Schools Of Excellence Test

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - Schools Of Excellence
Enter Your Name
Enter your Mobile Number
1. 
ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ ને મંજુરી આપી છે ?

2. 
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સને ટૂંકમાં કયા નામથી ઓળખાય છે ?

3. 
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કાર્યક્રમને કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામાં આવશે ?

4. 
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કોના આર્થિક સપોર્ટથી કાર્યરત થશે ?

5. 
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત GOAL નું પૂરું નામ શું છે ?

6. 
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત SEEPનું પૂરું નામ શું છે ?

7. 
PISA નું ફૂલ ફોર્મ શું છે ?

8. 
HOT નું ફૂલ ફોર્મ શું છે ?

9. 
PISA પરીક્ષા આગામી કયા વર્ષમાં યોજાનાર છે ?

10. 
SOE શાળાઓનું સીધું મોનીટરીંગ ક્યાંથી થનાર છે?

11. 
SOE શાળાઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા કરશે ?

12. 
SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે ?

13. 
SOE અંતર્ગત શાળાઓને કઈ ત્રણ કેટેગરીમાં ડેવલપ કરાશે ?

14. 
રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે ?

15. 
એમર્જિંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી શાળાઓને અપગ્રેડ કરાશે ?

16. 
એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરાશે ?

17. 
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકનમાં કેટલા ટકા સુધી વધારો કરવાનું ટાર્ગેટ છે ?

18. 
સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે ?

19. 
STEM Labs નું ફૂલ ફોર્મ શું છે ?

20. 
NAS નું પૂરું નામ શું છે ?

Leave a Comment

error: Content is protected !!