STD 7 SS Chap 1

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ -1
Enter Your Name
Enter your Mobile Number
1. 
ઈ.સ. 1191 માં તરાઈના મેદાનમાં શિહાબુદિન ઘોરીને કોણે હાર આપી?

2. 
અમદાવાદ કોણે વસાવ્યું હતું?

3. 
14 મી સદીના ભાટો રાજપૂતોને કેટલા કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે?

4. 
પાટણની વિશ્વપ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવી હતી?

5. 
માળવામાં કયા વંશનું શાસન હતું?

6. 
અજયમેરું પાછળથી કયા નામે ઓળખાયું?

7. 
કયો રાજા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?

8. 
આશરે કેટલા વર્ષ સુધી રજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું હતું?

9. 
શિહાબુદીન ઘોરીએ ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું હતું?

10. 
કઈ લડાઈ ભારતીય ઈતિહાસમાં સીમાચિન્હ રૂપ ગણાય છે?

11. 
રાજપૂત યૂગ દરમિયાન ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો?

12. 
કાક્તીય વંશની રાજધાની કઈ હતી?

13. 
કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં નાના નાના સ્વતંત્ર રાજ્યો બન્યા?

14. 
ઈ.સ. 1025 માં સોમનાથ પર કોણે ચડાઈ કરી હતી?

15. 
ઝફરખાનના વંશમાં કેટલા સુલતાનો થઇ ગયા?

16. 
વિજયસેન પ્રથમના પુત્રનું નામ શું હતું?

17. 
સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવાનો નિર્ણય કોણે કર્યો હતો?

18. 
ભોજપુર વર્તમાનમાં કયા નામે ઓળખાય છે?

19. 
કોણ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા?

20. 
વનરાજ ચાવડાએ પોતાના બાળમિત્ર ________ ના નામ ઉપરથી નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું.

Leave a Comment

error: Content is protected !!