Pragna Abhigam

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - પ્રજ્ઞા અભિગમ
Enter Your Name
Enter your Mobile Number
1. 
ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારથી થઈ?

2. 
હાલમાં ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભીગમ કયા કયા ધોરણમાં ચાલુ છે ?

3. 
પ્રજ્ઞા અભિગમમાં હાલ કેટલા અધ્યયન જૂથ છે ?

4. 
પ્રજ્ઞામાં પ્રથમ અધ્યયન જૂથનું નામ શું છે ?

5. 
પ્રજ્ઞામાં બીજા અધ્યયન જૂથનું નામ શું છે ?

6. 
પ્રજ્ઞામાં ત્રીજા અધ્યયન જૂથનું નામ શું છે ?

7. 
પ્રજ્ઞામાં ચોથા અધ્યયન જૂથનું નામ શું છે ?

8. 
શિક્ષક સમર્થિત જૂથ ૧ નો રંગ કયો છે ?

9. 
સહપાઠી જૂથ ૨ નો રંગ કયો છે ?

10. 
સ્વ અધ્યયન જૂથ ૩ નો રંગ કયો છે ?

11. 
મૂલ્યાંકન જૂથ ૪ નો રંગ કયો છે ?

12. 
સચિત્ર બાળપોથી કયા ધોરણમાં ઉપયોગમાં લેવાની છે ?

13. 
સચિત્ર બાળપોથી કયા વિષયમાં ઉપયોગમાં લેવાની છે ?

14. 
અર્લી રીડર કયા જૂથનું કાર્ડ છે ?

15. 
શિક્ષક સમર્થિત જુથમાં સમાવિષ્ટ વિષયવસ્તુ શું હોય છે ?

16. 
લેડરમાં કેટલા સંકેત છે ?

17. 
લેડરમાં નીચેન અ પૈકી કયા બે સંકેત જોવા મળે છે ?

18. 
સમૂહ કાર્ય ૨ કરાવવા માટેની સમયમર્યાદા કેટલા મિનીટ છે ?

19. 
પ્રજ્ઞા અભિગમમાં વિદ્યાર્થી કાર્ડ પૂરું કરે તો તેની નોધ શેમાં કરવામાં આવે છે ?

20. 
SCE મૂલ્યાંકન સંદર્ભે ધો. ૨ ના પ્રગતિ પત્રકનો કોડ કયો છે ?

Leave a Comment

error: Content is protected !!