Social Science Duplicate of NMMS 18 SS

  0

  Join our Whatsapp Group

  Join our Telegram Channel

  techparimal news
  GPSC, TAT, TET, Talati, Clerk, MPHW, FHW, Forest Guard Exam Useful
    આજનો ટેસ્ટ  સામાજિક વિજ્ઞાન
  Enter Your Name
  Enter your Mobile Number
  1. 
  લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલો ખરડો કોની સહી કર્યા પછી કાયદો બને છે ?

  2. 
  સંસદના ઉપલા ગૃહને શું કહે છે ?

  3. 
  લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે ?

  4. 
  હોદ્દાની રુએ ઉપરાષ્ટ્રપતિ કયા ગૃહના સભાપતિ બને છે ?

  5. 
  રાજ્યસભાનાં સભ્યોની સંખ્યા કુલ કેટલી નક્કી કરવામાં આવી છે ?

  6. 
  સંસદનું નીચલું ગૃહ કયું ગણાય છે ?

  7. 
  સંસદના અંગભૂત ભાગ તરીકે કોને ગણવામાં આવે છે ?

  8. 
  લોકશાહીના સિદ્ધાંતોમાં લોકોના વિશ્વાસનું પ્રતિક કોને ગણવામાં આવે છે ?

  9. 
  સરકારને નિયંત્રણમાં રાખી માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે છે ?

  10. 
  જેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તેવું ગૃહ કયું છે ?

  11. 
  ભારતની સંસદ કેટલા ગૃહોની બનેલી છે?

  12. 
  ભારતની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે ?

  13. 
  અર્વાચીન સમયની સૌથી જૂની સંસદીય લોકશાહી કયા દેશની છે ?

  14. 
  રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે ?

  15. 
  ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?

  16. 
  પ્રધાનમંડળના મુખ્ય નેતાને શું કહેવામાં આવે છે ?

  17. 
  સ્વતંત્ર ભારતના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

  18. 
  ____________ પ્રજાનું સીધેસીધું પ્રતિનિધિત્વ ધરાવે છે ?

  19. 
  રાજ્યસભાની બેઠકોનું સંચાલન કરનારને શું કહેવામાં આવે છે ?

  20. 
  ૧૮૫૭ નાં સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતું ?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here