STD 7 MATHS CHAP. 1 પૂર્ણાંક સંખ્યાઓ

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - ધોરણ 7 ગણિત પાઠ 1 : પૂર્ણાંક સંખ્યાઓ
Enter Your Name
Enter your Mobile Number
1. 
ત્રણ ઋણ સંખ્યાઓનો ગુણાકાર ............ થાય .

2. 
(-5)+(-5) = ………….

3. 
719*10*0 = …………….

4. 
કઈ સખ્યા પ્રાકૃતિક સંખ્યા છે.

5. 
(-5) - (-4) = ………….

6. 
(-11) + (-5) = …………………

7. 
13 - (-1) = ………

8. 
9 * ……= -36

9. 
…….* (8) =(- 72)

10. 
(-3 ) - (3) = ……………

11. 
………….. ઘન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક સંખ્યા નથી .

12. 
બે ધન પૂર્ણકોનો ગુણાકાર ...........પૂર્ણક મળે..

13. 
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા............. છે

14. 
સૌથી નાની પૂર્ણ સંખ્યા............. છે

15. 
(-100) / 5 = …………..

16. 
(-36) / (-4) = …………

17. 
બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર.................પૂર્ણાંક મળે.

18. 
બે વિરોધી પૂર્ણાંકોનો સરવાળો.............થાય.

19. 
................. એ બધા જ ઋણ પૂર્ણાંકોનો કરતા મોટો છે .

20. 
ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા............. છે .

Leave a Comment

error: Content is protected !!