1.
નીચેમાંથી કઈ જોડી ખોટી છે?
3.
પક્ષીઓને ચબૂતરામાં શું મળી રહે છે?
4.
કયારેક ઘરના આંગણામાં પક્ષીઓનો શીકાર કોણ કરી જાય છે?
5.
ચબુતરો બનાવવાથી ...........
9.
'પક્ષીઓને રહેવા માટે નું સ્થાન' એટલે?
10.
સ્વચ્છ નો સમાનર્થી કયો નથી?
11.
ચબૂતરો ઉંચો શા માટે બનાવેલો હોય છે?
12.
ચબૂતરા પર છત શા માટે બનાવવામાં આવે છે?
13.
કયા શબ્દનો અર્થ પક્ષી થતો નથી?
14.
નિસરણી સાથે સંકળાયેલ શબ્દ આલગ કરો.
15.
નીચેમાંથી કોણ ચાબૂતરમાં દાણા ચણવા આવતું નથી?
16.
કઈ જોડી સમાનર્થી નથી?
17.
વિરુદ્ધાર્થી શબ્દની જોડ જણાવો.
18.
મોટે ભાગે ચબૂતરો ક્યાં બંધાવવામાં આવે છે?
19.
'શ્વાન'શબ્દનો અર્થ જણાવો
20.
ચબૂતરો કોના માટે બાંધવામાં આવે છે?