2.
જુવાન મરાઠો ક્યાંનો સૂબો હતો?
3.
ગરણી ગામ કઈ નદીના કિનારે આવેલું હતું?
4.
જુવાન મરાઠાને કોનામાં ફરીશ્તાના દર્શન થયા હતા?
5.
વાટખર્ચી માટે કેસરીયાએ કેટલા રૂપિયા લીધા હતા?
6.
વાલો કેસરિયો ઘોડો વેચાવવા ક્યાં ગયો હતો?
7.
'ભૂલની સજા' પાઠના લેખક કોણ છે?
8.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં છે?
9.
પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો?
10.
ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે?
11.
થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શા માટે કહે છે?
12.
શ્રી કૃષ્ણે પગમાં કેવી મોજડી પહેરી છે?
13.
સોનાની સાંકળે શું બાંધવામાં આવ્યું છે?
14.
હિંડોળો લોકગીતમાં કોનું વર્ણન કરાવવામાં આવ્યું છે?
15.
હંસલા ઘોડાનો શું અર્થ છે?
17.
શ્રી કૃષ્ણનો સુરવાલ શેમાંથી બનાવવામાં આવ્યો છે?
18.
હિંડોળો કાવ્યનો પ્રકાર કયો છે?
19.
અપંગના ઓજસ એકમનો પ્રકાર કયો છે?
20.
અપંગના ઓજસ પાઠના લેખક કોણ છે?