GK TEST 1

techparimal news

PSI પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ 

વિષય : General Knowledge

1. 
ભારતના બિસ્માર્ક તરીકે નીચેના પૈકી કોણ જાણીતું છે?

2. 
દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા?

3. 
ગુજરાત રાજ્ય વનવિભાગ દ્વારા પ્રસિદ્ધ થતું સમાયિક કયું છે?

4. 
ક્રાંતિકારી સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદે નીચેના પૈકી કયું સૂત્ર આપ્યું છે?

5. 
તરણેતરનો મેળો જ્યાં ભરાય છે ત્યાં કોનું મંદિર છે?

6. 
'બ્લેક પેગોડા' તરીકે નીચેના પૈકી કયું મંદિર જાણીતું છે?

7. 
ગાંધીજીને 'મહાત્મા'નું ઉપનામ કોને આપ્યું હતું?

8. 
'સારે જહાં સે અચ્છા હિંદુસ્તા હમારા...' અ પ્રસિદ્ધ પંક્તિયો કોની છે?

9. 
નીચેના પૈકી ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે?

10. 
સત્યમેવ જયતે' આ વાક્ય શેમાંથી લેવાયું છે?

11. 
'સત્ય,અહિંસા,ચોરી ન કરવી...'માં ગાંધીજીએ કુલ કેટલા વ્રતની વાત કરી છે?

12. 
ઘરશાળા સંસ્થા-ભાવનગર સાથે કયા કેળવણીકારનું નામ જોડાયેલ છે?

13. 
પૂરી કયા રાજ્યમાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે?

14. 
બોલેલા શબ્દોને ટાઈપમાં લખવાના યંત્રને શું કહે છે?

15. 
નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?

16. 
ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે?

17. 
ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?

18. 
ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે?

19. 
નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો?

20. 
જોહન ડ્યુઈની કઈ શિક્ષણ પદ્ધતિ શિક્ષણ જગતને ઉત્તમ ભેટ છે?

તમારું નામ અહી લખો.
તમારો whatsapp નંબર અહી લખો.

Leave a Comment

error: Content is protected !!