1.
કયો વિકલ્પ અન્ય વિકલ્પોથી અલગ છે?
2.
ગુજરાત રાજયનું પાટનગર કયું છે?
3.
હાથીના બચ્ચાને શું કહે છે?
4.
ગરબાએ કયા રાજ્યનું લોકનૃત્ય છે?
5.
નીચેના માંથી કયું પક્ષી સૌથી ઊંચું પક્ષી છે?
6.
નીચેમાંથી કયું પક્ષી માળો બાંધતું નથી?
7.
વિશ્વવિખ્યાત કાર્ટૂન 'મિકી માઉસ' ના સર્જકનું નામ જણાવો.
8.
'અમૂલ ડેરી' શનું ઉત્તમ ઉદાહરણ છે?
9.
નીચેમાંથી કયા શબ્દનો અર્થ બંધબેસતો નથી ?
10.
શિક્ષક દિન કોના જન્મદિવસની ઉજવણી રૂપે ઉજવવામાં આવે છે?
11.
દૂધની ઘનતા માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે?
12.
આપનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
13.
કયા રોગમાં દર્દીને ઝાડા-ઉલટી થાય છે?
14.
નીચેનામાંથી કયું સ્થળ દરિયાકિનારે આવેલું છે?
15.
ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે?
16.
સોલંકી વંશનો પહેલો રાજા કોણ હતો ?
17.
પૃથ્વી ઉપરનું સૌથી શક્તિશાળી પ્રાણી કયું છે?
18.
'મારુતિ' શબ્દનો અર્થ શું થાય?
19.
ઇનામ શબ્દનો વિરોધી શબ્દનો જણાવો.
20.
રાજા માટે કયો શબ્દ લાગુ પડતો નથી ?