2.
નીચેમાંથી કઈ શકભાજી કડવી હશે?
3.
પાંદડાવાળી શાકભાજી કઈ છે?
4.
કઈ શાકભાજી તીખાશ ધરાવે છે ?
5.
નીચેનામાંથી કઈ શાકભાજી જમીનમાં થાય છે ?
6.
બે સરખી ફાળ થતી હોય તેવું બીજ કયું છે ?
7.
કયા બીજમાંથી તેલ બનાવી શકાય છે ?
8.
નીચેનામાંથી કયા બીજનો સમાવેશ કઠોળમાં થતો નથી ?
9.
નીચેનામાંથી કયું બીજ એકદળી છે ?
10.
પંચમહાલ જીલ્લામાં નીચેના પૈકી કયું યાત્રાધામ આવેલું છે ?
11.
રાષ્ટ્રીય તહેવાર કયો છે ?
12.
તારીખ મુજબ આવતો તહેવાર કયો છે ?
13.
તિથિ મુજબ આવતો તહેવાર કયો છે ?
14.
નીચેનામાંથી જળચર પ્રાણી કયું છે ?
15.
આકાશમાં ઉડતા પક્ષીઓ કયા નામે ઓળખાય છે ?
16.
ઉભયજીવી પ્રાણી કયું છે ?
17.
વાવાઝોડું આવવું એ કઈ આપત્તિ છે ?
18.
હેન્ડ વોશિંગ ડે ક્યારે ઉજવાય છે ?
19.
પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ગણાય ?
20.
ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?