Police Exam quiz 1 Welcome to your Police Exam quiz 1 None એકાંત કેદની શિક્ષા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? કલમ ૭૪ કલમ ૬૫ કલમ ૭૭ કલમ ૮૯ None સરકારી નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપવમાં આવી છે? કલમ ૨૪ કલમ ૧૨ કલમ ૪ કલમ ૨૫ None કલમ ૪૧ માં કયા વિષયની સ્પષ્ટતા કરવામાં આવી છે? સ્થાનિક કાનૂનની વ્યાખ્યા ખાસ કાયદો ન્યાયાલયની વ્યાખ્યા ભારત સરકાર None ખોટી બનાવટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 17 કલમ 25 કલમ 18 કલમ 28 None કલમ 55 માં કઈ સજા હળવી કરવાની વ્યાખ્યા છે? ફાંસીની સજા દેહાંતદંડની તડીપારની આજીવન કેદ None પીડિતાને સારવાર નહિ આપવા બદલ શિક્ષા ની વ્યાખ્યા કઈ કલમમાં છે? કલમ 168 કલમ 16 કલમ 166(B) કલમ 161 None ભારત સરકારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? કલમ ૨૬ કલમ ૧૬ કલમ ૫૬ કલમ ૧૪ None કલમ 192 શેનો નીર્દેશ કરે છે? ખોટો પુરાવો આપવો સાક્ષીની જુબાની ખોટા પુરાવાની શિક્ષા ખોટો પુરાવો ઉભો કરવો None ચુંટણીમાં ખોટું નામ ધારણ કરવું અથવા સ્વાંગ રચવો આ બાબતની વ્યાખ્યા કઈ કલમમાં છે? કલમ 171(D) કલમ 17 કલમ 170 કલમ 161 None ચુંટણીમાં અનુચિત લાગવગ વાપરવી- આ બાબત કઈ કલમમાં નિર્દેશિત છે? કલમ ૧૨૨ કલમ ૧૩૩ કલમ ૧૪૩ કલમ ૧૭૧(C) None કલમ-૧૪૭ માં શેના માટે સજાની વ્યાખ્યા છે? ચોરી માટે હુલ્લડ માટે તોડફોડ માટે લૂંટ માટે None બખેડો શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ ૧૫ કલમ ૧૫૫ કલમ ૧૫૯ કલમ ૧૪૧ None બખેડો કરવા માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ ૧૫૯ કલમ ૧૬૦ કલમ ૧૪૦ કલમ ૧૧૫૦ None જાહેર નોકરને ઈજાની ધમકી માટે સજાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ ૧૮૯ કલમ ૧૮૫ કલમ ૧૮૦ કલમ ૧૮૯ None કલમ ૨૩૦ માં કઈ બાબતનો ઉલ્લેખ કરેલ છે? સજાની વ્યાખ્યા ફાસીની વ્યાખ્યા લુંટની વ્યાખ્યા સિક્કાની વ્યાખ્યા None બનાવટી સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવું કે વેચવું - આ માટે સજા કઈ કલમમાં બતાવેલ છે? કલમ ૨૪૫ કલમ ૨૩૩ કલમ ૨33 કલમ ૨૦૦ None બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ કરવું આ બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં બતાવેલ છે? કલમ ૨૫૮ કલમ ૨૪૫ કલમ ૧૬૧ કલમ ૧૪૫ None જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ ૨૬૬ કલમ ૧૫૬ કલમ ૨૬૦ કલમ ૨૬૮ None હાનિકારક ખાદ્યપદાર્થ કે પીણાનું વેચાણ માટે કેટલી મુદતની કેદ થઇ શકે છે? ચાર માસ છ માસ ત્રણ માસ આઠ માસ None અનાધિકૃત લોટરી ઓફીસ રાખવી આ માટે સજાની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે? કલમ ૨૮૮ કલમ ૨૮૭ કલમ ૨૯૪(A) કલમ ૨૯૦ None Time's up