1.
ઋગ્વેદની ભાષા કઈ કહેવાતી ?
2.
ઉનાળામાં વાતા ગરમ પવનને શું કહે છે ?
3.
નીચેનામાંથી કયું ગણ રાજ્ય નથી ?
4.
BPL નું પૂરું નામ જણાવો.
5.
ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન સૌથી વધુ કયા જીલ્લામાં થાય છે ?
6.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા માટે નીચેનામાંથી કઈ જોડ સાચી છે.
7.
ઉપનીષદના વિચારોનો વિકાસ કોને કર્યો હતો ?
8.
નીચેનામાંથી શું અલગ પડે છે ?
9.
અશોકનો શિલાલેખ ક્યા આવેલો છે ?
10.
મગધ રાજ્યની રાજધાની કઈ છે ?
11.
નીચેના પૈકી આગાહી ન કરી શકાય તેવી આપત્તિ કઈ છે ?
12.
નીચેનામાંથી શું અલગ પડે છે ?
13.
NATMO નું પૂરું નામ જણાવો.
14.
પૃથ્વીના ગોળામાં 90 અંશ ઉત્તર અક્ષાંશવૃત્તને શું કહે છે ?
15.
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?
16.
પ્રાચીન હિંદના ઇતિહાસમાં છેલ્લા હિંદુ સમ્રાટ કોણ હતા ?
17.
ઋતુ પરિવર્તન માટે કઈ ઘટના જવાબદાર છે ?
18.
ગુજરાતની ધારાસભા કયું ગૃહ ધરાવે છે ?
19.
કયો દેશ સરોવરનો દેશ કહેવાય છે ?
20.
અમીર ખુશરો કોનાદરબારના કવિ હતા ?