GK TEST 2

techparimal news

PSI પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ 

વિષય : General Knowledge

1. 
ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે?

2. 
ગુજરાતમાં હાલમાં કુલ કેટલા તાલુકા આવેલા છે?

3. 
ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા જીલ્લા અસ્તિત્વમાં હતા?

4. 
બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થપના થઇ પછી સૌથી પહેલો કયો નવો જીલ્લો બનાવાયો?

5. 
ગાંધીનગર બાદ ઈ.સ.૧૯૬૬ માં બીજા ક્યા જીલ્લાની રચના કરવામાં આવી હતી?

6. 
બીજી ઓક્ટોબર ૧૯૯૭ ના રોજ બીજા કુલ કેટલા નવા જીલ્લાની રચના કરવામાં આવી હતી?

7. 
ઈ.સ.૨૦૦૦ માં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાંથી કયા નવા જીલ્લાની રચના કરાઈ હતી?

8. 
કયા જીલ્લાનું વિભાજન કરીને અલગ દાહોદ જીલ્લો બનાવાયો હતો?

9. 
૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ નવા કેટલા જીલાની રચના કારાઈ?

10. 
કયા જીલ્લાનું વિભાજન કરીને તાપી જીલ્લો બનાવાયો હતો?

11. 
અમદાવાદ અને ભાવનગર જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે?

12. 
પંચમહાલ અને ખેડા જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે?

13. 
અરવલ્લી જીલ્લાનું વડું મથક કયું છે?

14. 
બનાસકાંઠા જીલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે?

15. 
ગીર સોમનાથ જીલ્લાનું વડું મથક કયું છે?

16. 
કયા જીલ્લાનું વડું મથક વ્યારા છે?

17. 
દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક કયું છે?

18. 
મહીસાગર જીલ્લાનું વડું મથક કયું છે?

19. 
બોટાદ જીલ્લાનું વડું મથક કયું છે?

20. 
વડોદરા જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે?

તમારું નામ અહી લખો.
તમારો whatsapp નંબર અહી લખો.

Leave a Comment

error: Content is protected !!