Gunotsav 2.O & SOE Test

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - GUNOTSAV 2.O
Enter Your Name
Enter your Mobile Number
1. 
ગુનોત્સવ ૨.O નું મૂલ્યાંકન ફ્રેમવર્ક કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?

2. 
GSQAC નું ફૂલ ફોર્મ શું છે ?

3. 
GSQAC ની કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

4. 
ગુજરાત સરકાર દ્વારા શાળાઓની ગુણવત્તા ચકાસણી માટેની પ્રક્રિયાના સંસ્થાકરણના હેતુસર કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે ?

5. 
ગુનોત્સવ ૨.O માં શાળાઓનું મૂલ્યાંકન કરવા માટે GSQAC દ્વારા કોની નિમણુક કરવામાં આવી છે ?

6. 
GSQAC એ કઈ સંસ્થા સાથે MOU કરી ગુનોત્સવ ૨.o અમલમાં મુકેલ છે ?

7. 
ગુનોત્સવ ૨.o માં શાળાઓને સંખ્યાના આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે ?

8. 
કોઈ એક શાળાની રજી. સંખ્યા ૧૫૧ છે તો તે શાળાનો સંખ્યાના આધારે કઈ કેટેગરીમાં સમાવેશ થશે ?

9. 
300 થી વધુ સંખ્યાવાળી શાળાઓને કઈ કેટેગરીમાં સમાવવામાં આવી છે ?

10. 
X કેટેગરીવાળી શાળાઓમાં કેટલા સ્કૂલ ઇન્સ્પેકટર કેટલા દિવસ મૂલ્યાંકન માટે જશે ?

11. 
ગુનોત્સવ ૨.O માં શૈક્ષણિક મૂલ્યાંકનનો ભાર કેટલો છે ?

12. 
ગુનોત્સવ ૨.O માં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે ?

13. 
કોઇ એક ધોરણની એકમ કસોટીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી રીતે જવાબો લખેલા છે. તો નીચે આપેલ વિકલ્પ પૈકી કયા વિકલ્પના આધારે વિદ્યાર્થીઓનું ગુણાંકન કરવું?

14. 
ગુનોત્સવ ૨.O નું મુખ્ય ક્ષેત્ર 1 કયું છે ?

15. 
ગુનોત્સવ ૨.o ની સમગ્ર ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનું વેઇટેજ કેટલું છે ?

16. 
RTE ૨૦૧૨ ની કઈ કલમમાં શાળા વિકાસ યોજનાનો ઉલ્લેખ કરેલ છે ?

17. 
ગુનોત્સવ ૨.o માં મધ્યાહ્ન ભોજન યોજના આ બાબતનો કયા ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?

18. 
શિક્ષકની દૈનિક નોંધપોથીમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ ?

19. 
નીચેના પૈકી કયા પેટા ક્ષેત્રનો સમાવેશ મુખ્ય ક્ષેત્ર શાળામાં થયેલ છે ?

20. 
NMMS પરીક્ષામાં વર્ગના વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે તો ગુનોત્સવામાં પુરા ગુણ મળવાપાત્ર છે ?

Leave a Comment

error: Content is protected !!