DPEO, TPEO, કે.નિ., HTAT, TET, TAT પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ
1.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ક્યારે થઇ હતી ?
2.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની મુખ્ય કામગીરી શું છે ?
3.
શાળા પાઠ્યપુસ્તક મંડળ કુલ કેટલી ભાષામાં પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ કરે છે ?
4.
નીચે પૈકી કઈ ભાષાના પાઠ્યપુસ્તકો શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્રસિદ્ધ કરતુ નથી ?
5.
નીચેના પૈકી કયું સામયિક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્ર્રસિદ્ધ કરે છે ?
6.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ 'બાળસૃષ્ટિ' સામયિક ક્યારથી નિયમિતપણે પ્રસિદ્ધ કરે છે ?
7.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના બંધારણની રૂએ મંડળના પ્રમુખ કોણ છે ?
8.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સામાન્ય સભાના અધ્યક્ષ કોણ બને છે ?
9.
નીચેના પૈકી કઈ સમિતિ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની નથી?
10.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સામાન્ય સભામાં કુલ કેટલા સભ્યો હોય છે?
11.
પાઠ્યપુસ્તક મંડળની સામાન્ય સભામાં સરકારી સભ્યો કેટલા હોય છે ??
12.
પાઠ્યપુસ્તક મંડળની નિયામક સભામાં કુલ સભ્યો કેટલા હોય છે ??
13.
પાઠ્યપુસ્તક મંડળની કાર્યવાહક સભામાં કુલ સભ્યો કેટલા હોય છે ??
14.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની શૈક્ષણિક સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે ?
15.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા સ્થળે કાર્યરત છે ?
16.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની શૈક્ષણિક સમિતિમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?
17.
ધો.૧૧ અને ૧૨ ના બુનિયાદી વિષયોના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન પાઠ્યપુસ્તક મંડળે કયા વર્ષથી શરુ કર્યું ?
18.
નીચે પૈકી કઈ વિદ્યાશાખાના પાઠ્યપુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્રકાશિત કરતુ નથી ?
19.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય કયું છે ?
20.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના મુખ્યમથકનું નામ શું છે ?