Kelavni Nirikshak Mock Test 2 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-1

techparimal news

Kelavni Nirikshak Mock Test 2 An Assistant Education Inspector is typically a government position responsible for ensuring that schools are following government guidelines and providing a quality education to students. Some of the responsibilities of an Assistant Education Inspector may include conducting inspections of schools, reviewing curricula and educational materials, providing guidance and support to teachers, monitoring student performance and attendance, and working with school administrators to address any issues or concerns.

The specific requirements and qualifications for an Assistant Education Inspector may vary depending on the location and governing body. However, many positions may require a degree in education or a related field, as well as experience working in schools or education administration. Strong communication skills, attention to detail, and the ability to work independently are also important for this role.

Kelavni Nirikshak Mock Test 2

The syllabus for an Assistant Education Inspector may vary depending on the location and governing body, but here are some common topics that may be covered:

  • Educational policies and regulations
  • School governance and administration
  • Curriculum development and implementation
  • Assessment and evaluation of student learning
  • Classroom management and instructional strategies
  • Educational technology and its integration in the classroom
  • Special education and inclusive practices
  • Teacher professional development and support
  • Educational research and data analysis
  • Parent and community engagement in education

Kelavni Nirikshak Mock Test 2

In addition to these topics, an Assistant Education Inspector may also need to have knowledge of relevant laws and regulations related to education, as well as effective communication and interpersonal skills to work with various stakeholders, including teachers, school administrators, parents, and community members.

Kelavni Nirikshak(AEI) Mock Test 1 | કેળવણી નિરીક્ષક ટેસ્ટ – બંધારણમાં શિક્ષણની જોગવાઈ

Kelavni Nirikshak Mock Test 2

મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષા માટે આજનો ટેસ્ટ ૨૦ ગુણનો છે. જેમાં ગુજરાત મુલ્કી સેવા(રજા) ૨૦૦૨ ના ૨૦  પ્રશ્નો આપેલ છે. તમામ મિત્રોને વિનંતી છે કે દરરોજ અમારી આ વેબસાઈટ www.shikshanjagat.net ની મુલાકાત લેતા રહેશો. અહી નિયમિત મદદનીશ કેળવણી નિરીક્ષકનું સાહિત્ય મુકવામાં આવશે. અને જો આ માહિતી ગમે તો અન્ય મિત્રોને શેર કરવાનું ચુકતા નહી.

To Join In Our Group : Click Here

Gujarat Na Janita Kedavnikar Test 1 | નાનાભાઈ ભટ્ટ | 15 Best Questions for TET,TAT Exams

Kelavni Nirikshak Mock Test 2

આજનો ટેસ્ટ આપવા નીચે “start” બટન પર ક્લિક કરશો.

Kelavni Nirikshak Mock Test 2

AEI - મદદનીશ કેળવણી નિરીક્ષક ટેસ્ટ 2

વિષય : ગુજરાત મુલ્કી સેવા(રજા) નિયમો

ભાગ - ૧

1 / 20

કર્મચારીએ મુકેલ રજા બાબતે મંજુર કરનાર અધિકારીને કઈ સત્તા નથી ?

2 / 20

એક વર્ષની સળંગ નોકરીવાળી જગ્યાએથી સરકારી કર્મચારી નોકરીનો હવાલો છોડી બીજી નીમનુકની જગ્યાનો હવાલો સંભાળે તે દરમિયાન કેટલા દિવસનો સમયગાળો હોય તો જૂની જગ્યાએ તેની બધા પ્રકારની રજા તેની નવી નિમણુક વાળી જગાના હિસાબમાં જમા કરવામાં આવે છે ?

3 / 20

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

4 / 20

સામાન્ય સંજોગોમાં સળંગ રજાની મહત્તમ મુદત કેટલી છે ?

5 / 20

પ્રાપ્ત રજા હક્ક રજા તરીકે મળવા અંગે શું જોગવાઈ છે ?

6 / 20

નાણા વિભાગના તા. ૧-૧-૨૦૦૬ ના નોટીફીકેશન મુજબ વગર પરવાનગીએ ગેરહાજર રહેનાર સરકારી કર્મચારીના કિસ્સામાં શું જોગવાઈ છે ?

7 / 20

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

8 / 20

પ્રાસંગિક રજા કઈ કઈ રજા સાથે જોડી શકાય છે ?

9 / 20

રજા પગાર પેશગી કયા કર્મચારીને મળી શકે ?

10 / 20

એક જ કચેરીમાં વધુ સંખ્યામાં રજા અંગેની અરજીપ એક સાથે આવે ત્યારે નીચે પૈકી શું વિચારણામાં ના લેવું જોઈએ ?

11 / 20

માંદગીના કારણસર ભોગવેલ અસાધારણ રજા દરમિયાન કેટલો પગાર મળવાપાત્ર છે ?

12 / 20

ગુજરાત મુલ્કી સેવા(રજા) નિયમો ૨૦૦૨ હેઠળ નીચે પૈકી કઈ બાબત નિયમ સાથે સુસંગત નથી ?

13 / 20

રજા સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

14 / 20

નીચેના પૈકી કઈ રજા દરમિયાન પગાર મળવાપાત્ર નથી ?

15 / 20

ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો ૨૦૦૨ અંતર્ગત રજા એટલે...

16 / 20

બિન જમા રજા પર ઉતરનાર કર્મચારીને કેટલો પગાર મળવાપાત્ર થાય ?

17 / 20

જુલાઈ ૨૦૨૧ માં નિમણુક પામેલ કર્મચારીના રજાના હિસાબમાં ૧ લી જાન્યુઆરી ૨૦૨૨ ના દિવસે કેટલી અર્ધપગારી રજા જમા થાય ?

18 / 20

અસાધારણ રજા પર જતા સરકારી કર્મચારીને કેટલી રજા પગાર મળવાપાત્ર છે ?

19 / 20

શિક્ષણ વિભાગના એક કર્મચારીની રજા મંજુર કરવાથી તેને અનુચિત મુશ્કેલી ઉભી થાય છે. તો ક્યા વિભાગની મંજુરીથી છૂટછાટ આપી શકાય ?

20 / 20

રજા પગારની ગણતરી કેવી રીતે થાય છે ?

Your score is

1 thought on “Kelavni Nirikshak Mock Test 2 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-1”

Leave a Comment

error: Content is protected !!