1.
લેખકના ઓળખીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી?
2.
ગુજરાતી ભાષામાં જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તે શબ્દને શું કહે છે?
3.
નીચેનામાંથી કયું એક પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે?
4.
નર્મદા મૈયા પાઠના લેખકનું નામ જણાવો.
5.
નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે?
6.
ગુજરાતમાં નર્મદા નદીએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે?
7.
નર્મદા મૈયા પાઠ નો પ્રકાર જણાવો.
8.
નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે?
9.
નર્મદા કયા પ્રદેશમાંથી નીકળે છે ?
10.
નર્મદા નદીના કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે?
11.
નર્મદા શબ્દનો અર્થ નીચેનામથી કયો છે?
12.
ગૌરીશંકર મંદિરને કેટલા પગથીયા છે?
13.
ચરણોમાં કાવ્યના કવિનો પ્રકાર જણાવો.
14.
નર્મદાએ કયા એક ધોધનું નિર્માણ કર્યું છે?
15.
અલ્લક દલ્લક ના કવિ કોણ છે?
16.
અલ્લક દલ્લક કાવ્યનો પ્રકાર જણાવો.
17.
ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે ?
18.
પંખીની પાંખ અને ચાંચમાં વગડા અને ઝરણાનું શું લહેરે છે?
19.
ઉગમણે આભમાં એટલે .........
20.
સૂર્યના કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે?