Shikshanjagat GK PDF 2 : General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.
Also Check : Shikshanjagat GK Pdf In Gujarati 1 | Best 20 Gk Questions Collection
Shikshanjagat GK PDF 2 is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.
Shikshanjagat GK PDF 2
As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.
Read More : Top 20 Science GK PDF In Gujarati
Shikshanjagat GK PDF 2
General knowledge is information that has been accumulated over time through various mediums. It excludes highly specialized learning that can only be obtained with extensive training and information confined to a single medium.
Today I am providing Social Science Quiz and GK Questions for all competitive Exams. You can easily get 2-3 marks with the help of Social Science Quiz and GK Questions for TET Exams. This post of Social Science Quiz and GK Questions for competitive Exams is very important
Shikshanjagat GK PDF 2
1 | ભારતીય સંગીતની ગંગોત્રી સમાન કયો પ્રાચીન ગ્રંથ જાણીતો છે? | |||||||
A | સામવેદ | B | અથર્વવેદ | C | ઋગ્વેદ | D | યજુર્વેદ | |
2 | ‘સંગીત મકરંદ’ નામનો પ્રાચીન સંગીત ગ્રંથ કોને લખ્યો હતો? | |||||||
A | સારંગદેવ | B | ઋષભદેવ | C | અહોબલ | D | નારદ | |
3 | પ્રાચીન સંગીત ગ્રંથ “સંગીત રત્નાકર” ના કર્તા કોણ હતા? | |||||||
A | નારદ | B | સારંગદેવ | C | અભિજિત | D | ઋષભદેવ | |
4 | ‘સંગીત પારિજાત’ નામનો સંગીત ગ્રંથ કોને લખ્યો હતો? | |||||||
A | નારદે | B | રત્નાકરે | C | અહોબલે | D | આ પૈકી કોઈ નહિ | |
5 | ‘ભારતનાટ્યમ’ નૃત્ય શૈલીનું ઉદગમ સ્થાન તમિલનાડુનો કયો જીલ્લો મનાય છે? | |||||||
A | તિરુવનંતપુરમ | B | હૈદરાબાદ | C | તાંજોર | D | નંદીશ્વર | |
6 | પ્રસિદ્ધ નૃત્ય ગ્રંથ ‘નાટ્યશાસ્ત્ર’ ના રચયિતા નું નામ શું હતું? | |||||||
A | ભોજા ભગત | B | ભરતમુની | C | નાનાદીકેશ્વર | D | નંદીકેશ્વર | |
7 | આંધ્રપ્રદેશ નું પ્રચલિત નૃત્ય કયું છે? | |||||||
A | કુચીપુડી | B | ભરતનાટ્યમ | C | કથકલી | D | ગરબો | |
8 | કથકલી નૃત્યનું મૂળ ધામ કયું રાજ્ય ગણાય છે? | |||||||
A | ગુજરાત | B | તમિલનાડું | C | કેરળ | D | અસમ | |
9 | કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ કયા નવાબને જાય છે? | |||||||
A | લોકેશ સેન | B | અબ્દુલ ફિરોઝ શાહ | C | વાજીદઅલી શાહ | D | નુરસેન સૂરી | |
10 | મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણીયાને શું કહે છે? | |||||||
A | કુમીન | B | અમીન | C | ઋષિન | D | તેહ્સીન | |
11 | નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે? | |||||||
A | સ્વપ્નવાસવદત્તમ | B | માલતીમાધવ | C | ઉત્તમ રામચરિત | D | માલવિકાગ્નિમિત્રમ | |
12 | મહાકવિ કાલીદાસની નાટ્યકૃતિઓ કઈ શૈલીમાં લખાયેલી છે? | |||||||
A | દ્રાવિડ | B | ફારસી | C | અરબી | D | વૈદર્ભી | |
13 | મહાકવી કાલીદાસની નાટ્યકૃતિઓમાં કઈ નાટ્યકૃતિ શ્રેષ્ઠતમ મનાય છે? | |||||||
A | માલવિકાગ્નિમિત્રમ | B | અભિજ્ઞાન-શાકુંતલમ | C | વિક્રમોર્વશીયમ્ | D | આ પૈકી કોઈ નહિ | |
14 | નીચેનામાંથી કઈ કૃતિ કવિ ભવભૂતિની છે? | |||||||
A | માલવિકાગ્નિમિત્રમ | B | વિક્રમોર્વશીયમ્ | C | માલતીમાધવ | D | સ્વપ્નવાસવદત્તમ | |
15 | સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલીંગ(વાડ) ને શું કહેવાય છે? | |||||||
A | મેધિ | B | ચર્મિકા | C | તોરણ | D | હર્મિકા | |
16 | સ્તૂપની ચારે બાજુ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? | |||||||
A | મેધિ | B | આળની | C | આંધી | D | શેઢી | |
17 | હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરોમાં કયું નગર આયોજનની દ્રષ્ટીએ શ્રેષ્ઠ હતું? | |||||||
A | લોથલ | B | ભીમબેટકા | C | મોહેં-જો-દડો | D | આ પૈકી કોઈ નહિ | |
18 | અજંતા-ઈલોરાની ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે? | |||||||
A | ઔરંગાબાદ | B | અલાહાબાદ | C | મુંબઈ | D | નાસિક | |
19 | દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર કયા નામે ઓળખાય છે? | |||||||
A | વિમાન | B | શિખર | C | ગર્ભગૃહ | D | ગોપુરમ | |
20 | પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? | |||||||
A | અક્ષરધામ મંદિર | B | સૂર્યમંદિર | C | બૃહદેશ્વર | D | મહાબલીપુરમ |
Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams. As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.
Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO. These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.
Shikshanjagat GK PDF 2
Shikshanjagat GK PDF ભાગ-૨ સામાજિક વિજ્ઞાન ૨૦ પ્રશ્નોની PDF
16 thoughts on “Shikshanjagat GK PDF 2 | 20 Best Social Science Questions PDF”