1.
રાઈઝોબીયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં ક્યા વાયુનું સ્થાપન થાય છે ?
2.
આધુનિક સિંચાઈ પધ્ધતિ કઈ છે ?
3.
ઘઉંના મુખ્ય પાક સાથે નીચેનામાંથી કયું નીંદન છે ?
4.
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?
5.
ભારતના મોટાભાગના ખેડૂતો પાક ઉત્પાદનના કયા તબક્કાને હર્ષોલ્લાસ તેમજ ખુશીના સમય તરીકે ઉજવે છે ?
6.
કયો પાક ખરીફ પાક નથી ?
8.
નીચેનામાંથી કોને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે ?
9.
હદનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે તેને શું કહે છે ?
10.
સતત પાક ઉગાડવાથી માટીના પોષક દ્રવ્યોની સંખ્યામાં શું ફેરફાર થાય છે ?
11.
કુદરતી ખાતર કેવો પદાર્થ છે ?
12.
ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય ?
13.
નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી ?
14.
નીચેના પૈકી કયો હળનો ભાગ નથી ?
15.
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?
16.
કયું કૃત્રિમ ખાતર નથી ?
17.
પાકની લણણી શેના દ્વારા કરવામાં આવે છે ?
18.
સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી ?
19.
અનાજનો સંગ્રહ એ પાક ઉત્પાદનનું કયું પગથીયું છે ?
20.
પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો એ પાક ઉત્પાદનનું કેટલામું પગથીયું છે ?