PSE GK Test 7

techparimal news
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : આજનો ઓનલાઈન ટેસ્ટ - 7  વિષય :: સામાન્ય જ્ઞાન
1. 
નીચેનામાંથી કયું શરીરનો વિકાસ કરે છે ?

2. 
રોગોથી દુર રાખનાર ખોરાક કયો છે?

3. 
સમતોલ આહાર કોને કહેવાય?

4. 
નીચેના પૈકી કયું પ્રાણી પાણીમાં રહે છે ?

5. 
શ્વસન ક્રિયા દરમિયાન આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે આપની છાતી _____________

6. 
સૂર્યગ્રહણ ક્યારે થાય છે ?

7. 
છોડનો કયો ભાગ હવામાંથી ખોરાક મેળવે છે ?

8. 
સૌથી વધુ પ્રદુષણ ફેલાવનાર વાહન કયું છે ?

9. 
નીચેનામાંથી કયું પાણી સૌથી શુદ્ધ છે ?

10. 
નીચેનામાંથી માટી સાથે જોડાયેલ વ્યવસાય કયો છે ?

11. 
અસંગત બીજ સમૂહ શોધો.

12. 
નીચે આપેલા અસંગત પ્રાણીઓને શોધો.

13. 
જેસોર(રીંછ અભયારણ્ય) ગુજરાતના કયા ભાગમાં આવેલ છે ?

14. 
પાવાગઢ ડુંગર ગુજરાતની કઈ દિશામાં આવેલ છે ?

15. 
મીઠા ઉદ્યોગનું કેન્દ્ર ખારાઘોડા કયા જીલ્લામાં આવેલું છે ?

16. 
નીચેનામાંથી કયો વ્યવસાયકાર યોગ્ય વ્યવસાય સાથે સંકળાયેલ નથી.

17. 
સ્કર્વી રોગ શાના અભાવથી થાય છે ?

18. 
મધુપ્રમેહ(ડાયાબીટીસ) નો રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે ?

19. 
નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાય છે ?

20. 
તમારા ગામના રસ્તાઓ ગંદા છે તેની સાફસફાઈ માટે કઈ સંસ્થાને ફરિયાદ કરશો ?

Leave a Comment

error: Content is protected !!