્ષ છે ?

97 / 100

નીચેના માંથી કયું વર્ષ લીપ વર્ષ નથી ?

98 / 100

નીચેના માંથી કયું વર્ષ લીપ વર્ષ નથી ?

99 / 100

સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય છે ?

100 / 100

આપેલ પ્રશ્નમાં શબ્દના અંગ્રેજી મૂળક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ લખો. THANKS

Your score is

Leave a Comment

error: Content is protected !!