Educational Information

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - શૈક્ષણિક પ્રશ્નોત્તરી
Enter Your Name
Enter your Mobile Number
1. 
NEP 2020 માં વર્ષ ૩ થી ૮ ના વયજૂથ ને કેટલા ભાગ માં વેચવામાં આવ્યા છે?

2. 
NEP 2020 માં ધોરણ ૧ નાં બાળકો માટે કેટલા માસ સુધી શાળા તત્પરા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે ?

3. 
નીચેના પૈકી શેમાંથી ઉચ્ચકક્ષાનું અધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે

4. 
વિદ્યાર્થીની પ્રગતિ જાણવા માટે કયું સોફ્વેર મદદરૂપ બનશે ?

5. 
નીચેના પૈકી કોના તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે ?

6. 
નીચેના પૈકી ક્યાં ધોરણમાં અધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે

7. 
NEP 2020 મુજબ ક્યા વયજુથનાં બાળકોને પ્રારંભિક સ્ટેજ માં મુકવામાં આવેલ છે?

8. 
NEP 2020 મુજબ ધોરણ 1 નાં બાળકોને શરુઆતમાં કેટલો સમય સુધી શાળા પ્રશિક્ષણ તાલિમ આપવામાં આવશે?

9. 
જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ક્યા ધોરણનો સમાવેશ થાય છે?

10. 
ગુણોત્સવ 2.0 નાં મુખ્ય ક્ષેત્રોમાં નીચે પૈકિ કોનો સમાવેશ થતો નથી?

11. 
પ્રજ્ઞા અભિગમ માં કેટલા જુથ હોય છે?

12. 
પ્રજ્ઞા અભિગમ હાલ કયા કયા ધોરણોમાં ચાલુ છે ?

13. 
સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષય ક્યા ધોરણથી શરુ થાય છે?

14. 
નીચેનામાંથી એકની એન્ટ્રી SSA દ્વારા કરવામાં આવે છે.

15. 
નીચેના પૈકી હોમ લર્નિંગ વિડીયો જોવા માટે નું માધ્યમ ક્યુ છે?

16. 
નીચે પૈકી કઇ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી નથી?

17. 
ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં RTE અંતર્ગત કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે?

18. 
જો કોઇ બાળક પાસે જન્મ પ્રમાણપત્ર નથી તો નીચે પૈકી ક્યા પુરાવા માન્ય ગણી પ્રવેશ આપી શકાય?

19. 
રચનાત્મક મુલ્યાંકન માં 20 અધ્યયન નિષ્પતિઓ પૈકી 10 માં "?" છે તો "?" ના કુલ કેટલા ગુણ ગણાય?

20. 
PARAKH ની રચના શેની સાથે સંબંધીત નથી?

Leave a Comment

error: Content is protected !!