History Gk Quiz 4 | 20 Best History GK Questions Test

techparimal news

History Gk Quiz 4 History related information useful for all types of competitive exams like SSC, IBPS Clerk, IBPS PO, RBI, TET etc. All general knowledge questions of Indian history which are frequently asked in the exam.

Ancient history of India is important for students preparing for competitive exams like UPSC and GPSC. In this article, we have compiled a quiz, which is multiple choice questions. We have included ancient history of India so that you can keep track of your preparation.

History Gk Quiz 4

Practice Indian History online test here. Indian History Mock Test has 20 questions on general knowledge of India. This online test of Indian history quiz is based on 20000 Indian history, geography, culture, rivers, lakes and deities and historical figures. Competitive GK Quizzes in Hindi are helpful for all the students preparing for competitive exams conducted for government jobs.

Mock tests help students to understand the competitive exam pattern. Online Mock Test in Gujarati is helpful for Gujarati speaking students. We provide complete test series and previous years solved model papers. PTC and B.Ed. Then students preparing for teachers exam can benefit from our website. Multiple choice questions or Indian History mcqs are useful in GAS, IAS, Talati, Teachers, Police Constables. Free Indian History mcq in Gujarati explains every aspect about the people and area of this state on our website. Each subject wise test covers 100 percent of the syllabus.

History Gk Quiz 4

Ancient Indian History Gk Questions: Ancient Indian History is very important section in almost every competitive exams like FSSAI, RRB NTPC, FCI, CWC, LIC, ESIC, IBPS, SBI, RBI, AAI, DRDO, ISRO, NTRO, State level exams. UPSC, GPSC and various competitive exams. Questions based on ancient Indian history are always asked in various competitive exams. In this post we are providing you Ancient Indian History Topic Wise GK Questions.

Also Check

History GK Quiz 4

Practice Multiple Choice Questions (MCQ) GK questions according to this chapter of Ancient Indian History. Ancient Indian History comes under General Knowledge or Equivalent Knowledge section which is part of every exam. In this section we are providing GK questions in Hindi and in another section GK questions in English.

History Gk Quiz 4

This online quiz contains previous year questions asked in various government exams, so practice this online GK test at least one set of each subject in Gujarati daily. Also get GK Questions and Answers of all other subjects in MCQ format from Shikshanjagat.

249
History GK Quiz 4

History GK Quiz 4

1 / 20

બ્રિટિશ મહેસુલી  દફ્તરમાં ગ્રામ અથવા ગામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો ?

2 / 20

મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવી આમાં આવી હતી ?

3 / 20

બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઈન્ડિયા કંપની નો મુખ્ય ઉદ્દેશ શો હતો?

4 / 20

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી?

5 / 20

કઈ મહેસુલની પદ્ધતિમાં મહેસુલના એકમમાં સમગ્ર કે ગ્રામ જમીનનો સમાવેશ થતો હતો?

6 / 20

ભારતનો મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?

7 / 20

હોલ્ટ મેંકેન્જીએ  મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી હતી ?

8 / 20

બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે ?

9 / 20

ગળી કયા કામમાં વપરાય છે ?

10 / 20

ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય છે ?

11 / 20

ભારતની ગળીનો ઉપયોગ શુ રંગવામાં થતો હતો ?

12 / 20

ઈ.સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કયા દેશો માંથી મેળવતા હતા ?

13 / 20

ભારતમાં ગળીના ઉત્પાદનની કઇ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા ?

14 / 20

ભારતમાં ગળીના ઉત્પાદનની કઇ પ્રથામાં ગળી તૈયાર થઈ જાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારની વેચવામાં આવતી ?

15 / 20

ગળીના ઉત્પાદનની રૈયતી સૌથી વધુ કોને લાભદાયક હતી ?

16 / 20

કોના અસંતોષને કારણે ઈ.સ. 1859 - 1860 માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા હતા ?

17 / 20

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીના રમખાણો થયા હતાં ?

18 / 20

ગળી ભારતના કયા ભાગનો મહત્વપૂર્ણ વેપારી પાક છે ?

19 / 20

કપાસ ભારતના કયા ભાગનો મહત્વપૂર્ણ વેપારીપાક છે ?

20 / 20

ભારતનો વેપારી પાકોના ખરીદી-વેચાણમાં કોનો પ્રભાવ હતો ?

Your score is

error: Content is protected !!