PSE GUJARATI TEST – 3

techparimal news
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : આજનો ઓનલાઈન ટેસ્ટ - 5  વિષય :: ગુજરાતી
Enter Your Name
Enter your Mobile Number
1. 
'પેટનો ખાડો પૂરવો' એટલે (રૂઢિપ્રયોગનો અર્થ આપો.)

2. 
'હરામનો પૈસો મને ના ખપે' આ વાક્ય કોણ બોલે છે.

3. 
'શીતળ' શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો

4. 
'શરદીના પ્રતાપે' કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે?

5. 
'ચાંદલો ગમે ' કાવ્યના કવિનું નામ જણાવો

6. 
'ઉધમ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

7. 
કયો સાચો શબ્દકોશ ક્રમ છે તે જણાવો.

8. 
શીશો - લિંગ ઓળખો.

9. 
'નાદ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

10. 
કવિ ધર્મેન્દ્ર માસ્તરનું તખલ્લુસ કયું છે?

11. 
તમે મહેસાણા ગયા છો - આ વાક્યમાં વિરામચિહ્ન મુકો.

12. 
મારા કંઠ માટે શરદી.........પક્ષપાત છે. (ખાલી જગ્યા પૂરો.)

13. 
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

14. 
'નમીએ તુજને વારંવાર' કાવ્યના કવિ કોણ છે ?

15. 
'હિંડોળો' કાવ્યનો પ્રકાર જણાવો.

16. 
'પામર' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

17. 
રાત્રીના અંધકારમાં ટમટમતું એક જીવડું....

18. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો - સિક્કા સાચવી રાખવા માટેની પટ્ટા જેવી કોથળી

19. 
ખાતર પડવું - રૂઢીપ્રયોગનો અર્થ આપો.

20. 
સર - શબ્દનો અર્થ આપો.

Leave a Comment

error: Content is protected !!