Gujarat Anganvadi Bharti 2023 | Best Opportunity For 10th pass | 10000+ Posts

techparimal news

Gujarat Anganvadi Bharti 2023 The application process for Anganwadi workers and helpers positions has been initiated by the Women & Child Development Department (WCD) Gujarat. Interested candidates can apply for WCD Recruitment 2023 until November 30. To apply and to obtain more information regarding eligibility, age limit, and vacancies for WCD Gujarat Anganwadi Recruitment 2023, refer to the direct link provided here.

The Women & Child Development Department (WCD) Gujarat is accepting online applications for the position of Anganwadi workers. Eligible candidates can apply for these vacancies through the official website, e-hrms.gujarat.gov.in. The registration process is currently ongoing, and the deadline for applications is November 30.

Gujarat Anganvadi Bharti 2023 

The notification has announced a total of 10,400 vacancies for Anganwadi Workers and Helpers. Candidates who have completed matriculation and are aged between 18 and 33 years are eligible to participate in the WCD Recruitment 2023. The Women & Child Development Department has issued a WCD Anganwadi Recruitment 2023 Notification PDF, announcing 10,400 vacancies. Prospective candidates can review the table below to access essential information about the WCD Gujarat Recruitment 2023.

Gujarat Anganvadi Bharti 2023

Gujarat Anganwadi Recruitment

Name of the organization

Women & Child Development Department (WCD)

Post name

Anganwadi Workers and Helper

Vacancies

10,400

Application Start Date

November 08

Last date to apply

November 30

Official website

e-hrms.gujarat.gov.in

Gujarat Anganvadi Bharti 2023 Eligibility

Candidates aspiring to apply for WCD Anganwadi Recruitment must meet the following eligibility criteria:

  • Possession of a class 10th passing certificate.
  • Age should be above 18 years and below 33 years.
  • Age relaxation is applicable for candidates belonging to reserved categories.

Gujarat Anganvadi Bharti 2023 Posts:

Anganwadi Worker: 3421 Posts

Anganwadi Helper: 7079 Posts

Total No. of Posts: 10500 Posts

| District Name | Anganwadi Worker | Anganwadi Helper | Total Posts |
|———————-|——————|——————|————-|
| Rajkot Urban | 25 | 50 | 75 |
| Patan | 95 | 244 | 339 |
| Junagadh | 18 | 23 | 41 |
| Navsari | 95 | 118 | 213 |
| Rajkot | 137 | 224 | 361 |
| Botad | 39 | 71 | 110 |
| Bhavnagar Urban | 30 | 42 | 72 |
| Amreli | 117 | 213 | 330 |
| Surendranagar | 99 | 144 | 243 |
| Vadodara Urban | 26 | 62 | 88 |
| Devbhumi Dwarka | 82 | 158 | 240 |
| Narmada | 55 | 111 | 166 |
| Nadiad | 113 | 142 | 255 |
| Surat Urban | 41 | 118 | 159 |
| Bharuch | 102 | 177 | 279 |
| Tapi | 43 | 111 | 154 |
| Morbi | 106 | 184 | 290 |
| Jamnagar Urban | 22 | 42 | 64 |
| Arvalli | 79 | 103 | 182 |
| Gandhinagar | 63 | 97 | 160 |
| Gandhinagar Urban | 12 | 20 | 32 |
| Porbandar | 33 | 60 | 93 |
| Bhavnagar | 120 | 253 | 373 |
| Panchmahal | 98 | 309 | 407 |
| Mahisagar | 57 | 156 | 213 |
| Gir Somnath | 56 | 79 | 135 |
| Jamnagar | 71 | 184 | 255 |
| Dang | 24+01 (Mini) | 36 | 61 |
| Chhota Udepur | 51 | 286 | 337 |
| Surat | 100 | 231 | 331 |
| Banaskantha | 131 | 634 | 765 |
| Dahod | 130 | 342 | 472 |
| Ahmedabad | 127 | 160 | 287 |
| Mehsana | 139 | 212 | 351 |
| Valsad | 97 | 307 | 404 |
| Kachh-Bhuj | 252+01 (Mini) | 394 | 647 |
| Ahmedabad Urban | 140 | 343 | 483 |
| Junagadh | 84 | 125 | 209 |
| Sabarkantha | 101 | 129 | 230 |
| Anand | 122 | 160 | 282 |
| Vadodara | 87 | 225 | 312 |
| Total | 3421 | 7079 | 10500 |
Gujarat Anganvadi Bharti 2023 Salary:

Anganwadi Worker: Rs. 10000/- Monthly
Anganwadi Helper: Rs. 5500/- Monthly
Mini Anganwadi Worker: Rs. 10000/- Monthly

Also Check :

SBI Apprentice Recruitment 2023 : Notification Out For 6160 Posts

Gujarat Anganvadi Bharti 2023 Instructions:

  • “મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)રાજ્ય ચૂંટણી આયોગના તા.03/10/2020ના આદેશથી ગુજરાતની વિવિધ જીલ્લાની નવી વોર્ડ રચના નિર્ધારીત કરવામાં આવેલ છે.
  • ઉપરની શરતમાં “સ્થાનિક રહેવાસી” જે-તે નવી વોર્ડ રચના મુજબનું જ ગણવાનું રહેશે અને તે અંગે સીટી મામલતદારશ્રીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે,
  • અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે.
  • અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)
  • આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે.
  • ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.08/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
  • આંગણવાડી કાર્યકર-૧૦,૦૦૦/- આંગણવાડી તેડાગર-૫૫૦૦/- અને મીની આંગણવાડી કાર્યકર-૧૦,૦૦૦/- ને મળતુ માનવેતન પ્રમાણે માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત,ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે.
  • આંગણવાડી કાર્યકર/મીની આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ ૧૨ પાસ અને ધોરણ ૧૦ પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે.
  • ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
  • આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે.
  • ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે.
  • જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,
  • ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આ કેન્દ્રોમાં આં.વાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે ભરતીનો ત્રીજો પ્રયત્ન છે તેવા કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
  • વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS),સેંટ્રલ ઝોન કચેરીનો સંપર્ક કરવો.

Gujarat Anganvadi Bharti 2023 અરજી કરવાની રીત

  • સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • નીચે આપેલ લિંક ની મદદથી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ ચેક કરો કોઈ ભૂલ ન હોય.
  • હવે ફોર્મને સબમિટ કરો.

Gujarat Anganvadi Bharti 2023 Links

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો

1 thought on “Gujarat Anganvadi Bharti 2023 | Best Opportunity For 10th pass | 10000+ Posts”

Leave a Comment

error: Content is protected !!