NMMS Exam Online Test 15 – Calendar

0

NMMS Exam Online Test 15 – Calendar: नमस्कार दोस्तों ! आज फिर से हमारी वेबसाईट शिक्षणजगत पे आप सबका हार्दिक स्वागत है | जैसा की आप सब जानते है हम आपके लिए NMMS परीक्षा की तैयारी के लिए हररोज एक नया ऑनलाइन टेस्ट लेकर आते है | NMMS का यह टेस्ट आपको परीक्षा के लिए बेहद फायदेमंद होगा | हररोज हम एक नए विषय पर ऑनलाइन टेस्ट लेकर आ रहे है |

NMMS Exam Online Test 15 – Calendar

हमें आपको बताने में बेहद ख़ुशी हो रही है की काफी कम वक्त में हमारी इस वेबसाईट पे 8000 हजार से ज्यादा छात्रोने NMMS का ऑनलाइन टेस्ट दिया है | इसके लिए हम आप सभी के बेहद शुक्रगुजार है | आज के दिन हम Calendar श्रेणी  विषय से जुड़े महत्वपूर्ण 20 प्रश्न लेकर आए है – जो की आपको टेस्ट देने में बेहद मजा आएगा | तो चलिए आज के टेस्ट की और बढ़ते है और देखते है की अभी हमें कितनी और तैयारी करनी पड़ेगी |

आज का टेस्ट नंबर : 15                       विषय : Calendar                        कुल गुण : 20

NMMS TEST SERIES  આજનો ટેસ્ટ - 15 કેલેન્ડર
Enter Your Name
Enter your Mobile Number
1. જો 1 જાન્યુઆરી 1900 નાં રોજ સોમવાર હોય તો 31 ડિસેમ્બર 1900 નાં રોજ કયો દિવસ હશે ?
2. જો 18 જાન્યુઆરી 2009 ના રોજ મંગળવાર હોય તો 18 ફેબ્રુઆરી 2009 નાં રોજ કયો વાર હશે ?
3. માનસીની સ્મૃતિ પ્રમાણે તેની માતાનો જન્મદિવસ 16 મે પછી પણ 21 મે પહેલા હતો. જ્યારે તેના ભાઈ મયંકના જણાવ્યા પ્રમાણે તેની માતાનો જન્મદિવસ 19 મે પછી અને 22 મે પહેલા હતો. તો તેની માતાનો જન્મદિવસ કઈ તારીખે હશે ?
4. વર્ષ 2010 નું કેલેન્ડર ફરી ક્યારે ઉપયોગમાં લઇ શકાય ?
5. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ?
6. જો 14 ફેબ્રુઆરી 2008 નાં રોજ શુક્રવાર હોય તો 15 ઓગષ્ટ 2008 ના રોજ કયો વાર હશે ?
7. જો 30 જાન્યુઆરી 2009 ના રોજ મંગળવાર હોય તો 25 મી નાતાલ - 2009 ના રોજ કયો વાર આવે ?
8. શિલ્પા નિશા કરતા 42 અઠવાડિયા મોટી છે. જ્યારે દિશા શિલ્પા કરતા 15 અઠવાડિયા મોટી છે. જો દિશાનો જન્મ શનિવારે થયો હોય તો નિશાનો જન્મ કયા દિવસે થયો હોય ?
9. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ?
10. કયું લીપ વર્ષ છે ?
11. દક્ષાનો જન્મ 1980 ના ફેબ્રુઆરીના છેલ્લી તારીખે થયો હતો. તો તેણીએ ફેબ્રુઆરી 2010 સુધીમાં કેટલા જન્મ દિવસો ઉજવ્યા હશે ?
12. રાકેશે અરજી લખી ત્યારે રવિવાર ન હતો. ટપાલ આજે નીકળશે તેવી ખાતરી કરીને તેને અરજી ટપાલમાં નાખી, હનુમાનજીના દર્શન કરી તે ફોર્મ લાવ્યો હતો. ટપાલમાં જ્યાં નાખ્યા પછી જો અરજી બીજા જ દિવસે સંસ્થાને મળી હોય તો અરજી કયા વારે મળી હશે ?
13. 500 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે ?
14. એક મહિનામાં પાંચ બુધવાર છે , જો મહિનાના છેલ્લા દિવસે ગુરુવાર હોય તો મહિનાની પહેલી તારીખે કયો વાર હશે ?
15. જો એક મહિનામાં ત્રીજા શનિવારે 21 મી તારીખ છે. તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ?
16. જો આવતીકાલના એક દિવસ પછી રવિવાર હોય તો ગઈકાલ પછીના એક દિવસ પછી કયો વાર આવશે ?
17. જો 26 જાન્યુઆરી 2009 નાં રોજ સોમવાર આવે તો 15 ઓગષ્ટ 2009 ના રોજ કયો વાર આવે ?
18. જો 14 જાન્યુઆરી 2004 ના રોજ શુક્રવાર છે તો 14 જાન્યુઆરી 2005 ના રોજ કયો વાર આવશે ?
19. 1 જાન્યુઆરી 1950 ના રોજ કયો વાર હતો ?
20. 400 વર્ષમાં ફેબ્રુઆરીના 29 દિવસો કેટલી વાર આવે ?

NMMS परीक्षा की तैयारी हेतु ऑनलाइन विडिओ देखने के लिए यहाँ क्लिक करे 

NMMS Exam Online Test 15 – Calendar

NMMS TEST LINKS

NMMS परीक्षा का ढांचा निम्न रूप से है ::

प्रश्नपत्र की रूपरेखा
प्रश्नों के प्रकार प्रश्नों की संख्या कुल गुण समय
MAT बौध्धिक योग्यता कसोटी 90 90 90 मिनिट
SAT शैक्षिक योग्यता कसोटी 90 90 90 मिनिट

 

MAT बौध्धिक योग्यता कसोटी : कसोटी के इस विभाग में छात्रो को 90 मार्क्स के कुल 90 प्रश्न पूछे जाते है | जिस में अंक गणित, पेटर्न, संख्या श्रेणी, अग्रेजी शब्दों की श्रेणी, केलेंडर, एवरेज, लोजिकल प्रश्न आदि जैसे प्रश्न पूछे जाते है |

SAT शैक्षिक योग्यता कसोटी : छात्रो को इस विभाग में भी 90 प्रश्न पूछे जाते है | इस विभाग में छात्रो को अपने अभ्यासक्रम से जुड़े विषय गणित, विज्ञान और सामाजिक विज्ञान के कक्षा 7 और 8 की किताबो से पूछे जाते है |

National Means cum Merit Scholarship (NMMS)

  1. MAT (Mental Ability Test)
    • Questions: 90
    • Marks: 90
    • Time: 90 Minutes
    • Has questions testing verbal and non-verbal abilities like reasoning and critical thinking.
  2. SAT (Scholastic Ability Test)
    • Questions: 90
    • Marks: 90
    • Time: 90 Minutes
    • Has questions from the science, social studies, and mathematics syllabus as taught in standards 7 and 8.

अगर आपको हमारे द्वारा दी गई जानकारी अच्छी लगे तो इसे अपने दोस्तों के साथ जरुर शेर करे … धन्यवाद |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here