Science and Tech. Gk Test 1 Welcome to your Science and Tech. Gk Test 1 માનવ હૃદય કુલ કેટલા ભાગમાં વહેચાયેલું છે? 5 4 3 6 None વિટામીન 'કે' નું રાસાયણિક નામ શું છે? એસકોર્બીક એસીડ કેલ્સિફેરોલ ફિટોમેનાડીયોન ટેકોફેરોલ None નીચેના પૈકી કયો પદાર્થ સૌથી કઠણ પદાર્થ છે? ગ્રેફાઈટ લોખંડ હીરો સોનું None ક્યા વૈજ્ઞાનીકે કેસ્કોગ્રાફની શોધ કરી હતી? ડો.વેંકટરમણ જગદીશચંદ્ર બોઝ ભગવાનલાલ ઈન્દ્રજી હોમી ભાભા None ભારતમાં ટ્રોમ્બે એટોમિક રિયેકટર ઉભું કરવામાં ક્યા મહાન વૈજ્ઞાનિકનો ફાળો રહેલો છે? જગદીશચંદ્ર બોઝ ડો.આર.ડી.દેસાઈ ડો.હોમીભાભા ડો.વેંકટરમણ None નીચેના પૈકી કયા પ્રજીવનો આકાર સ્લીપર જેવો છે? પ્લાઝમોડીયમ અમીબા પેરામીશીયમ કોગોસીગા None વિટામીન 'ઈ' નું રાસાયણિક નામ શું છે? ટેકોફેરોલ કેલ્સિફેરોલ એસકોર્બીક એસીડ ફિટોમેનાડીયોન None જાહેરખબરો માટે વાપરવમાં આવતા વિદ્યુત બોર્ડમા કયો રંગીન વાયુ ભરવામાં આવે છે? કેપ્તોન આર્ગોન નિયોન એપ્રોન None Elisa ટેસ્ટ ક્યા રોગ માટે કરવામાં આવે છે? મલેરિયા કોરોના પ્લેગ એઇડ્સ None નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે? સોડીયમ રેનિન આયોડીન સલ્ફર None ઘઉંમાં રહેલું પ્રોટીન કયા નામે ઓળખાય છે? ગ્લાયડીન પેપ્સીન કોગોસલ આ પૈકી કોઈ નહિ None કૃત્રિમ વરસાદ વરસાવવા માટે કયા પાવડરનો ઉપયોગ થાય છે? ગન પાવડર બોરિક એસિડ સોડીયમ નાઇટ્રેટ સિલ્વર નાઇટ્રેટ None ચામાચિડિયું કેવા પ્રકારનો ધ્વની ઉત્પન્ન કરે છે? સુપરસોનિક અલ્ટ્રાસોનિક સુપરનોવા આ પૈકી કોઈ નહિ None નીચેના પૈકી કયું તત્વ ચરબીને પચાવનારું ઘટક તત્વ છે? લાયપેઝ ગ્લુકોઝ ઈન્સ્યુલિન ટેલેલીન None સૂર્યપ્રકાશના રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો છે? લાલ સફેદ લીલો વાદળી None રાંધણગેસના બાટલામાં બ્યુટેન વાયુ કયા સ્વરૂપમાં હોય છે? પ્રવાહી ઘન વાયુ ભેજ None ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને ક્યા નામે ઓળખવામાં આવે છે? એસ્ત્રોલોજી ફોટોલોજી પોમોલોજી દેન્તોલોજી None માણસની લાળમાં કયું ઘટક તત્વ હોય છે? ટાયલીન પેપ્સીન રેનિન ટેનોન None રલવે એન્જીનમાં કયા પ્રકારના ખનીજ કોલસાનો ઉપયોગ થાય છે? એન્થ્રેસાઈટ લિગ્નાઈટ કોલગેસ કોક None આંબલીમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ સાઇટ્રિક એસિડ ટાર્ટરિક એસીડ એસ્કોર્બીક એસિડ None Time's up