Shikshanjagat GK PDF 6 : General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.
Also Check : Shikshanjagat GK PDF 5 | 20 Most Important Social Science Questions
In this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these modern Indian History GK Questions and answers. This post of Modern Indian History General knowledge Questions is very important. As you know Indian History GK Questions and modern Indian History GK questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also checkGeneral GK Questions and Answers.
Shikshanjagat GK PDF 6
Social Science is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.
Shikshanjagat GK PDF 4 | 20 Most Important Social Science Questions
As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.
Shikshanjagat GK PDF 6
અહી અભ્યાસ માટે ફક્ત પ્રશ્ન અને વિકલ્પ મુકેલ છે. પ્રશ્નોની જવાબ સાથેની PDF ડાઉનલોડ કરવા નીચે છેલ્લે link મુકેલ છે.
1 | ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે? | |||||||
A | ૩૩ | B | ૩૨ | C | ૩૪ | D | આ પૈકી કોઈ નહિ | |
2 | ગુજરાતમાં હાલમાં કુલ કેટલા તાલુકા આવેલા છે? | |||||||
A | ૨૪૪ | B | ૨૫૬ | C | ૨૪૮ | D | ૨૫૨ | |
3 | ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા જીલ્લા અસ્તિત્વમાં હતા? | |||||||
A | ૧૨ | B | ૧૫ | C | ૧૬ | D | ૧૭ | |
4 | બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થપના થઇ પછી સૌથી પહેલો કયો નવો જીલ્લો બનાવાયો? | |||||||
A | વલસાડ | B | ગાંધીનગર | C | તાપી | D | આ પૈકી કોઈ નહિ | |
5 | ગાંધીનગર બાદ ઈ.સ.૧૯૬૬ માં બીજા ક્યા જીલ્લાની રચના કરવામાં આવી હતી? | |||||||
A | તાપી | B | દાહોદ | C | વલસાડ | D | આ પૈકી કોઈ નહિ | |
6 | બીજી ઓક્ટોબર ૧૯૯૭ ના રોજ બીજા કુલ કેટલા નવા જીલ્લાની રચના કરવામાં આવી હતી? | |||||||
A | ૪ | B | ૬ | C | ૫ | D | ૨ | |
7 | ઈ.સ.૨૦૦૦ માં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાંથી કયા નવા જીલ્લાની રચના કરાઈ હતી? | |||||||
A | પાટણ | B | અમરેલી | C | દાહોદ | D | આ પૈકી કોઈ નહિ | |
8 | કયા જીલ્લાનું વિભાજન કરીને અલગ દાહોદ જીલ્લો બનાવાયો હતો? | |||||||
A | આણંદ | B | ખેડા | C | પંચમહાલ | D | આ પૈકી કોઈ નહિ | |
9 | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ નવા કેટલા જીલાની રચના કારાઈ? | |||||||
A | ૮ | B | ૬ | C | ૭ | D | આપેલ પૈકી કોઈ નહિ | |
10 | કયા જીલ્લાનું વિભાજન કરીને તાપી જીલ્લો બનાવાયો હતો? | |||||||
A | ભરૂચ | B | વલસાડ | C | નવસારી | D | સુરત | |
દરરોજ ફ્રીમાં સ્ટડી મટેરિયલ તમારા Whatsapp પર મેળવવા અમને અમારા નંબર 9106905241 પર ‘Join’ લખી વોટ્સેપથી મેસેજ કરો | ||||||||
11 | હાલમાં અમદાવાદ અને ભાવનગર જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે? | |||||||
A | બોટાદ | B | મોરબી | C | મહિસાગર | D | આ પૈકી કોઈ નહિ | |
12 | પંચમહાલ અને ખેડા જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે? | |||||||
A | મોરબી | B | છોટા ઉદેપુર | C | બોટાદ | D | મહિસાગર | |
13 | અરવલ્લી જીલાનું વડું મથક કયું છે? | |||||||
A | ભિલોડા | B | મોડાસા | C | ધનસુરા | D | આ પૈકી કોઈ નહિ | |
14 | બનાસકાંઠા જીલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? | |||||||
A | ૧૪ | B | ૧૧ | C | ૧૨ | D | ૧૫ | |
15 | ગીર સોમનાથ જીલ્લાનું વડું મથક કયું છે? | |||||||
A | કોડીનાર | B | સુત્રાપાડા | C | ઉના | D | વેરાવળ | |
16 | કયા જીલ્લાનું વડું મથક વ્યારા છે? | |||||||
A | તાપી | B | સુરત | C | નવસારી | D | આપેલ પૈકી કોઈ નહિ | |
17 | દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક કયું છે? | |||||||
A | કલ્યાણપુર | B | ઓખામંડળ | C | ખંભાળિયા | D | આપેલ પૈકી કોઈ નહિ | |
18 | મહીસાગર જીલ્લાનું વડું મથક કયું છે? | |||||||
A | લુણાવાડા | B | સંતરામપુર | C | કડાણા | D | આ પૈકી કોઈ નહિ | |
19 | બોટાદ જીલ્લાનું વડું મથક કયું છે? | |||||||
A | ગઢડા | B | બરવાળા | C | રાણપુર | D | બોટાદ | |
20 | વડોદરા જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે? | |||||||
A | બોડેલી | B | ડીસા | C | છોટા ઉદેપુર | D | આ પૈકી કોઈ નહિ | |
દરરોજ ફ્રીમાં સ્ટડી મટેરિયલ તમારા Whatsapp પર મેળવવા અમને અમારા નંબર 9106905241 પર ‘Join’ લખી વોટ્સેપથી મેસેજ કરો |
Shikshanjagat GK PDF 6
Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams. As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.
Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO. These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.
Indian History is very rich. Although History of India begins with the evolution of Indus Valley Civilization, here we will be focusing more on the important aspects of Indian history General Knowledge post-Independence. Here the focus is on the quiz on Indian Independence History. Being citizens of India, it is our responsibility to know about Indian History GK.
Shikshanjagat GK PDF 6
Instilling information about the country into kids is crucial. That’s why general knowledge of primary classes comprises lessons and questions on the History of India too. Practising History of India GK Questions for Class 3 Exams will inculcate more interest in your little one about the struggles and achievements of India.
He/she will try to dig deeper and explore the various facets of ancient and modern Indian history. Given below are some Indian History GK Questions and Answers pertaining to Class 3 students. You can download these Indian History questions and answers PDF through the link below.
Shikshanjagat GK PDF 6 – ગુજરાતના જીલ્લા અને તાલુકા- ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
2 thoughts on “Shikshanjagat GK PDF 6 | Best Daily GK For Competitive Exams”