History Gk 5

techparimal news

PSI પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ 

વિષય : ઈતિહાસ

1. 
પ્રાચીન સમયમાં યુરોપમાં ભારતની કઈ ચીજ વસ્તુની ખુબ માંગ હતી ?

2. 
ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ કોને કર્યો હતો ?

3. 
કોલંબસ કયા દેશનો વતની હતો ?

4. 
અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે ?

5. 
વાસ્કો-દ-ગામા કયા દેશનો રહેવાસી હતો ?

6. 
વાસ્કો-દ-ગામાનું જહાજ કયા દિવસે કાલીકટ બંદરે પહોચ્યું ?

7. 
પોર્તુગલોએ સૌ પ્રથમ ક્યાં કોઠી સ્થાપી વેપારની શરૂઆત કરી ?

8. 
ડચ લોકો કયા દેશના વતની હતા ?

9. 
બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ હતી ?

10. 
અગ્રેજોનું પહેલું વહાણ ભારતમાં ક્યાં અને ક્યારે આવ્યું હતું ?

11. 
મુઘલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ક્યાં વેપાર કરવાની પરવાનગી આપી ?

12. 
સુરત બંદરે આવેલ જહાજ(અંગ્રેજ) નો કેપ્ટન કોણ હતો ?

13. 
પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે લડાયું હતું ?

14. 
કયા યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો ?

15. 
બક્સરની લડાઈ ક્યારે થઇ હતી ?

16. 
કયું કાર્ય રોબર્ટ ક્લાઈવનું કાવતરું હતું ?

17. 
વાસ્કો-દ-ગામા કોની મદદથી ભારતના કાલિકટ બંદરે પહોચ્યો ?

18. 
સૂર્યના કુટુંબને આપણે કયા નામે ઓળખીએ છીએ ?

19. 
આપને જેના પર વસવાટ કરીએ છીએ તે કયું આવરણ છે ?

20. 
મૃદ એટલે શું ?

તમારું નામ અહી લખો.
તમારો whatsapp નંબર અહી લખો.

Leave a Comment

error: Content is protected !!